Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શિયાળાની ખાસિયત: ઘરે બનાવો સ્વાદિષ્ટ આમળાની કેન્ડી, સ્વાદિષ્ટ અને સ્વસ્થ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > શિયાળાની ખાસિયત: ઘરે બનાવો સ્વાદિષ્ટ આમળાની કેન્ડી, સ્વાદિષ્ટ અને સ્વસ્થ
લાઈફ સ્ટાઈલ

શિયાળાની ખાસિયત: ઘરે બનાવો સ્વાદિષ્ટ આમળાની કેન્ડી, સ્વાદિષ્ટ અને સ્વસ્થ

Gujju Media
Last updated: December 8, 2025 1:43 am
By Gujju Media
2 Min Read
Share
Dharmishtha 10.jpg.webp
SHARE

આમળા કેન્ડી બનાવવાની આસાન અને સ્વાદિષ્ટ રીત

Contents
  • ઉપયોગમાં લેવાતી સામગ્રી
  • ઘરે બનાવો આમળા કેન્ડી સ્ટેપ બાય સ્ટેપ
  • પગલું 1 – આમળાની તૈયારી
  • પગલું 2 મીઠી મેરિનેશન
  • પગલું 3  ચાસણીમાં રાંધવું
  • પગલું 4 સૂકવવાની પ્રક્રિયા
  • સ્ટોરેજ
  • હેલ્થ લાભ

આમળા વિટામિન C નું સૌથી મોટું કુદરતી સ્ત્રોત કહેવાય છે. શિયાળામાં તો દરેક ઘરમાં આમળાની ચટણી, મીઠો મોરબ્બો, કે આચારો તો ચોક્કસ બને. પરંતુ જો તમે કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવા ઈચ્છો, તો આમળા કેન્ડી સૌથી ઉત્તમ વિકલ્પ છે. બાળકો હોય કે મોટા આમળાની કેન્ડી સૌને ભાવે અને રોજનું પોષણ પણ પૂરું કરે.

આ મીઠી-ખટ્ટી કેન્ડી દિવસભરના એનર્જી બાઇટ તરીકે પણ કામ આવે છે. ચાલો, તેની સરળ અને ટેસ્ટી રેસીપી જાણી લઈએ.

- Advertisement -

ઉપયોગમાં લેવાતી સામગ્રી

સામગ્રી
પ્રમાણ
તાજા આમળા 500 ગ્રામ
ખાંડ 350 ગ્રામ (પસંદ મુજબ ઓછી–વધારી શકાય)
પાણી 1½ કપ
કાળા મીઠું 1 tsp
ભૂખણ જિરૂ ½ tsp
સૂકો આદુ પાઉડર (સૌંઠ) ½ tsp
હિંગ ચપટી
દાલચીનીનો પાઉડર ¼ tsp
લીંબુનો રસ 1 tbsp

ઘરે બનાવો આમળા કેન્ડી સ્ટેપ બાય સ્ટેપ

પગલું 1 – આમળાની તૈયારી

  • આમળા સારી રીતે ધોઈ લો.
  • ચાકુ અથવા કૂકર વડે આમળાને સોફ્ટ કરો.
    2 સીટી સુધી ઉકાળવાથી આમળો સરળતાથી ફાટી જાય અને સ્લાઈસિંગ સરળ બને.
  • સીડ દૂર કરીને આમળાને પાંખિયામાં અથવા નાનાં ટુકડામાં કાપી લો.

પગલું 2 મીઠી મેરિનેશન

  • હવે એક મોટું વાસણ લો.
  • આમળા ઉપર ખાંડ છાંટો અને સારી રીતે મિક્સ કરો.
  • ઢાંકીને રાતભર માટે રાખો જેથી આમળા પોતાનો રસ છોડે અને નેચરલી મીઠાશ શોષી લે.

પગલું 3  ચાસણીમાં રાંધવું

  • સવારે ખાંડ ઓગળી ગયેલો રસ એક પેનમાં લઇ લો.
  • બાકી રહી ગયેલી ખાંડ અને પાણી ઉમેરો.
  • મધ્યમ તાપે ચાસણી હળવી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
  • હવે આમળા તેમાં ઉમેરો અને 10–12 મિનિટ રાંધો.

ધ્યાન રાખવું: આમળો તૂટી ન જાય.

આખરે દાલચીની, સૌંઠ, હિંગ, કાળું મીઠું અને લીંબુનો રસ ઉમેરો.

- Advertisement -

પગલું 4 સૂકવવાની પ્રક્રિયા

  • આમળા ચાસણીમાંથી છાળીને ટ્રેમાં એકસરખા ફેરવી મૂકો.
  • 2–3 દિવસ સૂરજની ગરમીમાં કે ઓવનમાં 50°C પર 3–4 કલાક સૂકવો.

સ્ટોરેજ

  • પૂર્ણ સુકાઈ જાય પછી એર્ટાઇટ કન્ટેનર ડબ્બામાં ભરી લો.
  • 3–4 મહિના સુધી બિનજરૂરી બગાડ વિના ટકી રહે છે.

હેલ્થ લાભ

  • રોગપ્રતિકારક શક્તિ વધારે
  • પાચન સુધરે
  • વાળ અને ત્વચા માટે ફાયદાકારક
  • બ્લડ શુગર કંટ્રોલમાં મદદરૂપ

ટીપ: બાળકોને ચૉકલેટની બદલે ટિફિનમાં આમળા કેન્ડી આપો સ્વાદ + અમ્યુનિટી બંને

રાત્રે જાગવું અને દિવસે સૂવું તમને વહેલા વૃદ્ધ અને બીમાર બનાવી શકે છે, જાણો નિષ્ણાતોનો મત
બુઢાપો રોકવાની દવા આવી ગઈ! જાણો શું છે આ ‘સેલ્યુલર રીપ્રોગ્રામિંગ’ જે બદલી નાખશે દુનિયા
ચોમાસાની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન રહેશે દૂર; બદલાતા હવામાનમાં અપનાવો આયુર્વેદિક ઘરેલું નુસખા
શિયાળામાં ત્વચા વારંવાર સૂકી થઈ જાય છે? આ 5 સરળ ઉપચાર કરો અને મેળવો મુલાયમ અને ચમકતી ત્વચા!
મોડી સાંજે ગુજરાતમાં ત્રણ કોરોનાના કેસ નોંધાયા… રાજકોટમાં ત્રણ કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કેસની સંખ્યા 47 થઈ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

LPG 3006
આવતીકાલે સવારે જાહેર થશે નવી ગેસ કિંમતો
બિઝનેસ
India 6
ભારતીય શેરબજારની ચમક: ગ્લોબલ રેન્કિંગમાં ભારત ફરી પાંચમા સ્થાને
શેરમાર્કેટ
શું તમે પણ સત્યના માર્ગે છો? જાણો કેમ ગીતામાં સત્યને ‘સૌથી મોટો ધર્મ’ ગણાવ્યો છે
ધર્મદર્શન
શું અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ સાબિત થઈ બ્લોકબસ્ટર? પહેલા દિવસના આંકડા જાણી ચોંકી જશો
એન્ટરટેઈન્મેન્ટ
India 16
શું શિંગલ્સની રસી ડિમેન્શિયા સામે રક્ષણ આપી શકે છે? એક નવી આશાનું કિરણ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

VITAMIN D 2005.jpg.webp
લાઈફ સ્ટાઈલ

બદામ, માખણ કે દૂધ સાથે વિટામિન ડી લેવાથી શરીરને કેમ મળે છે બમણું પોષણ?

By Gujju Media
4 Min Read
dharmishtha 1 4.jpg.webp
હેલ્થ

કેલ્શિયમની ઉણપથી હાડકાં થઈ રહ્યા છે નબળા? આ કુદરતી ખોરાકથી કરો ઉણપને દૂર!

By Gujju Media
4 Min Read
dont-make-this-mistake-while-sleeping-at-night-otherwise-this-disease-will-spread-at-home
હેલ્થ

રાત્રે સુતિ વખતે આ ભૂલથી પણ આ ભૂલ ન કરતા નહીંતર આ બીમારી કસરી જશે ઘર

By Subham Agrawal
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

તમારું કુલર પણ આપશે AC જેવી ઠંડક, બસ ફોલો કરો આ 5 સીક્રેટ ટ્રિક્સ!

શું તમારું કુલર ગરમ હવા ફેંકે છે? આ જાદુઈ ટિપ્સ અપનાવો અને મેળવો બરફ જેવી ઠંડક…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?