Connect with us

Video Content Submission

ગુજ્જુ મીડિયા તમને આપી રહ્યું છે ઘરે બેઠા કમાવાની ઉજ્જવળ તક, આ માટે જો તમે સારું લખાણ લખી શકતા હોવ તો અમારી સાથે જોડાઓ અને મેળવી શકો છો સારી ઇન્કમ.
જોવા લાયક સ્થળો, પૌરાણિક કથાઓ, દંતકથાઓ, તમારા આસપાસના વિસ્તારની પૌરાણિક કથાઓ, ઈતિહાસ, જાણવા જેવું, વાર્તાઓ, પ્રેરણાદાયક, વગેરે…
જો તમને આ વિષયને લઈને સ્ટોરી લખતા આવડે છે તો તે અમને મોકલી આપો. અમે આપની સ્ટોરીનો ઉપયોગ  અમારા પ્લેટફોર્મમાં કરીશું. જે વીડિઓ, અને ફોટો સ્ટોરીના સંદર્ભમાં લેવામાં આવશે. અને આ માટે તમને યોગ્ય વળતર ચુકવવામાં આવશે.

નોંધ: લખાણ કોપી કરેલું ન હોવું જોઈએ. તમારા મોકલેલા લખાણનું અમારી ટીમ ખરાઈ કરશે અને ત્યારબાદ તે ઉપયોગમાં લેવાશે.

નોંધ: વીડિઓ સ્ટોરી માટે વીડિઓ અથવા ફોટા ફરજીયાત છે.

વીડિઓ સ્ટોરી આ રીતે સબમિટ કરો:

Name (નામ): સોં પ્રથમ તમારું નામ લખો
Phone (ફોન નંબર): અહી તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
Tell us about Your Self: અહી તમારા વિશે જણાવો. ઉદાહરણ તરીકે…hobby, work experience
Your Education: અહી તમારા ભણતરની વિગત દાખલ કરો.
Where r u From ?: અહી તમારા વતનનું નામ લખો.
Video Story Category *:અહી તમારી સ્ટોરીને લગતી કેટેગરી પસંદ કરો… (ફરીજીયાત)
Video Story Title *: અહી તમારી સ્ટોરીનું શીર્ષક આપો…(ફરીજીયાત)
Video Story Content VO – 1 *: અહી તમારી સ્ટોરીનું લખાણ લખો…
Video Story Content VO -2 *: અહી સ્ટોરીના બીજા ફકરાનું લખાણ લખો…
Reference Website – Youtube – Video URL – 1: અહી તમે જે સ્ટોરી લખી છે તેને અનુસરીને વીડિઓની લીંક દાખલ કરો. ( ફરીજીયાત નથી)
Reference Videos – Photos – File Upload: અહી તમે જે સ્ટોરી લખી છે તેને અનુસરીને ફોટા, વીડિઓ, દાખલ કરો. ( એકથી વધુ ઉપલોડ થઇ શકશે)

વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp નંબર પર સંપર્ક કરો:

+91 823 823 4002

Click or drag files to this area to upload. You can upload up to 15 files.