આ છે દુનિયાની સૌથી શક્તિશાળી શાક છે, થશે ઘણા રોગોં દૂર

kantola

આજે અમે તમને એક દુનિયાની સૌથી તાકાતવાર શાક જે ઔષધિના રૂપમાં ગણાય છે, તેન વિષે જણાવીશું.આ શાકમાં આટલી તાકાત છે કે તેનો થોડા જ દિવસ સેવન કરવાથી શરીર હેલ્દી થઈ જશે. આ શાકનો નામ છે કંકોડા તેમજ આ શાક મીઠા કરેલાના નામથી પણ ઓળખાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં મીટથી 50 ગણું વધારે તાકાત અને પ્રોટીન હોય છે. કંકોડા સામાન્ય રીતે માનસૂનના મૌસમમાં જોવાય છે. તેમાં ઘણા સ્વાસ્થય લાભ છે. કંકોડાની ખેતી ભારતના પર્વતીય ક્ષેત્રમાં કરાય છે. તો ચાલો જાણીયે તેના સ્વાસ્થય લાભ.

પાચન ક્રિયા:

કંકોડા નો ઉપયોગ આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે ઐષધિમા રૂપમાં થાય છે . આ પાચન ક્રિયાને દુરૂસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે આ શાક ખાવા નહી ઈચ્છતા તો તેનો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો.

બીપી:

કંકોડામાં રહેલ મોમોરડીસિન તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. અને વજન અને હાઈ બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે

શરદી-ખાંસી:

કંકોડામાં એંટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ખાંસીથી રાહત આપતા અને તેને રોકવામાં ખૂબ સહાયક છે.

વેટ લૉસ:

કંકોડામાં પ્રોટીન અને આયરનથી ભરપૂર હોય છે જ્યારે કેલોરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની શાકનો સેવન કરો છો તો 17 કેલોરી મળે છે. જેનાથી વજન ઘટાડતા લોકો માટે આ સારું વિકલ્પ છે.

કેંસર:

કંકોડામાં રજેલ લ્યૂટેન જેવી કેરોટોનોઈડસ વગેરે નેત્ર રોગ, હૃદય રોગ અને અહીં સુધી કે કેંસરની રોકથામમાં પણ સહાયક છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *