What's Hot
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    October 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    October 2, 2023
    IQUEST

    IQest Enterprises Viatrisનો API બિઝનેસ હસ્તગત કરશે, ભારતમાં 6 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે

    October 2, 2023
    NITI AAYOG.webp

    ‘2023-24માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે’, રાજીવ કુમારે કહ્યું- સરકારના સુધારાથી આર્થિક સ્થિતિને ફાયદો થયો

    October 2, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»ગુજરાત»અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી
    ગુજરાત

    અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી

    July 11, 20222 Mins Read
    Facebook WhatsApp
    Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable
    Share
    Facebook WhatsApp

    ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાત કરીએ શહેરના હેલમેટ સર્કલ વિસ્તારની તો અહીંયા પણ પાણીમાં AMTSની બસ ગરકાવ થયેલી જોવા મળી રહી છે. હેલમેટ સર્કલની આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.

    Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

    અમદાવાદનો પોશ વિસ્તાર એવો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બોપલ અને ઘુમાને જોડતા માર્ગ પર પણ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી અમદાવાદમાં જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઝાડ પડવાની અને રોડ પર ભુવા પડવાની ઘટના બની રહી છે. આમ, એકવાર ફરી વરસાદ આગળ AMCનો પ્રિ-મોનસૂન પ્લાન એકદમ ફલોપ જોવા મળ્યો હતો.

    Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

    અમદાવાદમાં ગઇકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને બાનમાં લીધુ હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ, આયોજનનગર, સિંધુભવન રોડ અને બોપલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદથી અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઠેર-ઠેર અવ્યવસ્થા સર્જાઇ છે. હેલ્મેટ સર્કલ પર AMTSની બસ ફસાઇ હતી તો જીવરાજપાર્ક વિસ્તારની આયોજનનગર સોસાયટીમાં તો પાણી ફરી વળ્યા હતા.

    Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

    અમદાવાદના ભારે વરસાદે તારાજી સર્જતા શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સરસપુર બેટમાં ફેરવાઇ ગયો છે. વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. આથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. દર ચોમાસામાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.

    Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable

    શહેરનો આંબાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ નજીકના ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નિકોલ, નરોડા સહિતના પૂર્વ વિસ્તારો પણ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

    No related posts.

    amdavad flood GUJARAT havy rain rain watter

    Related Posts

    WhatsApp Image 2023 02 28 at 9.29.04 AM

    એકાના ક્રિકેટ સ્પોર્ટ્સ દ્વારા ક્રિકેટ એકેડેમી અને એકાના ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

    By Gujju MediaMarch 1, 2023
    WhatsApp Image 2022 11 05 at 2.42.26 PM

    ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

    By Gujju MediaNovember 5, 2022
    WhatsApp Image 2022 11 02 at 5.00.21 PM

    પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીનું નવું સોંગ ‘વ્હાલમ જાઓ ને’ મચાવી રહ્યું છે ધૂમ

    By Gujju MediaNovember 2, 2022
    zzz

    પ્રેમમાં પડવાની લાગણીઓની અનુભતિ કરાવે છે “ચબૂતરો”ફિલ્મનુંરોમેન્ટિક સોન્ગ “વૈરાગી રે”

    By Gujju MediaOctober 22, 2022
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News

    Don't Miss
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    By Gujju MediaOctober 2, 2023

    ટેક્નોલોજી કંપની ગૂગલે પીસી મેન્યુફેક્ચરિંગ કંપની એચપી સાથે મળીને ભારતમાં ક્રોમબુકનું ઉત્પાદન શરૂ કર્યું છે.…

    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    October 2, 2023
    IQUEST

    IQest Enterprises Viatrisનો API બિઝનેસ હસ્તગત કરશે, ભારતમાં 6 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે

    October 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    By Gujju MediaOctober 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    By Gujju MediaOctober 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    By Gujju MediaOctober 2, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.