આ 22 ચિત્રો, જે સાબિત કરશે કે પ્રાણીઓ પણ મનુષ્યની જેમ પ્રેમમાં પડે છે.

પ્રેમ મનુષ્યને કુદરતી રીતે ભેટમાં મળેલ છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય જેણે ક્યારેય કોઈને પ્રેમ ન કર્યો હોય. દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તે કોઈને પ્રેમ કરતો હોય છે ત્યારે તેને તેના પ્રત્યે કેવી લાગણી હોય છે. આવી જ રીતે એક અભ્યાસ અનુસાર પ્રાણીઓ પણ મનુષ્યની જેમ પ્રેમમાં પડી શકે છે. તેઓ મનુષ્યની જેમ ચુંબન, ગળે લાગવું, અને તેમના પ્રત્યે લાગણીશીલ હોય છે. પ્રેમની કોઈ મર્યાદા નથી, ખાસ કરીને જો તમને તમારો સાચો સાથી ન મળ્યો હોય.
આજે અમે તમને ૨૨ પ્રાણીઓની ખુબજ સુંદર તસ્વીર બતાવશું, જે સાબિત કરે છે કે પ્રાણીઓ માં પણ મનુષ્યની જેમ પ્રેમ કરવાની શક્તિ હોય છે. તે પણ પોતાના સાથીને પ્રેમ કરે છે.

૧. આ મીઠી નિદ્રા માણતા પરિવારને જુવો. જેને જોઈને જ ખ્યાલ આવે છે કે પ્રેમ એક લાગણીથી પણ વધારે છે

© Lara_the_dog / reddit

૨. ‘તું જ છે મારો પહેલો પ્રેમ, અને તું જ છે મારો છેલ્લો પ્રેમ’ આવું જ લાગી રહ્યું છે આ તસ્વીર જોઈને.

૩. ચાલ હગ કરી લઈએ. હવે કોઈ પણ અમને અલગ કરી શકે નહીં.

૪. અમે ખુશ છીએ, કારણ કે અમે એકબીજાની પાસે છીએ. અને આ અમારો પરિવાર છે.

© unknown / imgur

૫. હું તમને ખુબજ પ્રેમ કરું છું. અને મારો આ પ્રેમ આવો ને આવો જ રેહશે.

© depositphotos.com

૬. વર્ષો પછી પણ એક બીજા પ્રત્યેનો અમારો આ અતૂટ પ્રેમ આવો જ હશે. અમે એક બીજાથી ક્યારેય અલગ નહિ થઇએ.

Love...

૭. તું સુરક્ષિત છે, મારા દીકરા.મારા પર વિશ્વાસ કર

૮. ‘હમ સાથ સાથ હૈ’: દુનીયાની બધીજ ખુશીયો અમારી પાસે હોય છે જયારે અમે એક બીજાની પાસે હોઈએ છીએ

© iamkarlkingofducks / imgur

૯. હું હંમેશા તમારી સાથે રહીશ.

૧૦. આદુ જેવા મિત્રો, થોડા અલગ છે પણ એક બીજાને ખુબ પ્રેમ કરે છે.

©AnonAnonAnonAnonAnOOOOOOOn / imgur

૧૧. વફાદારી નિભાવવી એ આમાના ખૂનમાં છે. અને તેના વિશે તેઓ બધું જાણે છે.

Bunnies in Love

૧૨. જ્યારે તમારી પાસે પરિવાર હોય, ત્યારે તમારી પાસે બધું જ હોય ​​છે. આ એક સત્ય છે.

૧૩. મનુષ્યની જેમ એક બીજાને ખુબજ પ્રેમ કરે છે. જે આ ચિત્રમાં દેખાય છે.

love

૧૪. હું તને ચુંબન કરતા રોકી નહિ શકું.

Touching noses

૧૫. બાળકો કોને ના ગમે અને અહીંયા જુવો, સૌથી સુખી બાળકો. પોતાની મસ્તીમાં મસ્ત છે.

otters

૧૬. ચાલો એક કપલ બનો.

© emoposer / reddit

૧૭. મહેરબાની કરીને, હંમેશાં મારી સાથે રેહજો, મને છોડીને ચાલ્યા ના જતા.

Kiss

૧૮. તારો પ્રેમ સાબિત કરવા માટે તારે મને એક કિસ કરવી પડશે.

kiss me baby!

૧૯. હું ઉંમરમાં નાનો છું, પણ મારું દિલ ઘણું મોટું છે.

Fennec Foxes Kiss

૨૦.  હું તારા માટે એક ફૂલ લાવ્યો છું. જે તારા જેવું જ સુંદર છે.

Kiss and eat

૨૧. નિશ્વાર્થ પ્રેમ અનંત છે.

Kisses

૨૨. તું ચિંતા ના કર, તારા માટે હું બધુ જ કરી છૂટીશ.

© Ricardo P.M / ilusion-es.blogspot

શું તમારી પાસે પણ આવા પાલતુ પ્રાણીઓ છે, જે તમને પણ આવો જ પ્રેમ કરે છે. હા તો. અમે કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરીને જણાવો.
આવી જ કંઈક અલગ અવનવી માહિતી મેળવવા માટે અમારા ફેસબૂક પેજ gujjumedia ને લાઈક કરો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *