ટીવી સિરિયલની આ અભિનેત્રીઓ જે દુલ્હનના વેશમાં લાગે છે કોઈ અપ્સરા જેવી…

દોસ્તો બોલિવૂડ ઈન્ડસ્ટ્રી હોય કે પછી કોઈ ટીવી સીરીયલ ઇન્ડસ્ટ્રી તમામ અભિનેત્રીઓનું સપનું હોય છે કે, તેઓ જ્યારે લગ્ન કરે ત્યારે સૌથી સુંદર દેખાય ત્યારે આજે અમે આપને ટીવી સીરીયલની એ અભિનેત્રીઓ વિશે વાત કરશું કે જે લગ્ન ના જોડામાં અપ્સરા જેવી દેખાઈ રહી છે.

૧. શિવાંગી જોશી

ટીવી સિરિયલમાં એક સુંદર અભિનેત્રીઓની વાત કરવામાં આવે ત્યારે શિવાંગી જોષી નું નામ આવતું હોય છે. અને ટીવી સિરિયલમાં અભિનય કરતી વખતે તે સૌથી સુંદર દેખાતી હોય છે અને તેના પર દુલહનના કપડાં ખૂબ જ સારા લાગે છે.

૨. દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ટીવી શોમાં દુલ્હનના જોડામાં જેટલી ખૂબસૂરત લાગે છે. તેવી જ વાસ્તવિકત જીવન માં પણ સુંદર દેખાય છે જે આ ફોટા પરથી કહી શકાય. જણાવી દઈએ કે દિવ્યાંકા ના લગ્ન ખુબ ચર્ચા માં રહ્યા હતા./

૩. મૌની રૉય

મૌની રૉય ટીવી સિરિયલ સાથે બોલિવૂડમાં પણ પાતાની અલગ ઓળખાણ બનાવી લીધી છે અને વાસ્તવિકત જીવન માં તે દુલ્હન તો નથી બની પણ હા, ટીવી સિરિયલોમાં અનેક વખત દુલ્હનના ડ્રેસમાં જોવા મળે છે

૪. રુબીના દિલેક

રૂબીના દિલેક ટીવી જગતની સૌથી નાની વહુ છે અને આ એવી અભિનેત્રી છે કે, તેઓને સૌ કોઈ નાની વહુ તરીકે જ જાણે છે. ત્યારે તેઓએ ગત વર્ષે એટલે કે 2018માં લગ્ન કર્યા ત્યારે આ લગ્નમાં તે અપ્સરા જેવી લગતી હતી.

૫. નિયા શર્મા

ટીવી જગતની સૌથી હોટ અભિનેત્રી નિયા શર્માના અત્યાર સુધી લગ્ન તો નથી થયા પરંતુ તે ટીવી સીરીયલમાં અનેક વખત દુલ્હન બની ચુકી છે. અને તે આ લૂકમાં ખુબ જ સુંદર લાગે છે.

૬. દૃષ્ટિ ધામી

દૃષ્ટિ ધામી ટીવી સિરિયલની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે અને તેઓ ટીવી સિરિયલોમાં અનેક વખત જોવા મળ્યા છે. જણાવી દઈએ તેમના લગ્ન થઇ ચુક્યા છે. અને પોતાના લગ્નના દિવસે આ જોડામાં તે ખુબ સુંદર દેખાઈ રહ્યા હતા.

૭. લવલિન કૌર સશન

ટીવી સિરીયલ સાથ નિભાના સાથિયા ની અભિનેત્રી લવલી ને એક અલગ જ છાપ છોડી છે. અને દુલ્હનના જોડાના આ ફોટામાં તે ખુબ સુંદર લાગી રહી છે.

૮. અનિતા હસનંદાની

ટીવી સિરિયના પોપ્યુલર શો નાગીન થી સૌથી વધુ ચર્ચામાં આવેલી એક્ટ્રેસ અનિતા થોડા સમય પહેલા જ દુલ્હનના જોડામાં નજર આવી હતી. જણાવી દઈએ કે આ શોમાં દુલ્હનનો સીન શૂટ કરવામાં આવ્યો હતો.

૯. કૃતિકા કામરા

ટીવી સિરિયલ અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કૃતિકા કામરા અનેક વખત ટીવી શોમાં દુલ્હન તરીકે જોવા મળી છે. અને આવનારા સમયમાં તે લગ્ન કરશે તેવી પણ ચર્ચા સોસીયલ મીડિયામાં થઈ રહી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *