સારાએ શેર કરી બાળપણની તસ્વીર

સારા અલી ખાનને દરેક સ્ટાર કિડ્સ માંથી સૌથી વધારે પસંદ કરવામાં આવે છે…….તેની એક્ટિંગ સિક્લના તો ફેન્સ દિવાના છે જ પણ તેની સાથે સારાના  દરેક અંદાજના દિવાના છે……હાલમાં જ સારાએ તેની કેટલીક જૂની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેયર કરી…..જેમા સારા ટ્રેડિશનલ આઉટફિટમાં એકદમ ક્યૂટ લાગી રહી હતી…….

શેયર કરેલી તસ્વીરોમાં સારાએ લહેંગા ચુનરી પહેર્યા છે….અને અલગ-અલગ પોઝ આપી રહી છે……..આ ફોટોઝમાં સારા એકદમ ક્યૂટ અને ખૂબસુરત લાગી રહી છે…….ફોટોઝ શેયર કરતા સારાએ લખ્યું છે કે વર્ષ 2000 થી હું મારા શોટની રાહ જોઇ રહી છું……સારાના આ ફોટોર્સને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે……આ પહેલીવાર નથી કે સારાએ તેના બાળપણના ફોટોર્સ શેયર કર્યા હોય, આ પહેલા પણ ફાધરર્સ ડેના દિવસે સારાએ તેના પિતા સૈફઅલીખાન સાથેના ફોટા શેયર કર્યા હતા……અને એ ફોટોર્સમાં પણ સારા એકદમ ક્યુટ લાગી રહી હતી……અને તેના ફેન્સને એ ફોટોર્સ પણ ખૂબ પસંદ આવ્યા હતા………

જ્યારે સારાએ  ફોટાર્સ શેયર કર્યા હતા ત્યારે તેની તુલના સૈફ અને કરીના ના પુત્ર તૈમુર સાથે કરવામાં આવી હતી…..કારણ કે આ સમયએ સારા તૈમૂર જેવી એકદમ ક્યૂટ લાગી રહી હતી………..

 

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *