Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ એક જ ઝાટકે તૂટ્યો, 17 વર્ષના બેટ્સમેને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ એક જ ઝાટકે તૂટ્યો, 17 વર્ષના બેટ્સમેને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સ્પોર્ટ્સ

યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ એક જ ઝાટકે તૂટ્યો, 17 વર્ષના બેટ્સમેને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Gujju Media
Last updated: January 1, 2025 10:12 am
By Gujju Media
3 Min Read
Share
yashasvi jaiswal record break by ayush mhatre youngest player to score 150 in list a cricket
SHARE

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. વિજય હજારે ટ્રોફી ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નાગાલેન્ડ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મુંબઈની ટીમ 189 રને જીતી હતી. 17 વર્ષના આયુષ મ્હાત્રેએ મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને બેટિંગનું મજબૂત ઉદાહરણ બતાવ્યું છે અને મુંબઈને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

Contents
  • આયુષ મ્હાત્રે 181 રન બનાવ્યા હતા
  • જયસ્વાલ પાછળ રહી ગયા હતા
  • લિસ્ટ-એ મેચમાં 150+ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન: 
  • શાર્દુલ ઠાકુરે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું

આયુષ મ્હાત્રે 181 રન બનાવ્યા હતા

આયુષ મ્હાત્રેએ નાગાલેન્ડ સામે 117 બોલમાં 15 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 181 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે ટીમ 400 પ્લસ રન બનાવવામાં સફળ રહી હતી. નાગાલેન્ડના બોલરો તેમની સામે ટકી શક્યા અને તેમણે એવી રીતે બેટિંગ કરી કે વિરોધી બોલરો દાંત કચકચાવીને રહી ગયા. 

yashasvi jaiswal record break by ayush mhatre youngest player to score 150 in list a cricket2

- Advertisement -

જયસ્વાલ પાછળ રહી ગયા હતા

આયુષ મ્હાત્રે માત્ર 17 વર્ષ અને 168 દિવસનો છે અને તે લિસ્ટ-એ ક્રિકેટમાં 150થી વધુ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને સ્ટાર ખેલાડી યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો છે. જયસ્વાલે વર્ષ 2019માં ઝારખંડ સામે લિસ્ટ-એ ક્રિકેટમાં 150 પ્લસ સ્કોર બનાવ્યો હતો. ત્યારે તેમની ઉંમર 17 વર્ષ 291 દિવસ હતી. પરંતુ હવે આયુષે જયસ્વાલને પાછળ છોડી દીધો છે. 

લિસ્ટ-એ મેચમાં 150+ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન: 

  • આયુષ મ્હાત્રે (મુંબઈ) – 17 વર્ષ 168 દિવસ 
  • યશસ્વી જયસ્વાલ (મુંબઈ) – 17 વર્ષ 291 દિવસ 
  • રોબિન ઉથપ્પા (કર્ણાટક) – 19 વર્ષ 63 દિવસ
  • ટોમ પર્સ્ટ (હેમ્પશાયર) – 19 વર્ષ 136 દિવસ

yashasvi jaiswal record break by ayush mhatre youngest player to score 150 in list a cricket1

- Advertisement -

શાર્દુલ ઠાકુરે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું

આયુષ મ્હાત્રે ઉપરાંત શાર્દુલ ઠાકુર, અંગક્રિશ રઘુવંશી અને સિદ્ધેશ લાડે પણ મુંબઈ માટે સારું પ્રદર્શન કર્યું હતું. શાર્દુલે માત્ર 28 બોલમાં 73 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. આ ખેલાડીઓની જોરદાર બેટિંગના કારણે મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા કુલ 403 રન બનાવ્યા હતા. આ પછી નાગાલેન્ડની ટીમ 214 રનમાં સમેટાઈ ગઈ હતી. નાગાલેન્ડ તરફથી જગદીશા સુચિથે 86 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. મુંબઈ માટે શાર્દુલે બેટિંગ બાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને બે વિકેટ લીધી અને આ રીતે મુંબઈની ટીમે 189 રનથી મેચ જીતી લીધી. 

આર્જેન્ટિનાનું મિડફિલ્ડ બનશે ઇંગ્લેન્ડ માટે સૌથી મોટો ખતરો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાના જ જાળમાં ફસાયું: ભારતનો વિરોધ કરવો ભારે પડ્યો, હવે ખેલાડીઓએ જ છેડ્યું બળવો
ભારત-પાકિસ્તાન મેચોમાં આ ખેલાડીઓએ સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે
ICC Ranking Update: શુભમન ગિલ સહેજમાં ચૂક્યા, રોહિત-વિરાટના રેટિંગમાં સુધારો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફરી થઈ શકે છે ICC ફાઈનલ, આવી રહ્યા છે આવા સમીકરણો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
isan.jpg.webp
દુલેપ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ઈસ્ટ ઝોન, હવે ઈશાન કિશન પાસે વધુ એક ખિતાબ જીતવાની સોનેરી તક
સ્પોર્ટ્સ
ભારતીયોમાં SUVનો ક્રેઝ વધ્યો! મારુતિએ ઓગસ્ટમાં 2.19 લાખ ગાડીઓ વેચી બનાવ્યો નવો રેકોર્ડ
ઓટોમોબાઇલ
Mahindra2.jpg.webp
ઓટો માર્કેટમાં મહિન્દ્રાનો ધમાકો: ઓગસ્ટમાં SUV વેચાણમાં 50%નો તોતિંગ ઉછાળો, બાકીની કાર કંપનીઓ પાછળ છૂટી!
ટેકનોલોજી
iNDIA 2026 09 01T135431.408.jpg.webp
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: બોનસ મર્યાદામાં 3 ગણા વધારાની માંગ, જાણો તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા આવશે
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

skysports virat kohli india 4743203
સ્પોર્ટ્સ

વિરાટના જીવન પર બનશે વેબ સિરિઝ

By Chintan Mistry
1 Min Read
1775341392 dharmishtha 1 19.jpg.webp
સ્પોર્ટ્સ

IPL 2026 માં વ્યસ્ત હોવા છતાં હાર્દિક પંડ્યાનું મિશન વર્લ્ડ કપ 2027 શરૂ, જાણો શું છે માસ્ટર પ્લાન?

By Gujju Media
4 Min Read
Nathon Lyon1
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલીયાના આ બોલરે 9 વિકેટ લઈને કપિલદેવનો રેકોર્ડ તોડ્યો!

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?