Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સેટ પર બોલાચાલી થઈ અને પોપટલાલને તારક મહેતામાંથી બહાર કરી દેવાયા હતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > સેટ પર બોલાચાલી થઈ અને પોપટલાલને તારક મહેતામાંથી બહાર કરી દેવાયા હતા
એન્ટરટેઈન્મેન્ટ

સેટ પર બોલાચાલી થઈ અને પોપટલાલને તારક મહેતામાંથી બહાર કરી દેવાયા હતા

Gujju Media
Last updated: June 22, 2023 11:04 pm
By Gujju Media
3 Min Read
Share
popatlal
SHARE

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવી કોમેડી સીરિયલ છે, જે દર્શકોને હસાવી હસાવીને દીલ જીતી લીધું છે. આજે દરેક ઘરમાં તારક મહેતા સીરિયલના કેરક્ટર ઘેર ઘેર ફેમસ થઈ ગયા છે. ના તો એેમાં ત્યાં ક્યારે કોઈ લીપ આવ્યો અને કેરેક્ટર્સને લઈને પણ કોઈ છેડખાની કરવામાં આવી નથી. સબ ટીવી પર છેલ્લા ૧૨ વર્ષથી આ સીરિયલ દર્શકોને હસાવી રહી છે. આ સીરિયલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે આ સીરિયલના કલાકારો પણ ઘણાં પોપ્યુલર છે અને તેમાંથી એક લોકપ્રિય પાત્ર છે પત્રકાર પોપટલાલ. આ રોલ શ્યામ પાઠક પ્લે કરી રહ્યા છે. તે શરૂઆતથી આ શો સાથે જોડાયેલો છે. અને તે શોમાં તેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે.

shyam pathak 4

પોપટલાલ હમેશાં દુનિયા હલાવી દેવાની વાત કરતો હોય છે. પણ એક સમય એવો આવ્યો હતો જ્યારે તેની દુનિયા હલી ગઈ હતી. અને તેને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ હતું તેનું અનપ્રોફેશનલ બિહેવિયર. અને આ વાત છે ૨૦૧૭ની આસપાસની. અને જે એક એન્ટરટેનમેન્ટ ન્યૂઝ પોર્ટલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

shyam pathak 2

તો જણાવી દઈએ કે આવું કેમ બન્યું હતું, કીકતમાં એક વખત શોમાં જેઠાલાલનો રોલ પ્લે કરનાર દિલીપ જોશીને લંડનમાં એક સ્ટેજ શો પર્ફોમ કરવા માટે જવાનું હતું. તે ત્યાં પહોંચ્યો પછી ઓડિયન્શે તેને પોપટલાલ સાથે પર્ફોમન્સ આપવાની અપીલ કરી. જેઠાલાલે પોપટલાલને ફોન કર્યો, પોપટલાલ ઈન્ડિયામાં જ હતો. પછી જેઠાલાલના ત્યાંથી જતા રહ્યાં અને પર્ફોમન્સ એક્સટેન્ડ કરી દેવામાં આવ્યું હતું. જેઠાલાલની વાત માનીને પોપટલાલે સ્ટેજ શો કરવાની હાં પાડી દીધી અને તે તરત જ લંડન પહોંચી ગયો. પરંતુ તેણે આ વાતની જાણકારી તારક મહેતાના ક્રૂને આપી નહીં. લંડનમાં તો પ્રોગ્રામ જબરદસ્ત રહ્યો પરંતુ શ્યામ પાઠક લંડનમાં હોવાને કારણે મેકર્સને શૂટિંગના સમયે શોના સેટ પર તેની રાહ જોવી પડી હતી અને તારક મહેતાના સેટ પર સમસ્યા વધી ગઈ. લંડનથી પરત ફર્યા બાદ જ્યારે શામ પાઠકને શૂટિંગ પર ન આવવા વિશે પૂછવામાં આવ્યું તો આ સવાલ પર અસિત મોદી અને શ્યામ વચ્ચે બોલાચાલી થઈ ગઈ.

- Advertisement -

shyam pathak 3

પોપટલાલે માંગી માફી

- Advertisement -

આ ઘટના પછી પોપટલાલને તારક મહેતામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને શોમાંથી બહાર થયા બાદ પોપટલાલ 4 દિવસ સુધી ઘરે જ રહ્યો હતો. આ દરમિયાન તેને તેની ભૂલનો એહસાસ થયો અને પછી તેણે પ્રોડ્યૂસર્સથી માફી માંગી. જે બાદ તેને માફી મળી ગઈ અને તે ફરી શૂટિંગ કરવા લાગ્યો.

સીએમ બનતાની સાથે જ વિજયનો મોટો ધડાકો! સૂર્યાની ફિલ્મ માટે લીધો એવો નિર્ણય કે ચાહકો પાગલ થઈ ગયા!
કિયારા, પ્રિયંકા કે શાહરૂખ નહીં… મેટ ગાલા 2025માં આ ભારતીય બન્યો નંબર 1, રીહાન્ના-શકીરાને પણ પછાડી
વાહ ભાભી વાહ: ચપ્પલ પહેરીને સૂર્યને નમસ્કાર કરતી અંગૂરી ભાભી, લોકોએ સાંભળ્યું સત્ય.
ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો આ મોટો ખુલાસો
અક્ષય ખન્નાએ ‘દ્રશ્યમ 3’ કેમ છોડી? ‘ધુરંધર’ની ઐતિહાસિક સફળતા વચ્ચે ફી અને ક્રિએટિવ વિવાદની ચર્ચાઓ!
- Advertisement -
TAGGED:patrakar-popatlal out-of-the-show-throwbackપ્રોડ્યૂસર સાથે બોલાચાલી થઈ અને પોપટલાલને તારક મહેતામાંથી બહાર કરી દેવાયા હતા
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
Copy of Satya web temp 42.jpg.webp
જીવનની દરેક મુશ્કેલી અને તણાવથી છૂટકારો અપાવશે શ્રીકૃષ્ણના આ અનમોલ ઉપદેશ
ધર્મદર્શન
Copy of Satya web temp 2.jpg.webp
એક સમયે 140 કિલો વજન અને સેટ પર પીતા હતા દારૂ, આજે રામ કપૂરનું આ રૂપ જોઈને ચોંકી જશો!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 09 01T122806.238.jpg.webp
શું આધુનિક સાયન્સની શોધ છે પ્લાસ્ટિક સર્જરી? ઈતિહાસના આ આંકડા જોઈને તમારા હોશ ઊડી જશે
હેલ્થ
iNDIA 2026 09 01T122545.060.jpg.webp
ઝડપથી વજન ઉતારવું છે? આજથી જ શરૂ કરી દો બ્લેક કોફી પીવાનું, ન્યુટ્રિશનિસ્ટની ખાસ સલાહ
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

68906104
બોલીવુડ

સંજય લીલા ભણશાલીના બેનર હેઠળ બે ફિલ્મ્સની જાહેરાત

By Chintan Mistry
1 Min Read
kruti 41.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બજેટની ધમાલ નિષ્ફળ: ૨૦૨૫માં મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર બેહાલ

By Gujju Media
4 Min Read
sara and vicky at vigue awards 1 173706
બોલીવુડ

ફિલ્મમાં જોવા મળી શકે છે સારા-વિક્કીની જોડી

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?