Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સોમવારે પણ બોક્સ ઓફિસ પર છવાઈ રહી ‘દૃશ્યમ 3’, બહુ જલ્દી પાર કરશે 200 કરોડનો આંકડો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > સોમવારે પણ બોક્સ ઓફિસ પર છવાઈ રહી ‘દૃશ્યમ 3’, બહુ જલ્દી પાર કરશે 200 કરોડનો આંકડો
એન્ટરટેઈન્મેન્ટ

સોમવારે પણ બોક્સ ઓફિસ પર છવાઈ રહી ‘દૃશ્યમ 3’, બહુ જલ્દી પાર કરશે 200 કરોડનો આંકડો

Gujju Media
Last updated: October 7, 2026 6:00 am
By Gujju Media
3 Min Read
Share
1791333047 Drishyam 3.jpg.webp
SHARE

અજય દેવગણની ‘દૃશ્યમ 3’એ પાસ કર્યો મંડે ટેસ્ટ, 200 કરોડ ક્લબમાં એન્ટ્રીથી બસ થોડે જ દૂર!

Contents
  • રિલીઝના ચોથા દિવસે ‘દૃશ્યમ 3’નું શાનદાર કલેક્શન
  • 200 કરોડ ક્લબમાં સામેલ થવાથી બસ થોડા જ કદમ દૂર
  • વર્ષ 2026ની ટોપ 10 ફિલ્મોની યાદી પર એક નજર:

બોલિવૂડ અભિનેતા અજય દેવગનની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘દૃશ્યમ 3: ધ કન્ક્લુઝન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસથી જ થિયેટરોમાં પ્રેક્ષકોની ભારે ભીડ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું હતું. ઓપનિંગ વીકેન્ડમાં શાનદાર કમાણી કર્યા બાદ, ફિલ્મે તેની મહત્વપૂર્ણ ‘સોમવારની કસોટી’ (મન્ડે ટેસ્ટ) પણ સફળતાપૂર્વક પાર કરી લીધી છે. ચાલો જોઈએ કે રિલીઝના ચોથા દિવસે આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલો બિઝનેસ કર્યો છે.

- Advertisement -

રિલીઝના ચોથા દિવસે ‘દૃશ્યમ 3’નું શાનદાર કલેક્શન

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘દ્રશ્યમ’ ફ્રેન્ચાઇઝીનો અંતિમ અધ્યાય છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મે પહેલા દિવસે ₹62 કરોડની જબરદસ્ત ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે (શનિવારે) ₹53.50 કરોડ અને રજાનો લાભ ઉઠાવતા ત્રીજા દિવસે (રવિવારે) ₹61 કરોડની શાનદાર કમાણી કરી હતી.

વીકેન્ડ પૂરતો થયા પછી સોમવારે વર્કિંગ ડે હોવાના કારણે ફિલ્મોની કમાણીમાં અવારનવાર મોટો ઘટાડો જોવા મળે છે, પરંતુ ‘દશ્યમ 3’એ આ મંડે ટેસ્ટમાં પણ મજબૂત પકડ જાળવી રાખી છે. ટ્રેન્ડ રિપોર્ટ મુજબ, રિલીઝના ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે ફિલ્મે 21 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. આની સાથે જ ભારતમાં ફિલ્મનું 4 દિવસનું કુલ નેટ કલેક્શન હવે 197.50 કરોડ રૂપિયા થઈ ગયું છે.

- Advertisement -

200 કરોડ ક્લબમાં સામેલ થવાથી બસ થોડા જ કદમ દૂર

રવિવારની સરખામણીમાં પહેલા સોમવારે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જરૂર આવ્યો છે, પરંતુ આ ફિલ્મ એક ખૂબ જ મોટા સીમાચિહ્ન સુધી પહોંચવાની ખૂબ જ નજીક આવી ગઈ છે. ‘દૃશ્યમ 3’ હવે 200 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો સ્પર્શવાથી માત્ર 7 કરોડ રૂપિયા દૂર છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંગળવારે આ ફિલ્મ આસાનીથી 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે.

આની સાથે જ, આ ફિલ્મ વર્ષ 2026ની સૌથી મોટી ફિલ્મોની યાદીમાં પોતાની સ્થિતિ ખૂબ મજબૂત કરી રહી છે. ફિલ્મ ‘ભૂત બંગ્લા’ના 199.23 કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડવાથી માત્ર થોડા જ લાખ દૂર છે અને જલ્દી જ તે આ વર્ષની પાંચમી સૌથી મોટી ફિલ્મ બની શકે છે.

- Advertisement -

વર્ષ 2026ની ટોપ 10 ફિલ્મોની યાદી પર એક નજર:

  • ધુરંધર 2 – 1186.32 કરોડ

  • બોર્ડર 2 – 362.76 કરોડ

  • હનુમાન અંશ – 324.73 કરોડ

  • મિર્ઝાપુર ધ મૂવી – 233.07 કરોડ

  • ભૂત બંગલા – 199.23 કરોડ

  • દશ્યમ 3 – 197.50 કરોડ (ચાર દિવસનું કલેક્શન)

  • ધમાલ 4 – 177.92 કરોડ

  • આવારાપન 2 – ₹156.12 કરોડ

  • ટોક્સિક (હિન્દી) – 143.92 કરોડ

  • વેલકમ ટુ ધ જંગલ – 137.93 કરોડ

બૉલીવુડની અભિનેત્રીઓનો આ રીતે થાય છે મેકઅપ
આ છે “કુમકુમ ભાગ્ય”ની 6 સૌથી મોંઘી અભિનેત્રી, નંબર 6 એ દરેકની મનપસંદ છે
અર્જુન કપૂર-મલાઈકા અરોરાનું, બ્રેકઅપ પછી આ હાલતમાં રહે છે અભિનેત્રી.
ઋષિ કપૂરનું નામ વાપરતા પહેલા 100 વાર વિચારજો, કપૂર પરિવારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો કાયદાકીય નિર્ણય
બહેન માટે વોટ માંગવા અચાનક ઘરે પોહચ્યા સોનુ સૂદ, પરિવારજનોએ આવુ વર્તન કર્યુ, જુઓ ફોટાઓ.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

cover2.jpg.webp
ભારત સરકારે ચીની મોબાઈલ કવર પર કસી કમર: એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ થવાની શક્યતા
બિઝનેસ
Chanakya Niti.jpg.webp
મોટાભાગના લોકો જીવનના અંતિમ સમયે સમજે છે ચાણક્યના આ પાઠ, જાણો શું કહે છે નીતિશાસ્ત્ર
ધર્મદર્શન
sigma2.jpg.webp
વિજયના પુત્ર જેસન સંજયનું ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ: ફિલ્મ ‘Sigma’ ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, સુંદર કિશને છીનવી લીધી મહેફિલ!
એન્ટરટેઈન્મેન્ટ
Moong Dal Dosa.jpg.webp
રાતભર પલાળ્યા વગર બનાવો ક્રિસ્પી અને પ્રોટીનયુક્ત મગની દાળના ઢોસા
ફૂડ
medican2.jpg.webp
દવા લેતી વખતે કેટલું પાણી પીવું જોઈએ? ઓછું પાણી પીવાની આ નાની ભૂલ પડી શકે છે ભારે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

kapil sharma and kumar vishwas 1
એન્ટરટેઈન્મેન્ટ

કવિ કુમાર વિશ્વાસ ફરી કપિલ શર્માના ફેન બન્યા, કહ્યું- તું દરેક વખતે દિલ ચોરી લે છે.

By Aryan Patel
4 Min Read
The Paradise 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

માત્ર 48 કલાકમાં જ કમાણીના નવા રેકોર્ડ્સ બનાવતી ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’, દર્શકોમાં ભારે ક્રેઝ

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 36.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

પેરિસ નહીં, હવે ભારતના શહેરોમાં પોતાની ઓળખ શોધશે ‘ક્વીન’, જાણો શું હશે નવી વાર્તા

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?