શુ વેબ સીરીઝ મિર્જાપુરની બનશે સિક્વલ!!!

પંકજ ત્રિપાઠીની પોપ્યુલક વેબ સીરીઝ મિર્જાપુર વર્ષ 2018મા રિલીઝ થઈ હતી. સીરીઝ પોતાના કંટેન્ટના કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ વેબ સીરીઝને દર્શકો દ્વારા ખૂબ જ વખાણવામાં આવી હતી. આજે મિર્જાપૂરની રીલીઝે એક વર્ષ પુરૂ કરી લીધુ છે. આ મોકા પર ફિલ્મની કાસ્ટમાં શામેલ એક્ટર પંકજ ત્રિપાઠીએ એક ટીઝર દ્વારા દરેકને મિર્જાપુરના એક વર્ષ પુરા થવા પર શુભેચ્છાઓ આપી હતી. તેની સાથે વેબ સીરીઝના બીજા સીજનને લઈને હિંટ પણ આપી દીધી……પંકજ વીડિયોની શરૂઆતમાં કહે છે તે જે આવ્યું છે તે જશે પણ, બસ મરજી અમારી હશે. મિર્જાપુરના ચાહકો, નવા વર્ષની શુભેચ્છા. વીડિયોના અંતમાં લખવામાં આવે છે કે નવી સિઝન 2020માં આવવાની છે. પંકજે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું તે અમે બનાવીશુ ઈન્સ્ટાગ્રામને મિર્જાપુર……….જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠી આ વેબ સીરીઝમાં નેગેટિવ શેડમાં નજરે આવ્યા હતા. પરંતુ ટીઝરથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે આ વખતે પંકજ ત્રિપાઠી વધુ ખતરનાક રોલમાં નજરે આવશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *