મસ્તી ભર્યા અંદાજમાં સાઈકલીંગ એન્જોય કરતી જોવા મળી સારા અલી ખાન..

સારા અલી ખાન કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે ખુબ ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે.એક્ટ્રેસ સારા અલી ખાન તેની ફિટનેસનું પૂરુ ધ્યાન રાખે છે, તેથી ઘણી વાર મુંબઈમાં સાયકલ ચલાવતી જોવા મળે છે.

તાજેતરમાં ‘કેદારનાથ’ એક્ટ્રેસ સારા અલી ખાન સાયકલિંગ કરતી જોવા મળી હતી. સારા અલી ખાનના આ ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે.જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

સારા ખુબ જ કેઝયુઅલ લુકમાં નજરે પડી રહી છે. સારા ક્રોપ ટોપ અને પાયજામા સાથે માસ્ક પહેરેલી જોવા મળી રહી છે. મુંબઈના માર્ગો પર સાયકલ ચલાવતા સમયે સારા મસ્તી ભર્યા અંદાજમાં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘કેદારનાથ’થી સારા અલી ખાને બોલિવુડમાં ડેબ્યૂ કર્યો હતો, જેના માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય સારા અલી ખાન જલ્દી ‘કુલી નંબર વન’ અને ‘અતરંગી રે’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *