Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: “વર્લ્ડ કપ માત્ર રમવો નથી, ટ્રોફી જીતવી છે”: રોહિત શર્માએ ક્લિયર કર્યો ટીમ ઈન્ડિયાનો ગોલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > “વર્લ્ડ કપ માત્ર રમવો નથી, ટ્રોફી જીતવી છે”: રોહિત શર્માએ ક્લિયર કર્યો ટીમ ઈન્ડિયાનો ગોલ
સ્પોર્ટ્સ

“વર્લ્ડ કપ માત્ર રમવો નથી, ટ્રોફી જીતવી છે”: રોહિત શર્માએ ક્લિયર કર્યો ટીમ ઈન્ડિયાનો ગોલ

Gujju Media
Last updated: February 13, 2026 2:46 am
By Gujju Media
3 Min Read
Share
Dharmishtha 1.png.webp
SHARE

“વર્લ્ડ કપ માત્ર રમવા માટે નથી, ટ્રોફી જીતવા માટે છે” રોહિત શર્માના નિવેદનથી અનેક અટકળો પર પૂર્ણવિરામ

Contents
  • રોહિત શર્માનો ટાર્ગેટ ફિક્સ
  • ફિટનેસ પર ખાસ ધ્યાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદથી જ ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે શું હવે તેઓ વનડે ક્રિકેટને પણ અલવિદા કહેશે? પરંતુ તાજેતરમાં આપેલા તેમના નિવેદનથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે રોહિત શર્માનો ફોકસ હવે 2027ના વનડે વર્લ્ડ કપ પર છે અને તેઓ તે ટુર્નામેન્ટ રમવાની મજબૂત ઈચ્છા ધરાવે છે.

હાલ સમગ્ર ક્રિકેટ વિશ્વનું ધ્યાન ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાની હેઠળ રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 પર કેન્દ્રિત છે. પરંતુ તેની પાછળથી જ ટીમો 2027ના વનડે વર્લ્ડ કપ માટે પોતાની તૈયારી શરૂ કરી ચૂકી છે. ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં 2024માં T20 વર્લ્ડ કપ અને 2025ની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો ગૌરવ મેળવ્યો હતો. હવે રોહિતનું આગળનું લક્ષ્ય દેશ માટે વનડે વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનું છે.

- Advertisement -

રોહિત શર્માનો ટાર્ગેટ ફિક્સ

ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ બાદ રોહિત હવે માત્ર વનડે ફોર્મેટમાં ખેલાડી તરીકે ટીમનો ભાગ છે. જોકે, છેલ્લા થોડા સમયથી તેમની વનડેમાંથી નિવૃત્તિ અંગે ચર્ચાઓ તેજ બની રહી હતી. પરંતુ ICCના એક કાર્યક્રમ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રોહિતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું ચોક્કસપણે મારા દેશ માટે વર્લ્ડ કપ જીતવા માંગું છું. આ હંમેશાં મારું સ્વપ્ન રહ્યું છે.”

રોહિતે જણાવ્યું કે તેઓએ બાળપણથી 50 ઓવરના વર્લ્ડ કપને જોઈને ક્રિકેટ શીખ્યું છે. તે સમયે ન તો T20 વર્લ્ડ કપ હતો અને ન તો IPL. ચાર વર્ષે એકવાર યોજાતો વનડે વર્લ્ડ કપ જ ક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવતો. “અમે બધા તે ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોતા. તે એક જ ટ્રોફી એટલી મહત્વપૂર્ણ લાગતી કે તેને જીતવાની લાગણી અલગ જ હતી. આજે પણ મારા મનમાં તે જ જુસ્સો છે,” એમ રોહિતે ઉમેર્યું.

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે ટ્રોફી જીતવી એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. “વર્લ્ડ કપ માત્ર ભાગ લેવા માટે નથી, પરંતુ જીતવા માટે છે. હું મારી શ્રેષ્ઠ કોશિશ કરીશ કે 2027માં ભારત ફરી વિશ્વવિજેતા બને,” એમ હિટમેન રોહિતે વિશ્વાસ વ્યક્ત કર્યો.

ફિટનેસ પર ખાસ ધ્યાન

છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્માએ પોતાની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. મેદાન પર તેમની ચપળતા અને ઊર્જા સ્પષ્ટ દેખાઈ રહી છે. ભલે જ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં તેમનું બેટિંગ પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહ્યું હોય, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં તેમણે ઉત્તમ રમત બતાવી હતી.

- Advertisement -

T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાની તૈયારી ફરી એકવાર 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શરૂ થશે. આ દરમિયાન ભારતીય ટીમને ઇંગ્લેન્ડ પ્રવાસ પર અગામી વનડે શ્રેણી રમવાની છે, જે ટીમની તૈયારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

રોહિત શર્માના તાજા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ હજુ પણ મોટી મંચ પર ભારત માટે ગૌરવ મેળવવા માટે પ્રતિબદ્ધ છે. હવે નજર રહેશે કે શું 2027માં રોહિત પોતાના સ્વપ્નને સાકાર કરી શકશે અને ભારતને ફરી એકવાર વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવી શકશે?

- Advertisement -
- Advertisement -
કેએલ રાહુલે વોર્મ-અપ મેચમાં કરી મોટી ભૂલ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો કેચ છોડવાનો સિલસિલો યથાવત
જ્યારે સનથ જયસૂર્યાએ ટીમ ઈન્ડિયા સામે ફટકારી હતી ત્રેવડી સદી, સહેવાગ માત્ર 7 રનથી ચૂક્યો હતો ટ્રિપલ સેન્ચ્યુરી
વૈભવ સૂર્યવંશીનો હવે જોવા મળશે નવો અવતાર, રાજસ્થાન રોયલ્સ સાથે મેદાન પર બહાવી રહ્યો છે પરસેવો
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો: સાંઈ સુદર્શન શ્રેણીમાંથી બહાર
શ્રીલંકા પ્રવાસ પહેલાં કેપ્ટન શુભમન ગિલ ટેન્શનમાં! પ્લેઈંગ XI માં કોને આપવું સ્થાન?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

india.jpg.webp
સ્પોર્ટ્સ

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા જાણો ICC રેન્કિંગમાં ક્યાં છે ભારત અને શ્રીલંકાની ટીમ

By Gujju Media
2 Min Read
pak
સ્પોર્ટ્સ

ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો પણ આવું કરી શકી નથી, આ ટીમે T20 ઈન્ટરનેશનલમાં રેકોર્ડ બનાવ્યો છે.

By Gujju Media
2 Min Read
gill.jpg.webp
સ્પોર્ટ્સ

IND vs ENG: શુબમન ગિલની કેપ્ટનશીપમાં ભારત કાર્ડિફમાં સીરીઝ કબજે કરવા માટે મેદાને!

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?