What's Hot
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.55.56 AM

    VIDEO: લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે ખાલિસ્તાન સમર્થકો ભેગા થઈ રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સુરક્ષા વધારી દેવામાં આવી

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.44.10 AM

    Asian Games 2023 IND vs NEP: જાણો કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ભારતની મેચ લાઈવ જોઈ શકશો

    October 3, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»એન્ટરટેઈન્મેન્ટ»સારા તેંડુલકરની આ તસવીરો જોઈ ફેન્સ થઇ ગયા ક્લીનબોલ્ડ
    એન્ટરટેઈન્મેન્ટ

    સારા તેંડુલકરની આ તસવીરો જોઈ ફેન્સ થઇ ગયા ક્લીનબોલ્ડ

    June 17, 20221 Min Read
    Facebook WhatsApp
    Seeing these pictures of Sara Tendulkar, fans became cleanbold
    Share
    Facebook WhatsApp

    સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પોતાના સુંદર લુકને કારણે ઈન્ટરનેટ પર ખુબ ફેમસ છે. સારા ઇન્સ્ટાગ્રામ પર પોતાની અમેઝિંગ ફેશન સેન્સ માટે જાણીતી છે. તે હંમેશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો પોસ્ટ કરતી રહે છે અને આ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ પર તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. આજે અમે તમને સારા તે તસવીરો દેખાડી રહ્યાં છીએ જે ખુબ વાયરલ થઈ છે.   ઈન્સ્ટાગ્રામ પર સારાના બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે હાલમાં પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત કરી છે અને તેની ફેન ફોલોઇંગ વધુ છે.

    Seeing these pictures of Sara Tendulkar, fans became cleanbold

    આશા કરવામાં આવી રહી છે કે સારા અભિનેત્રી બનશે. પરંતુ હવે તે કોઈ પ્રોજેક્ટ હાથમાં લે ત્યારે જ ખ્યાલ આવશે. સારા તેંડુલકર ફિટનેટનું ખાસ ધ્યાન રાખે છે. જે જિમમાં વર્કઆઉટ કરે છે. જે એક પ્રોફેશનલ મોડલ માટે ખુબ મહત્વપૂર્ણ છે. એવી અફવા છે કે સારાનું ક્રિકેટર શુભમન ગિલની સાથે અફેયર છે. પરંતુ આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે આ કપલ ડેટિંગ કરી રહ્યું છે કે નહીં.

    ALSO READ  મુકેશ અંબાણીના ગણેશોત્સવના અંદરના વીડિયોમાં દેખાયો શાહરૂખનો જાદુ, નીતા-શ્લોકાએ ભવ્ય અંદાજમાં કરી બાપ્પાની પૂજા

    sara 2 1

    સારા તેંડુલકરનું નામ તેના પિતા સચિન તેંડુલકરે સહારા કપ જીત્યા બાદ રાખ્યુ હતું. ઉલ્લેખનીય છે કે સહારા કપ સચિનના કરિયરની સ્પેશિયલ મોમેન્ટ હતી કારણ કે 1997માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના રૂપમાં આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હતી.

    You Might Also Like:

    1. Jawan Box Office Collection Day 1: શાહરૂખ ખાનની ‘જવાન’ એ પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેકીંગ ઓપનિંગ !
    coolest picture entertainment photos viral sara tendulkar

    Related Posts

    Screenshot 2023 10 02 at 12.31.54 AM

    કંગના રનૌતે ફિલ્મ ‘તેજસ’ના ટીઝરની તારીખ જાહેર કરી, શું બદલાશે અભિનેત્રીની ફિલ્મનું નામ?

    By Gujju MediaOctober 2, 2023
    Screenshot 2023 10 02 at 12.05.06 AM

    The Vaccine War: યુએસ કોંગ્રેસના સભ્યએ વેક્સીન યુદ્ધની પ્રશંસા કરી, વિવેક અગ્નિહોત્રીએ શેર કર્યો વીડિયો

    By Gujju MediaOctober 2, 2023
    Screenshot 2023 10 01 at 11.10.02 PM

    Laal Salam -‘જેલર’ પછી રજનીકાંત ‘લાલ સલામ’થી સ્ક્રીન પર ધૂમ મચાવશે, ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

    By Gujju MediaOctober 1, 2023
    Screenshot 2023 10 01 at 10.51.49 PM

    અક્ષય કુમાર અને રજનીકાંતે સ્વચ્છતા અભિયાનને આપ્યું સમર્થન, આ રીતે કલાકારોએ PM Modi નું કર્યું સમર્થન

    By Gujju MediaOctober 1, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    By Gujju MediaOctober 3, 2023

    Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. 9મા દિવસની…

    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.55.56 AM

    VIDEO: લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે ખાલિસ્તાન સમર્થકો ભેગા થઈ રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સુરક્ષા વધારી દેવામાં આવી

    October 3, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 10 03 at 3.17.12 AM

    પૂર્વ દિગ્ગજ વકાર યુનિસે કરી ભવિષ્યવાણી, આ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે, પરંતુ પાકિસ્તાનને જગ્યા ન આપી

    By Gujju MediaOctober 3, 2023
    Screenshot 2023 10 03 at 3.14.12 AM

    “22 બોલ.. 6 વિકેટ..”, હવે નેપાળના બોલરે એશિયન ગેમ્સમાં આવો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો

    By Gujju MediaOctober 3, 2023
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    By Gujju MediaOctober 3, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.