મુંબઈમાં યોજાયુ પ્રિયંકા નિકનું રિસેપ્શન, જુવો પ્રિયંકા અને નીક ની રોમેન્ટિક તસ્વીરો

પ્રિયંકા નિકનું રિસેપ્શન


ઈન્ટરનેશનલ કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જોધપુરના ઉમેદ ભવનમાં હિન્દુ અને ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેમણે દિલ્હીમાં રિસેપ્શન આપ્યુ હતુ જેમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. ગઈકાલે મુંબઈમાં તેમનું રિસેપ્શન યોજાયુ હતુ.

સુંદર જોડીઃ


મુંબઈના રિસેપ્શમાં પ્રિયંકા અને નિક ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પ્રિયંકાએ નેવી બ્લુ લહેંગો પહેર્યો હતો જ્યારે નિક ગ્રે ટક્સમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.

મહેમાનોનો આભાર માન્યોઃ


નિકે તેમના રિસેપ્શનમાં શામેલ મહેમાનોનો આભાર પણ માન્યો હતો. તમે આ વિડીયોમાં નિકને મહેમાનોને સંબોધન કરતા જોઈ શકો છો.

અંગત સ્વજનો માટે રિસેપ્શનઃ


આ રિસેપ્શન પ્રિયંકા-નિકના અંગત મિત્રો અને સ્વજનો માટે હતુ. આજે બોલિવુડ સેલેબ્સ માટે રિસેપ્શન યોજાશે. દીપિકા આ રિસેપ્શનનું ઈન્વિટેશન મેળવનાર પ્રથમ સેલેબ હતી.

દેસી ગર્લ પરથી હટતી નહતી નિકની નજરઃ


પ્રિયંકા અને નિક એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. રિસેપ્શનમાં પણ નિકની નજર પ્રિયંકા પરથી હટતી નહતી.

દીપવીરને ફૉલો કર્યા


નિક પ્રિયંકાએ પણ દીપવીરની જેમ જ મુંબઈમાં બે રિસેપ્શનનું આયોજન કર્યું છે, એક ફેમિલી માટે અને બીજુ બોલિવુડ માટે. આજે પ્રિયંકા-નિકનું બીજુ રિસેપ્શન છે અને તેમાં આખુ બોલિવુડ ઉમટશે.

પ્રિયંકા અને નીક

પ્રિયંકા અને નીક

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *