જાણવા જેવુંફૂડ

તમિલનાડૂના મદુરાઈમાં એક રેસ્ટોરંટ છે ટેમ્પલ સિટી, જે પોતાના માસ્ક આકારના પરાઠા માટે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. આ પરાઠા બનાવવા પાછળ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ્ય લોકોને કોવિડ-19 વિશે જાગૃત કરવાનો છે. એસ, સતીશ ટેમ્પલ સિટીના પરાઠા માસ્ટર છે. જે કહે છે કે, તેમણે ટ્રેડિશનલ વીચ્ચૂ પરાઠાની ડિઝાઈનને સર્જિકલ માસ્કમાં ફેરવ્યુ છે. જેની તસ્વીર ઈન્ટરનેટ પર […]

ગેજેટટેકનોલોજી

દુનિયાના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તરીકે માન્યતા ધરાવતા ફેસબુક (વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક) નું વિલીનીકરણ ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે ફેસબુકે વ્હોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ ખરીદી લીધુ હતું, જે અત્યાર સુધીની સૌથી મોટી સંપાદન છે.   બે લોકપ્રિય પ્લેટફોર્મ ખરીદ્યા પછી, એવી અટકળો ચાલી રહી હતી કે શું આ ત્રણ પ્લેટફોર્મ ક્યારેય સાથે કામ […]

જાણવા જેવુંટેકનોલોજી

ઈન્સ્ટાગ્રામે ભારતમાં તેના નવા ફીચર ‘Reels’ની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. ટિકટોકની જેમ જ કામ કરનાર આ ફીચર ભારતમાં રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરને લઈને ભારતના કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેમને એપમાં આ ફીચર મળી ગયું છે. ભારતમાં આ ફીચર એવા સમયે આવ્યું છે જ્યારે સરકારે સૌથી પોપ્યુલર એપ ટિકટોક ભારતમાં બેન કરી […]

જાણવા જેવું

ભારતીયોનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલી ગયું છે. લાંબા લોકડાઉન બાદ જો તમે કંટાળી ગયા છો અને ક્યાંક ફરવા જવાનું મન થઈ રહ્યું છે તો તમે ગોવાનો પ્લાન બનાવી શકો છો. તમારું મન સમુદ્ર કિનારે ફરવાનું થઈ રહ્યું છે તો તમારું આ સપનુ પૂરુ થઈ શકે છે. પરંતુ આ વખતે […]

જાણવા જેવું

અમદાવાદ અને સુરત બાદ હવે ભાવનગર પર કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ભાવનગરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 250થી વધુ કેસ નોંધાતા વહીવટી તંત્રમાં ચિંતા ઉભી થવા પામી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ દર્દીઓને દાખલ કરવા માટે ઉભી કરેલી વ્યવસ્થા ટૂંકી પડશે તેમ મનાઈ રહ્યં છે. ત્યારે હવે જો આ જ પ્રમાણે સંક્રમણ […]

ગુજરાતજાણવા જેવું

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાએ અમદાવાદ બાદ સુરતને બાનમાં લીધું છે. હાલ હીરાનગરી સુરતમાં કોરોનાના કેસનો આંક 6209 પર પહોંચ્યો છે. જેમાંથી 4109 સાજા થઇ ચૂક્યા છે. તો 188 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. સુરતમાં હાલ 1912 કોરોનાના એક્ટિવ કેસ છે. તો મહામારીમાં લૉકડાઉનની અસર સુરતના હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ્સ અને અન્ય […]

જાણવા જેવુંહેલ્થ

ચોમાસાની સીઝનમાં ઘણાં પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે પાચન નબળું થઈ જવું, ખાવામાં અરૂચિ, સાંધાઓમાં દુખાવો થવો, શરદી, કફ, ગળામાં દુખાવો, સ્કિન અને હેર પ્રોબ્લેમની સમસ્યા વધી જાય છે. તમારી આ તમામ સમસ્યાઓમાં રામબાણનું કામ કરશે આ પાંચ વસ્તુઓ. આ વસ્તુઓ હમેશાં તમારા ઘરમાં રાખવી, જેથી જરૂર પડે તમે તરત જ તેનો ઉપયોગ […]

એન્ટરટેઈનમેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર હાલમાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. આટલું જ નહીં ચાહકોએ આ ટ્રેલરને એટલો પ્રેમ આપ્યો છે કે તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સના રેકોર્ડ તોડી નાખ્યા છે. સુશાંત સિંહ રાજપૂત ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન હોય પરંતુ તેણે પોતાના કામ દ્વારા ચાહકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. […]

ગુજરાત

ગુજરાતમાં આગામી 3 દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદીની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈથી 9 જુલાઈ સુધી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 11 જુલાઈ સુધી વરસાદની આગાહી છે પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. ગુજરાતમાં આજે એટલે કે, 7 જુલાઈ, 8 જુલાઈ અને 9 જુલાઇ સુધી ધોધમાર વરસાદ થશે જેમાં […]

જાણવા જેવુંહેલ્થ

આ 7મી જુલાઈના રોજ મનમાં લાલચ રાખો અને કેલિફોર્નિયા વોલનટ્સ સાથે વર્લ્ડ ચોકલેટ ડેની ઉજવણી કરો. તમારા ડેઝર્ટમાં આ ક્રંચી અને ન્યુટ્રિશન પાવરહાઉસનો ઉમેરો કરો, અને તમારી જાતને અખરોટના આનંદમાં ડુબાડી દો, આના જેવું પહેલા ક્યારેય થયું નહીં!      સામગ્રીઓ 1 કપ કેલિફોર્નિયા અખરોટ 1 કપ પીસેલી ખજૂર 6 ચમચી કોકો પાઉડર  ચપટી મીઠું […]