આ છે દબંગ અભિનેતા સલમાન ખાનની પ્રેમિકા, તસ્વીર જોઇને આશ્ચર્ય થશે

મિત્રો બૉલીવુડના સુલ્તાન અને દબંગ અભિનેતા સલમાન ખાન ફિલ્મની દુનિયાના જાણીતા અભિનેતા છે. સલમાન ખાનનું નામ આજે વિશ્વની ઘણી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું છે. પરંતુ આજે અમે તમને તેમની પ્રથમ ગર્લફ્રેન્ડ વિશે જાણકારી આપી રહ્યા છીએ. તમે જે તસ્વીર જોઈ રહ્યા છો તેને જોઇને તમે વિશ્વાસ નહીં આવે પરંતુ આ સલમાન ખાનની પ્રથમ ગર્લફ્રેન્ડ છે જેનું નામ શાહિન બાનો છે.

શાહિન બાનોએ અભિનય સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેની પહેલી ફિલ્મ હતી ‘આઈ મિલન કી રાત’. પરંતુ આ ફિલ્મ ફ્લૉપ રહી હતી અને બોક્સ ઓફિસ પર ચાલી નહોતી, ત્યારથી શાહિન બાનો ફિલ્મ ઉદ્યોગમાંથી ગાયબ થઈ ગઈ હતી.

ભલે શાહિન બાનોની એક્ટિંગ લોકોએ પસંદ ન કરી પરંતુ તેમની ચર્ચા તેમની ફિલ્મ કરતા સલમાન ખાનના પ્રેમ સંબંધ માટે વધુ હતી. જણાવી દઈએ કે, સલમાન ખાન અને શાહિન બાનો એક જ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને બંને સારા મિત્રો હોવાની સાથે અને એકબીજાને પ્રેમ પણ કરતા હતા.

કૌટુંબિક કારણોસર બંનેની વચ્ચે સંબંધો તૂટી ગયા હતા, અને આ પછી શાહિન બાનોના પરિવારે તેમના લગ્ન કરાવી દીધા હતા અને સલમાન ખાન તેમની કારકિર્દીમાં વ્યસ્ત થઇ ગયા હતા. પરંતુ આજે ઘણા વર્ષો પછી સલમાન ખાન યુવાન અને સુંદર લાગે છે. અને એક બાજુ તેમની પ્રથમ ગર્લફ્રેન્ડને જાડી અને વૃદ્ધ લાગે છે જેને જોઇને સલમાન ખાન પણ તેમને ઓળખી નહીં શકે.

આવી વધુ માહિતી માટે અમારા ફેસબુક પેજ gujjumedia ને લાઇક કરો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *