કરીના કપૂરનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

ગ્લેમરસ અને બ્યૂટિફૂલ એક્ટ્રેસ કરીના કપૂર પોતાના આ ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં રહી છે………સોશિયલ મીડિયા પર કરીના કપૂરની આ ગાઉનની સુંદર તસવીરો ઘણી ધૂમ મચાવી રહી છે………..

કરીના દરેક પોઝમાં કમાલ લાગી રહી છે………ગાઉનની સાથે એનો મેકઅપ પણ સારી રીતે ગાઉનને ટીમ કરવામાં આવ્યો છેઆમ તો  એમણે ઘણા એક્સપ્રેશન પણ આપ્યા છે…………કરીનાના ડ્રેસના સ્ટાઈલ વિશે વાત કરીએ તો આ સ્લિટ ગાઉન છે.કરીનાએ આ ફોટોશૂટ કોઈ રૂમની બાલ્કનીમાં કરાવ્યો છે, એટલે મેલબર્નના સુંદર દૃશ્યો પણ અહીંયાથી નજર આવી રહ્યા છે………..

કરીનાએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં સિલ્વર બેકલેસ ગાઉન પહેર્યો છે…….અને તેની સાથે કરીનાએ મેચિંગ આઈશેડો લગાવ્યો છે………આ સુંદર ગાઉનમાં બૅબો પોતાના ફૅન્સને દિવાના બનાવી રહી છે……….

 

 

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *