Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દૂધીનું નામ સાંભળીને મોં ન બગાડો! ઘર પર જ બનાવો હલવાઈ જેવો ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો હલવો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > દૂધીનું નામ સાંભળીને મોં ન બગાડો! ઘર પર જ બનાવો હલવાઈ જેવો ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો હલવો
ફૂડ

દૂધીનું નામ સાંભળીને મોં ન બગાડો! ઘર પર જ બનાવો હલવાઈ જેવો ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો હલવો

Gujju Media
Last updated: October 4, 2026 5:58 am
By Gujju Media
4 Min Read
Share
Bottle Gourd Halwa.jpg.webp
SHARE

દૂધીનું શાક છોડો અને બનાવો આ ટેસ્ટી હલવો, જે સ્વાસ્થ્ય માટે પણ છે ગુણકારી

Contents
  • જરૂરી સામગ્રી (Ingredients)
  • બનાવવાની સરળ રીત (Step-by-Step Recipe)

તમે દૂધીનું શાક, દૂધીનો મુખવાસ કે દૂધીની બરફી તો ક્યારેક ને ક્યારેક ટ્રાય કરી જ હશે, પરંતુ શું તમે ક્યારેય દૂધીનો ગરમાગરમ હલવો ચાખ્યો છે? તેનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે ખાનાર પણ દંગ રહી જાય છે. આ સ્વાદીષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી અને હેલ્ધી માનવામાં આવે છે.

દૂધીનું નામ સાંભળતાં જ ઘરમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકો મોં બગાડવા લાગે છે. જો ઘરમાં દૂધીનું શાક બને, તો મોટાભાગના લોકોનું જમવાનું મન નથી થતું. પરંતુ અહીં અમે તમને દૂધીની એક એવી શાનદાર અને ટેસ્ટી ડિશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ સાંભળતાં જ તમારા મોંમાં પાણી આવી જશે. આ ડિશ એટલે કે ‘દૂધીનો હલવો’ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આવો જાણીએ ઘરે જ હલવાઈ જેવો ટેસ્ટી હલવો બનાવવાની સૌથી સરળ રેસિપી.

- Advertisement -

જરૂરી સામગ્રી (Ingredients)

  • દૂધી: 500 ગ્રામ (એકદમ તાજી અને નરમ)

  • દૂધ: 2 કપ (ફુલ ક્રીમ)

  • દેશી ઘી: 3 થી 4 મોટા ચમચી

  • ખાંડ: 1/2 કપ (સ્વાદ અનુસાર)

  • માવો/ખોયા અથવા મિલ્ક પાઉડર: 1/2 કપ

  • એલચી પાવડર: 1/2 નાની ચમચી

  • ડ્રાયફ્રૂટ્સ: 10-12 બદામ, 10-12 કાજુ અને 8-10 પિસ્તા (ઝીણા સમારેલા)

બનાવવાની સરળ રીત (Step-by-Step Recipe)

સ્ટેપ 1: દૂધી તૈયાર કરવાની રીત

- Advertisement -

સૌપ્રથમ દૂધીને પાણીથી સારી રીતે ધોઈને છીણી લો. ત્યારબાદ તેને છીણી (Grater) ની મદદથી સરખી રીતે કદસુક કરી લો. એક ખાસ બાબતનું ધ્યાન રાખો કે દૂધીની વચ્ચેનો બીજનો ભાગ (Pulp) કાઢી નાખવો અને ફક્ત બહારનો ગ્રીન ભાગ જ કદસુક કરવો, જેથી હલવાનો ટેસ્ટ બેહદ સારો આવે.

સ્ટેપ 2: દૂધીને શેકવી અને દૂધમાં પકાવવી

- Advertisement -

ત્યારબાદ, જાડા તળિયાવાળી કડાઈમાં ૧ મોટી ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં છીણેલી દૂધી ઉમેરો અને મધ્યમ તાપ પર ૪-૫ મિનિટ સુધી સાંતળો, જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય અને વધારાનું પાણી બળી જાય. હવે તેમાં ૨ કપ દૂધ ઉમેરો. તાપ મધ્યમ રાખો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી દૂધી દૂધને સંપૂર્ણપણે શોષી ન લે.

સ્ટેપ 3: ખાંડ અને ઘી ઉમેરવું

- Advertisement -
- Advertisement -

જ્યારે દૂધ બરાબર સુકાઈ જાય, ત્યારે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ નાખતાની સાથે જ હલવો ફરીથી થોડો પાતળો થઈ જશે. તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી ખાંડનું પાણી સંપૂર્ણપણે બળી ન જાય. આ પછી, બાકી રહેલું 2 થી 3 ચમચી દેશી ઘી ઉમેરો અને હલવાને 4 થી 5 મિનિટ સુધી સરખી રીતે શેકી લો, જેથી તેની સુગંધ અદ્ભુત આવે.

સ્ટેપ 4: માવો અને મસાલા ઉમેરવા

હવે તેમાં માવો (ખોયા) અથવા મિલ્ક પાઉડર અને એલચી પાવડર ઉમેરો. માવો ઉમેરવાથી હલવામાં એકદમ હલવાઈ જેવો રિચ અને મલાઈદાર સ્વાદ આવે છે. હવે તેને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ સુધી સારી રીતે પકાવો જ્યાં સુધી હલવો કઢાઈની કિનારીઓ છોડવા ન લાગે.

- Advertisement -

સ્ટેપ 5: ગાર્નિશિંગ અને સર્વિંગ

છેલ્લા સ્ટેપમાં, તેમાં ઝીણા સમારેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરીને સારી રીતે મિક્સ કરો. બસ, તૈયાર છે તમારો ગરમાગરમ અને હેલ્ધી દૂધીનો હલવો! તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો અને પરિવાર સાથે આનંદ લો.

ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવી ‘ચીઝી ગાર્લિક બ્રેડ’
મેંગો આઈસ્ડ ટી બનાવવાની સૌથી સરળ રેસીપી
હવે ઘરે જ બનાવો હલવાઈ જેવી ક્રિસ્પી જલેબી, જાણી લો પરફેક્ટ માપ સાથેની આ સિક્રેટ રીત!
ઘરે જ બનાવો અથાણું બનાવવા માટે મેથીયો મસાલો,અથાણાના મસાલાની એકદમ ઇઝી રેસિપી
શું તમારા હાથે બનાવેલા સાંભરમાં ‘હોટેલ જેવો સ્વાદ’ નથી આવતો? આ સરળ ટિપ્સથી આંગળા ચાટતા રહી જશે બધા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Stock Market 1208.jpg.webp
શેરબજારમાં આજે આ શેરો પર રાખજો નજર, Ashoka Buildconને ₹1,465 કરોડનો મોટો ઓર્ડર
શેરમાર્કેટ
ban.jpg.webp
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, બે જૂના ચહેરાઓની વાપસીથી વધી ઉત્સુકતા!
સ્પોર્ટ્સ
iNDIA 2026 11 17T113916.492.jpg.webp
એક જ દિવસમાં બદલાયું ચિત્ર! Senco Goldએ તહેવારોમાં નોંધ્યું ₹2,426 કરોડનું રેકોર્ડ વેચાણ
શેરમાર્કેટ
Jagannath Puri Temple 2.jpg.webp
99% લોકો નથી જાણતા પુરીના જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદ્ભુત રહસ્યો!
ધર્મદર્શન
Spider Man Brand New Day 2.jpg.webp
Avengers: શું Doomsdayમાં જોવા મળશે Spider-Man? નવા ફૂટેજે Marvel ફેન્સમાં મચાવી હલચલ!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Eggplant katari
ફૂડલાઈફ સ્ટાઈલ

હવે રીંગણા નું ભડથું નહિ પણ રીંગણાની કાતરી બનાવો: રીંગણાની કાતરી બનાવવાની રીત

By Gujju Media
2 Min Read
પાલખની-પેટીસ
ફૂડલાઈફ સ્ટાઈલ

સવારના નાસ્તામાં બનાવો ટેસ્ટી એવી પાલખ પેટીસ: પાલખ પેટીસ રેસીપી

By Gujju Media
2 Min Read
Dudhi Muthiya 2.jpg.webp
ફૂડ

વજન ઘટાડવા અને હેલ્ધી ડાયેટ માટે બેસ્ટ છે ‘દૂધીના મુઠિયા’, નોંધી લો સરળ રેસીપી

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna yasoda
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
shreenathji

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
શેરમાર્કેટ

Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!

18-24 વર્ષના યુવાનોનો શેરબજાર તરફ ધસારો, પણ SEBIના આંકડા ચોંકાવનારા ભારતના શેરબજાર અને ફાઇનાન્સિયલ માર્કેટમાં એક…

By Gujju Media
ભજન

શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics

શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો.. શ્રીનાથજી ભજન શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો…

By Gujju Media
બિઝનેસ

મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!

આઈસ્ક્રીમ માર્કેટમાં મુકેશ અંબાણીનો ધમાકો: ‘બોમ્બે ક્રીમરી’ સાથે અમૂલ અને ક્વોલિટી વોલ્સ જેવા દિગ્ગજોને મળશે કડક…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?