રામાયણમાં સીતા બનનારી આ અભિનેત્રી આજે દેખાય છે આવી…

Sita

રામાનંદ સાગર ની ધારાવાહિક સિરિયલ ”રામાયણ” માં સીતાનું પાત્ર આજે પણ યાદગાર છે. પરંતુ શું તમને ખબર છે રામાનંદ સાગર ની ધારાવાહિક સિરિયલ ”રામાયણ”માં ભૂમિકા ભજવનારી અભનેત્રી દીપિકા ચિખલીયાને પહેલા તેના ગામમાં પણ કોઈ ઓળખતું ન હતું. પણ જયારે તેમણે રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી ત્યારબાદ તેમને  બધા ઓળખવા લાગ્યા. પરંતુ આજના ડીજીટલ યુગમાં આજે તેમને બધા તેમને ભૂલી ગયા છે. પણ શું તમને ખબર છે આજે દીપિકા ચિખલીયા કેવા દેખાય છે.

દીપિકાને આજે પણ લોકો સીતા તરીકે જ ઓળખે છે. દીપિકા હાલ માં ટીવી અભિનેત્રી દેબીના બેનર્જી જોડે જોવામાં આવી હતી. દેબીનાએ 2008 માં રામાયણ માં સીતા નો રોલ નિભાવ્યો હતો ત્યારે આ બંનેની મુલકર થઇ હતી. દેબીનાએ આ મુલાકાત ના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા.


રામાયણ પછી દીપિકાએ બીજી કોઈ સીરીયલમાં નજર આવી નહોતી. કેમકે તેણે ટીપ્સ અને ટોજ કોસ્મેટિક્સના માલિક હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં કરી લીધા હતા. આજે દીપિકા અને હેમંતની બે છોકરીઓ છે. ‘રામાયણ’ પછી, દીપિકા ‘ટીપુ સુલતાનની તલવાર’ અને ‘વિક્રમ અને બેતાલ’ માં પણ દેખાયા હતા.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *