Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > ભજન > જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

Gujju Media
Last updated: August 19, 2026 8:50 pm
By Gujju Media
2 Min Read
Share
shree krishna
SHARE

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા… શ્રી કૃષ્ણ આરતી

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા
ગોપી ના પ્યારા…પ્રભુ જય કાના કાળા

કામણ ગારા કાન કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા, પ્રભુ કામણ બહુ કીધા
માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન
ચિત્ત ચોરી લીધા… પ્રભુ જય કાના કાળા

- Advertisement -

નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારૂ
વાલા વૈકુથ ઉતારૂ.. કાલીયા મરદાન કીધો
કાલીયા મરદાન કીધો… ગાયોને ચારી
પ્રભુ જય કાના કાળા

ગોવર્ધન તોળ્યો ટચલી આંગળીયે
પ્રભુ ટચલી આંગળીયે… ઇન્દ્રનો ગર્વ ઉતારિયો
ઇન્દ્રનો ગર્વ ઉતારિયો… જય જય ગિરધારી
પ્રભુ જય કાના કાળા

- Advertisement -

ગુણ તણો તુજ પાર કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે.. નેતી વેદ પોકારે
નેતી વેદ પોકારે… ભક્તો ગુણ ગાવે
પ્રભુ જય કાના કાળા… જય કાના કાળા

પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા… મીઠી મોરલી વાળા
ગોપી ના પ્યારા.. પ્રભુ જય કાના કાળા

- Advertisement -

Jai Kana Kala Aarti English lyrics

Om Jai Kana Kala, prabhu Jai Kana Kala

- Advertisement -
- Advertisement -

Mithi Morliwala, Gopi na Pyara

Om Jai Kana Kala…

Kaman gara Kaan, Kaman kai kidha, prabhu kaman bahu kidha

- Advertisement -

Makhan Chori Mohan, Chit Chori lidha

Om Jai Kana Kala…

Nand Yashoda Gher, Vaikunth utari

Kaliye mardan kidho, Gaiyo ne chari

Om Jai Kana Kala…

Gun tano tujh par, keme nahi aave

Neti ved pukare, punit gun gave

Om Jai Kana Kala…

Om Jai Kana Kala, prabhu natwar nandlala

Mithi morliwala, Gopi na Pyara

Om Jai Kana Kala…

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા શ્રીકૃષ્ણ ભજન
હે દુ:ખ ભંજન મારૂતિ નંદન સુન લો મેરી પુકાર.. હનુમાન ભજન | Hey Dukh Bhanjan Maruti Nandan Hanuman Aarti
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા.. શ્રી કૃષ્ણ જન્મ આરતી
- Advertisement -
TAGGED:shree krishna
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

car3.jpg.webp
શાનદાર ફીચર્સ સાથે આવી રહી છે MG Windsor EV, કંપનીએ ટીઝર દ્વારા આપી ઝલક
ઓટોમોબાઇલ
blood pressure 0210.jpg.webp
જાણો કયા સમયે બીપી રહે છે સૌથી હાઈ અને ક્યારે ઘટે છે
લાઈફ સ્ટાઈલ
sub.jpg.webp
ઐતિહાસિક પારી બાદ પણ કેમ નારાજ હતા કેપ્ટન ગિલ? અંતિમ વનડેના ફેરફાર અંગે પણ આપ્યું નિવેદન
સ્પોર્ટ્સ
Ayushman Card.jpg.webp
હવે કેશલેસ સારવાર બનશે વધુ સરળ, ઘરે બેઠા જ બનાવો તમારું ‘આયુષ્માન ભારત કાર્ડ’
ગેજેટ
ev car2.jpg.webp
જમ્મુ-કાશ્મીરનું ગ્રીન ફ્યુચર: 2032 સુધીમાં ધમધમશે 1.40 લાખ EV, ચાર્જિંગ માટે બનશે 900 ખાસ સ્ટેશનો
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

aarti
ભજન

શ્રી યમુના યમુનાજીની આરતી જય જય શ્રી યમુના | Yamuna ji Arti lyrics

By Gujju Media
4 Min Read
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
navratri garba
ભજન

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે… નવરાત્રી ગરબા

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?