Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા.. શ્રી કૃષ્ણ જન્મ આરતી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > ભજન > ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા.. શ્રી કૃષ્ણ જન્મ આરતી
ભજન

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા.. શ્રી કૃષ્ણ જન્મ આરતી

Gujju Media
Last updated: September 2, 2026 4:03 pm
By Gujju Media
1 Min Read
Share
krishna
SHARE

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા.. શ્રી કૃષ્ણ આરતી

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા,

હરખ ને હુલામણે શામળીયો ઘરે આવ્યા,
દેવકી જી ના જાયા માતા યશોદાને ધાવ્યા .
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતિડે વધાવ્યા રે
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,

- Advertisement -

કાળુ ને કાબરીયુ કીધુ ..
વેરી નું મન વરતી લીધું
પાતાળ માં જઈ નાગ નાથ્યો …
નાગણીયું ને દર્શન દીધા …
કમળ ભારો લાવ્યા રે …
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,

પાણી ઊપર પાળ બાંધી …
લંકા ગઢ નો કોઠો તોડ્યો …
રાવણ ને તો રણ માં તોડ્યો …
વિભીષણ ને રાજ સોપ્યું …
સીતા વારી લાવ્યા રે …
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,

- Advertisement -

નરસિંહ રૂપે ન્હોર વધાર્યા ,
હિરણ્યાકંશ ને હાથે માર્યો
પ્રહલાદ ને ઉગાર્યો રે …

ગાયુ ને ગાવતરા કીધા,
જમુનાજી માં પાણી પાયા ,
વ્રજ ની નારી સાથે પરણ્યા ,
જયજયકાર વરતાવ્યો રે …
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા,

- Advertisement -
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે… નવરાત્રી ગરબા
અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan
દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…
શ્રી યમુના યમુનાજીની આરતી જય જય શ્રી યમુના | Yamuna ji Arti lyrics
આરતી શ્રીનાથજીની મંગળા કરી| Aarti Shrinathjini Mangla Kari
- Advertisement -
TAGGED:janmashtami 2026
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

santoshi mata
ભજન

મેં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી.. સંતોષી માતા આરતી | Main Toh Aarti Utaroon Re… Santoshi Mata Aarti

By Gujju Media
4 Min Read
shree krishna
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
2 Min Read
shreenath ji 1
ભજન

શ્રીનાથજી ભજન : મને પ્યારું લાગે શ્રીજી તારું નામ

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?