પ્રિયંકાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ

પ્રિયંકા ચોપરાએ સૌથી બિઝી પર્સનાલિટીમાંની એક છે. તેમ છતાં તે પોતાના બિઝી સ્કેડ્યૂલમાંથી થોડો સમય પોતાના માટે કાઢી જ લે છે. હાલમાં જ પ્રિયંકા પોતાની સ્ટાઇલિસ્ટ દિવ્યા જ્યોતિની દીકરી સાથે પુલમાં મસ્તી કરતી જોવા મળી. દિવ્યાની આ ક્યૂટ દીકરીનું નામ કૃષ્ણા સ્કાઈ સર્કિસિઅન છે. જેનો ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે……પ્રિયંકાએ શેયર કરેલો આ વિડિયો ઇન્ટાગ્રામ પર અત્યાર સુધી 82 લાખથી વધારે વખત જોવાઇ ચૂક્યો છે…..પ્રિયંકાનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે……

આ વિડિયો લગાતાર કમેંટ્સ અને લાઇક કરી રહ્યા છે…….વાત કરીએ પ્રિયંકાની તો તેની ફિલ્મ ધ સ્કાય ઇસ પિંક રિલીઝ થઇ ગઇ છે…..અને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે……આ ફિલ્મથી  પ્રિયંકા 3 વર્ષબાદ બોક્સઓફિય પર કમબેક કરી રહી છે

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *