નવાબ સૈફ અલીખાન ની સુંદર મજાની દીકરી સારા અલી ખાન આજકાલ ચાહકોના હોશ ઉડાવી રહી છે સારા અલી ખાને હાલમાં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ ફોટામાં સારા પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી. સારા અલી ખાને પિંક અને સિલ્વર કલરના લહેંગા પહેર્યા હતા. જેનો ફોટો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરોમાં તે બાર્બી જેવી દેખાઈ રહી છે.આ તસવીરોમાં સારા અલી ખાન પિંક અને સિલ્વર કલરના લહેંગામાં જોવા મળી રહી છે.સારા અલી ખાન પિંક લહેંગામાં સુંદર લાગી રહી છે.સારા અલી ખાને આ આઉટફિટ સાથે પોતાના વાળનો બન બનાવ્યો છે. સારા અલી ખાન પર આ હેરસ્ટાઈલ ખૂબ જ સરસ લાગે છે.સારા અલી ખાન આજકાલ તેની બ્યુટી થી ખુબ ચર્ચા માં છે.
Advertisement
What's Hot
આ બાર્બી ગર્લને તમે ઓળખો છો? ગોર્જીઅસ લુકમાં જોવા મળી આ એક્ટ્રેસ
Related Posts
Add A Comment