Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ
Uncategorizedગુજરાત

લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ

Chintan Mistry
Last updated: April 30, 2020 7:51 pm
By Chintan Mistry
1 Min Read
Share
pr274
SHARE

ગુજરાતમાં તો જાણે  લોકડાઉનનો કોઈ ફાયદો જ ન થતો હોય તેવી હાલત થતી જાય છે અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યાનો આંકડો જોતા સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જોવા  મળી રહી છે.

4 4

ગુજરાતમાં કોરોનાના કહેરના કારણે લોકડાઉન વધે  તેવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. રાજ્ય સરકારે આ અંગે  તમામ તૈયારી કરી લીધો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહયું છે. જોકે  કેન્દ્ર સરકારના  નિર્ણય બાદ  જ રાજ્ય સરકાર  આ અંગેનો નિર્ણય લેશે.

- Advertisement -

corona ahmedabad2

ગુજરાતમાં હાલ ઈક્યુબેશનનો પિરિયડ ચાલી રહ્યો છે જેના કારણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો  થશે.  એટલે આવા સમયે લોકડાઉન ખોલવુ  એ ખતરા સમાન છે તેથી રાજ્ય સરકાર જ્યાં કોરોનાના  ક્લસ્ટર ઝોન છે તે વિસ્તાર અને શહેરમાં લોકડાઉન ખોલવા ઈચ્છતી નથી.

- Advertisement -

coronavirus maharashtra hospit 0

મળતી માહિતી મુજબ ગુજરાતમાં ત્રણ મે બાદ લોકડાઉન 3.0 લાગુ  થઈ  શકે છે. કોરોનાના કેસમાં  થતા  સતત વધારાના  કારણે આ નિર્ણય લેવામાં આવે  તેવી સંભાવના વ્યક્ત કરાઈ  રહી છે. જોકે આ લોકડાઉન  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પુરતુ લંબાય તેવું માનવામાં આવી  રહ્યું છે.

- Advertisement -

cm rupani gujarat cm vijay rupani open letter to cm prashant dayal 0

જ્યારે ગ્રામ્ય  વિસ્તારમાં તેમજ ગ્રીન  ઝોનમાં આવતા શહેરોને છૂટછાટ મળી શકે છે. જોકે, લોકડાઉન  લંબાવવા માટે રાજ્ય સરકાર  પણ કેન્દ્રના  નિર્ણયની રાહ  જોઈ રહી છે.

- Advertisement -
- Advertisement -
નવરાત્રી: ભારતીય સંસ્કૃતિમાં ‘દુર્ગા’ નો અર્થ શું છે
રાજકુમાર-મૌનીએ કર્યો શાહરુખના સોંગ પર ડાન્સ
અમદાવાદ તેરાપંથ મહિલા મંડળના બીજા ફિઝીયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન થયું
બાળકોની ખુશી માટે પિતાએ બનાવી મિની ઓટો રીક્ષા,આ મીની ઓટો રિક્ષાને આપવામાં આવ્યું આ નામ
ઉનાળામાં તમારા પગની લો વિશેષ કાળજી,આ ટીપ્સથી તમારા પગને બનાવો સુંદર
- Advertisement -
TAGGED:coronacoronagujaratCOVID19GUJARATLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 7.jpg.webp
શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!
શેરમાર્કેટ
chemotherapy 1106.jpg.webp
કીમોથેરાપી મોંઘી થતાં સામાન્ય માણસ માટે કૅન્સર સામેની લડાઈ બની વધુ આકરી
હેલ્થ
1781028170 dharmishtha 1 16.jpg.webp
રેસ્ટોરન્ટમાં પાસ્તા સાથે બ્રેડ કેમ પીરસવામાં આવે છે? જાણો તેની પાછળનું ખાસ કારણ
લાઈફ સ્ટાઈલ
અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં સાત દિવસમાં 28% ની ધમાકેદાર તેજી
શેરમાર્કેટ
Mathari 0606.jpg.webp
ઘઉંના લોટ અને રવામાંથી બનાવો એકદમ ક્રિસ્પી મસાલા મઠરી; નોંધી લો સરળ રીત
ફૂડ
- Advertisement -

You Might Also Like

GSEB result of 12th science stream highest in 10 years
ગુજરાત

GSEB: 12મા વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ, 10 વર્ષમાં સૌથી વધુ

By Gujju Media
2 Min Read
Seven people died of heart attacks in Rajkot in 72 hours people are scared by the increasing numbers1
ગુજરાત

રાજકોટમાં 72 કલાકમાં હાર્ટ એટેકથી સાત લોકોના મોત, વધતા આંકડાથી લોકો ગભરાયા

By Gujju Media
2 Min Read
Get to know this new advisory before traveling in a plane! If you don't follow the rules, you will be included in the "No Fly Zone List"
ભારત

પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?