Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હે જગ જનની હે જગ દંબા… માં દુર્ગા સ્તુતિ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > ભજન > હે જગ જનની હે જગ દંબા… માં દુર્ગા સ્તુતિ
ભજન

હે જગ જનની હે જગ દંબા… માં દુર્ગા સ્તુતિ

Gujju Media
Last updated: October 9, 2026 7:17 pm
By Gujju Media
3 Min Read
Share
ma durga
SHARE

હે જગ જનની હે જગ દંબા… માં દુર્ગા સ્તુતિ

 

હે જગ જનની હે જગ દંબા, માત ભવાની શરણે લેજે…
હે જગ જનની હે જગ દંબા, માત ભવાની શરણે લેજે…

- Advertisement -

આદ્યશક્તિ માં આદિ અનાદી, અરજી મારી ઉરમાં ધરજે ,. હે ..

કોઈના તીર નું નિશાન બનીને, દિલ મારું તું વીંધાવા દેજે ,.હે .

- Advertisement -

ઘા સહી લઉં ઘા કરુ નહી કોઈને , એવી અંબા શક્તિ દેજે,. હે .

હોઈ ભલે દુઃખ મેરુ સરીખા, રંજ એનો ના થાવા દેજે,.. હે..

- Advertisement -

રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાના બે આંસુ દેજે …હે..

આત્મા કોઈનો આનંદ પામેતો,ભલે સંતાપી લે મુજ આતમને હે .

- Advertisement -
- Advertisement -

આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને એને પુષ્પો દેજે હે..

ધૂપ બનું હું સુગંધ તું લેજે, રાખ બની મને ઉડી જાવા દેજે ..હે..

બળું ભલે હું બાળ નહિ કોઈને, જીવન મારું સુગંધિત કરજે ..હે..

- Advertisement -

અમૃત મળે કે ના મળે મુજને, આશિષ અમૃત તું તે દે જે …હે..

ઝેર જીવન ના પી હું જાણું , પચાવવા ની તું માં શક્તિ દેજે .હે..

શક્તિ દે માં ભક્તિ દે માં, આ દુનીયા ના દુઃખ સહેવા દેજે ..હે..

હે જગ જનની હે જગ દંબા, માત ભવાની શરણે લેજે, ..(૨)

He Jag Janani He Jag Damba.. Ma Durga Stuti

He jag janani he jag danba, mat bhavani sharane leje…
He jag janani he jag danba, mat bhavani sharane leje…

Adyashakti man adi anadi, araji mari uraman dharaje ,. He ..

Koin tir nun nishan banine, dil marun tun vindhav deje ,.he .

Gha sahi laun gha karu nahi koine , evi anba shakti deje,. He .

Hoi bhale duahkha meru sarikha, ranja eno n thav deje,.. He..

Raj sarikhun duahkha joi bijanun, rovan be ansu deje …he..

Atma koino ananda pameto,bhale santapi le muj atamane he .

Ananda eno akhanda rahejo , kanṭak de mane ene pushpo deje he..

Dhup banun hun sugandha tun leje, rakh bani mane udi jav deje ..he..

Balun bhale hun bal nahi koine, jivan marun sugandhit karaje ..he..

Amrut male ke n male mujane, ashish amrut tun te de je …he..

Zer jivan n pi hun janun , pachavav ni tun man shakti deje .he..

Shakti de man bhakti de man, a duniya n duahkha sahev deje ..he..

He jag janani he jag danba, mat bhavani sharane leje,

શિવ ચાલીસા ગુજરાતીમાં | Shiv Chalisa lyrics
શ્રીનાથજી ભજન : અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન
શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics
- Advertisement -
TAGGED:bhajan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mor
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.. ગુજરાતી ગરબો
ભજન
mubai.jpg.webp
CM ફડણવીસે લોન્ચ કર્યું એક્સપિરિયન્સ સેન્ટર, રહેવાસીઓ જોઈ શકશે પોતાના ભવિષ્યના ઘરનું 3D મોડેલ!
બિઝનેસ
Chanakya Niti 2.jpg.webp
માણસની અસલિયત ઓળખવી છે? ચાણક્ય નીતિના આ 5 સૂત્રો ખોલી નાખે છે દરેક વ્યક્તિનો અસલી ચહેરો
ધર્મદર્શન
માત્ર 9 મિનિટમાં રેકોર્ડ થયો હતો રિષિ કપૂરનો આ કલ્ટ ક્લાસિક સોંગ, કુમાર સાનુએ ખોલ્યા રાઝ
એન્ટરટેઈન્મેન્ટ
walk 0210.jpg.webp
જમ્યા પછી કેટલો સમય ચાલવાથી બ્લડ સુગર ઘટે છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

shreenathji 1
શ્રી કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન : શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો

By Gujju Media
2 Min Read
shreenathji
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

By Gujju Media
2 Min Read
prayer a
ભજન

તું મને ભગવાન એક વરદાન…. પ્રાર્થના ગીત

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?