
જમ્મુ કાશ્મીરમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બારામુલ્લામાં લશ્કરના બે મદદગારોની ધરપકડ કરી છે.. પોલીસને આતંકવાદીઓના મદદગારો પાસેથી હથિયારો મળ્યા છે. જેમાં પોલીસને ચાઈનીઝ પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. આ મદદગારો લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં હોવાનું કહેવાય છે.


