એન્ટરટેઈનમેન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું તેના થોડા દિવસ પહેલા જ અજય દેવગણની પત્ની કાજોલ અને દીકરી ન્યાસા સિંગાપોરથી આવ્યા હતા. ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરે છે. કાજોલ અને ન્યાસાની એરપોર્ટ પરની તસવીરો વાયરલ થઈ હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. ત્યારે અમુક મીડિયા પોર્ટલ્સ પર એવા અહેવાલો વહેતા […]

એન્ટરટેઈન્મેન્ટ

જીવનમાં બધા લોકપ્રિય થવા ઈચ્છે છે પણ સેલિબ્રીટીજ માટે ઘણીવાર આ લોકપ્રિયતા માથાનો દુખાવો બની જાય છે. ક્યારેક કેટલાક ફેંસ હદ પાર કરી જાય છે અને પરંતુ તેમને તેમના ફેંસને કહેવા ઠીક નથી કારણ કે ફેંસ ક્યારે પણ તેમના પ્રિય કલાકારનુ અહિત કરતા નથી. મૌની રૉય કેટલી પૉપુલર છે આ વાત કોઈથી છુપાઈ નથી. ટીવી […]

એન્ટરટેઈનમેન્ટ

મુંબઈમાં સોમવારે રાત્રે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના 38 વર્ષના ભત્રીજા અબ્દુલ્લાહ ખાન ઉર્ફે અબાનું મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની હોસ્પીટલમાં નિધન થઈ ગયું. ફેફસાંમાં થયા ઈંફેકશના કારણે તેમનો નિધન થયુ છે. કોરોના વાયરસના સમયમાં સલમાન ખાનના પરિવાર માટે આ ધક્કો આપતી ખબર છે. શ્વાસ લેવામાં તકલીફ થતા સાંજે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેનો […]

રમત

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધી કોરોનાના કારણે દુનિયાભરમાં હજારો લોકોના જીવ ગયા છે. ત્યારે લાખો લોકો આ જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં છે. ભારતમાં પણ આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે અને આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ […]

ગુજરાત

ગઈકાલે રાજ્યમાં પ્રથમ કેસ સામે આવ્યો છે જ્યાં કોરોના વાઈરસની પોઝિટિવ દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાથી સાજી થઈ અને ઘરે આવેલી યુવતીનું ફ્લેટના રહીશોએ થાળી, શંખ વગાડી સ્વાગત કર્યું હતું. 34 વર્ષીય દર્દીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. 10 દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો 24 કલાકમાં […]

એન્ટરટેઈનમેન્ટ

કોરોનાવાઈરસના કારણે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં સુપરસ્ટાર્સ તેમના ફેન્સની મદદ માટે આગળ આવી રહ્યા છે. અમેરિકન પૉપ સિંગર ટેલર સ્વિફ્ટે આર્થિક સંકટનો સામનો કરી રહેલા ચાહકોને 3-3 હજાર ડોલરની મદદ કરી છે. અચાનક મદદથી ખુશ ફેન્સ સોશિયલ મીડિયા પર એક્સ્પીરિયન્સ શેર કરી રહ્યા છે. ટેલરની એક ફેન ‘હોલી ટર્નર’એ ટ્વિટ પર […]

ગુજરાત

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને કારણે વધતા ખતરાને જોતા દેશના તમામ શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની રહી છે. લોકો પોત-પોતાના ઘરમાં કેદ થઈ રહ્યા છે. માત્ર ભારત જ નહી, દુનિયાના ઘણા દેશમાં પૂર્ણ રીતે લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે. તો આવો જાણીએ આ લોક ડાઉન શું છે, તેનું કાયદાકિય બંધારણ સ્વરુપ કેવુ હોય […]

ભારત

કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી શકે છે. સોમવારે કેન્દ્રીય ગૃહ સતિવ રાજીવ ગૌબાએ આ રિપોર્ટસને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારની લોકડાઉન આગળ વધારવાની યોજના નથી. તેમણે કહ્યું કે હું લોકડાઉ વધારવાના રિપોર્ટ જોઇ ચોંકી […]

હેલ્થ

હોળીનો તહેવાર તો પૂરો થઇ ગયો છે પરંતુ હોળીમાં કેમિકલ યુક્ત રંગોના કારણે ત્વચા અને વાળને ઘણું નુકસાન પહોંચે છે. તેવામાં જો આ રંગોના કારણે તમારા વાળ ખરાબ અને રફ થઇ ગયાં છે તો અમે તમને કેટલાક ઘરગથ્થુ નુસ્ખા જણાવીશું જેની મદદથી તમે તમારા વાળને ફરીથી ચમકદાર અને સિલ્કી બનાવી શકશો. વાળમાંથી રંગ દૂર કરો […]

જાણવા જેવું

વર્તમાન સમયમાં ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ફોટો છપાયેલો જોવા મળે છે. પરંતુ પહેલા આવું ન હતું. મહાત્મા ગાંધીથી પહેલા પણ ભારતીય ચલણી નોટો પર અન્ય ફોટા જોવા મળતા હતા. ત્યાર પછી મહાત્મા ગાંધીજીનાં ફોટાને તમામ ભારતીય ચલણી નોટો પર પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સવાલ છે કે ગાંધીજીથી પહેલા આપણા […]