વ્યસ્ત હોવાનો ડોળ કરનાર ડોક્ટરનો પોપટ થઈ ગયો

Funny Gujarati Jokes

એક ડોક્ટરે નવું ક્લિનિક ખોલ્યું

થોડીવારમાં એક વ્યક્તિ આવી.

ડોક્ટર પોતાની જાતને વ્યસ્ત બતાવવા માટે ફોન પર વાત કરી એપોઈન્ટમેન્ટ આપવા લાગ્યો.

ફોન રાખીને ડોક્ટરે વ્યક્તિનું પૂછ્યું કે શું થયું?

વ્યક્તિ: Bsnlથી આવું છું, તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો તમારા બંધ ફોનને ચાલું કરી દઉં.

………………..

pati patni na gujarati jokes

પત્ની ઊંઘી રહી હતી. તેના પગ પાસે એક નાગણ બેઠી હતી.

પતિએ ધીરેથી કહ્યું – ડંખ મારી દે.

નાગણ બોલી- જા રે પાગલ. ચરણ સ્પર્શ કરવા આવ્યો છું. અમારી ગુરુ છે.

………….

gujarati jokes funny

યુવક લગ્ન માટે યુવતી જોવા ગયો…..

યુવક (યુવતીની માતાને) : યુવતીને શું બનાવતા આવડે છે?

યુવતીની માતા : જી, સેલ્ફી સમયે 30 પ્રકારના ચહેરા બનાવી શકે છે.

યુવક હજુ ભાનમાં નથી આવ્યો….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *