Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સમુદ્ર કિનારે હોટ અંદાજમાં નજર આવી દિપીકા પાદુકોણ, દિપીકાના બોલ્ડ ફોટોર્સ પર પતિ રણવીરે કરી જોરદાર કમેન્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સમુદ્ર કિનારે હોટ અંદાજમાં નજર આવી દિપીકા પાદુકોણ, દિપીકાના બોલ્ડ ફોટોર્સ પર પતિ રણવીરે કરી જોરદાર કમેન્ટ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સમુદ્ર કિનારે હોટ અંદાજમાં નજર આવી દિપીકા પાદુકોણ, દિપીકાના બોલ્ડ ફોટોર્સ પર પતિ રણવીરે કરી જોરદાર કમેન્ટ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
deepikapadukone hot photos 7
SHARE

દિપીકાપાદુકોણ બોલિવુડની સૌથી સફળ અભિનેત્રીઓ માંથી છે,અને તે પોતાની એક્ટિંગ અને ખૂબસુરતીના કારણે પણ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે.દિપીકાનો લેટેસ્ટ ફોટોશૂટ અત્યારે સોશિયલ મિડિયા પર છવાય ગયો છે. અને તેના ફોટોર્સ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે.

deepikapadukone hot photos 1

દીપિકાએ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ એલ મેગેઝિન માટે એક ફોટોશૂટ કરાવ્યું કરાવ્યું છે. દીપિકાએ પોતાના આ જ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. પરંતુ દીપિકાનો આ બોલ્ડ અને હૉટ અવતાર જોઇને તેનો પતિ રણવીર સિંહ પરેશાન થઇ ઉઠ્યો છે.

- Advertisement -

deepikapadukone hot photos 4

આ ઉપરાંત, રણવીર સિંહે પોતાની પરેશાની દીપિકાના ફોટો પર કમેન્ટ કરી દુનિયાભરને જણાવી દીધી. આ મેગેઝીન માટે કરાવવામાં આવેલા ફોટોશૂટમાં દીપિકા સમુદ્ર કિનારે નજરે આવી રહી છે. પોતાની આ તસવીરોમાં દીપિકા ખૂબસુરત અને સેન્શુઅસ લાગી રહી છે.

- Advertisement -

deepika

આ ફોટોશૂટનો એક ફોટો દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. રણવીર સિંહ ભલે સોશિયલ મીડિયા હોય કે પબ્લિક ઇવેન્ટ. અવારનવાર પોતાની પત્નીની ખૂબસુરતીના વખાણ કરતાં નજરે આવે છે. દીપિકાએ પોતાના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

- Advertisement -

deepikapadukone hot photos 2

સાથે જ વર્કફ્રન્ટની વાત કરીએ તો લગ્ન બાદ પહેલીવાર રણવીર અને દીપિકા ફિલ્મ 83માં સાથે નજરે આવશે. આ ફિલ્મમાં દીપિકા રણવીરની પત્નીના કિરદારમાં નજરે આવશે. જ્યારે રણવીર સિંહ ફિલ્મમાં ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 11 માર્ચે મુંબઇની એક ગ્રાન્ડ ઇવેન્ટમાં લૉન્ચ થશે. આ ફિલ્મ 10 એપ્રિલના રોજ રિલિઝ થશે.

- Advertisement -
- Advertisement -
લગ્ન પહેલાં દુલ્હન બની અંબાણીની દીકરી ઈશા, પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ
કનિકાના એપાર્ટમેન્ટમાં કુલ 35 લોકોનો થયો કોરોના ટેસ્ટ.. સામે આવી ચોંકાવનારી રિપોર્ટ..
સારા અલી ખાનાએ એક મહિનામાં બીજી વખત મહાકાલના દરે ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કર્યો, માતા અમૃતા પણ સાથે દેખાયા.
દિલ્હીના પ્રદૂષણ પર બોલ્યા અર્જુન રામપાલ
‘પુષ્પા 2’ અને ‘દંગલ’ના રેકોર્ડ્સ જોખમમાં! શું રણવીરની ‘ધુરંધર 2’ બનશે ભારતની સૌથી મોટી ફિલ્મ?
- Advertisement -
TAGGED:BOLLYWOODDeepika Padukonedeepveerhotphotoranveer
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

A
એન્ટરટેઈન્મેન્ટ

મનોજ કુમાર પછી, ફિલ્મ ઉદ્યોગને વધુ એક મોટો ફટકો, પ્રખ્યાત અભિનેતાનું 77 વર્ષની વયે અવસાન

By Gujju Media
2 Min Read
amrapali dubey became a star overnight from her debut bhojpuri films
એન્ટરટેઈન્મેન્ટ

સિરિયલે નહિ પણ ભોજપુરી ફિલ્મોએ ચમકાવી કિસ્મત, આ અભિનેત્રી પોતાના ડેબ્યૂથી જ બની ગઈ રાતોરાત સ્ટાર

By Gujju Media
2 Min Read
bigboss1.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બિગ બોસ 20: ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાનનો ગુસ્સો ફાટ્યો! કાઝીની ક્લાસ લગાવીને કનિકાનો કર્યો બચાવ

By Gujju Media
10 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?