
તમારા આધાર કાર્ડની માહિતી ક્યાંય ખોટી જગ્યાએ તો નથી વપરાઇને: જાણી લો તમામ માહિતી
UIDAIની વેબસાઇટમાં એક એવું ફીચર છે જેનાંથી તમે જાણી શકો છો કે તમારો આધાર નંબર ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયો છે. મોબાઇલ સિમ અથવા નવું એકાઉન્ટ ખોલાવતી વખતે આધાર આપવુ જરૂરી છે. બેંક એકાઉન્ટ્સના નાના-મોટા કાર્યોમાં પણ આજ-કાલ આધાર નંબર જરૂરી છે. તેમજ આધારની મદદથી તમે સરળતાથી ઇનકમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ કરી શકો છો. પરંતુ […]