Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શીતળા સાતમ માટે ખાસ ઘરે બનાવો દાલ બાટી – Dal Batti બનાવવાની સરળ રેસીપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > શીતળા સાતમ માટે ખાસ ઘરે બનાવો દાલ બાટી – Dal Batti બનાવવાની સરળ રેસીપી
ફૂડલાઈફ સ્ટાઈલ

શીતળા સાતમ માટે ખાસ ઘરે બનાવો દાલ બાટી – Dal Batti બનાવવાની સરળ રેસીપી

Gujju Media
Last updated: August 13, 2018 8:21 pm
By Gujju Media
4 Min Read
Share
Dal Bati Recipe
SHARE

દાલ બાટી (Dal Batti) રાજસ્થાન નું  સ્થાનિક અને લોકપ્રિય વ્યંજન છે. જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે. આજે આપણે દાલ બાટી ની રેસિપી અહીં  જાણીશું અને માણીશું.

દાલ બાટી

વાનગીનો પ્રકાર : રાજસ્થાની

- Advertisement -

વ્યંજનનો પ્રકાર : મુખ્ય વ્યંજન

બાટી માટે સામગ્રી:

- Advertisement -

ઘઉંનો લોટ -400 ગ્રામ

રવો – 100 ગ્રામ

- Advertisement -

ઘી- 100 ગ્રામ

અજમો- અડ્ધી નાની ચમચી

- Advertisement -
- Advertisement -

બેકિંગ સોડા – અડ્ધી નાની ચમચી

મીઠું -સ્વાદપ્રમાણે

બનાવવાની રીત: How to make Dal Bati

- Advertisement -

લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમા અને મીઠું નાખી મિક્સ કરો.

નવશેકા પાણી ની મદદથી રોટલીના લોટ કરતા થોડો કઠણ લોટને બાંધવો.

લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય .

20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો.

બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો.

હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો.

આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો.

બાટી ફટવા લાગશે અને બ્રાઉન થઈ જશે .

શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો.

હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો.

બાટી ની દાલ:

સામગ્રી :

૧૦૦ ગ્રામ અળદ ની દાળ

૫૦ ગ્રામ મગની દાળ

૫૦ ગ્રામ ચણા ની દાળ

૨ ટે.સ્પૂન  -ઘી

૧-૨ પીંચ (ચપટીક) હિંગ

૧ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી હળદર પાઉડર

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૨-૩ નંગ ટામેટા

૧-૨ નંગ લીલા મરચાં

૨ ઈંચ લંબાઈ નો ૧ ટુકડો આદું

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧/૨ કપ લીલી સમારેલી કોથમીર

૧ નાની ચમચી મીઠું સ્વાદ અનુસાર

દાળ બનાવવાની રીત:

દાળ ને ધોઈ અને એક કલાક પહેલા પાણીમાં પલાળી ને રાખવી.

પલાળેલી દાળ ને કૂરમાં ડબલ પાણી ( ૨-કપ) નાંખી, મીઠું ઉમેરી અને ગેસ પર બાફવા મૂકવી.

૧ સિટી કૂકરની થઇ ગયાબાદ, ધીમા તાપ કરવો અને ૨-૩ મિનિટ સુધી પાકવા દેવી. અને ગેસ બંધ કરી દેવો.

ટામેટા, લીલા મરચા અને ૧/૨ આદૂના ટુકડા ને  (૧-ઈંચ નો ટુકડો) મિક્સીમાં બારીક પીસી લેવા.

એક કડાઈમાં ૨ ટે.સ્પૂન ઘી નાંખી અને ગેસ પર ગરમ કરવું.

હિંગ અને જીરૂ નાંખવા. જીરૂ શેકાઈ ગયાબાદ, હળદર પાઉડર અને ધાણા નો પાઉડર નાખવો.

અને ૨-૩ વખત ચમચાની મદદ વડે હલાવી અને મિક્સ કરવું.

ત્યારબાદ, પીસેલા ટામેટા, મરચાં અને આદૂની પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખવો.

અને વધારાના આદૂના ટુકડાને કટકા ના સ્વરૂપમાં  સમારી અને અંદર નાંખી દેવું.

આ મસાલાને ત્યાં શેકવા દેવો કે તેમાંથી તેલ છૂટી ને સપાટી પર ના દેખાવા લાગે.

ત્યારબાદ આ મસાલા ને કૂકરમાં બાફેલી દાળ સાથે મિક્સ કરવો અને જરૂરીયાત મુજબનું પાણી ઉમેરી અને દાળ ને પકાવવા દેવી.

ઉફાડો દાળમાં આવે એટલે તેમાં ગરમ મસાલો અને અડધી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરવી.

હવે દાળ તૈયાર થઇ ગઈ છે.  દાળ ને  એક  કાચના વાસણમાં અલગ કાઢી અને તેની ઉપર બાકી રહેલી સમારેલી કોથમીર છાંટવી અને ઘી પણ ઉપર નાખવું.

પિરસવા માટે :

બાટીને હથેળીથી દબાવી ભુક્કો કરી. ગરમ દાળને તેના ઉપર નાખીને પીરસો. ઉપર સજાવટમાં કોથમીર નાખી શકાય, તીખાશ માટે લસણની લાલ ચટણી પાણીવાળી કરી ઉપરથી નાખી શકાય. દાળને મોળી કરવા માટે થોડું ઘી નાખી શકાય.

 

દરરોજ ફક્ત 2 લીલી એલચી ચાવવાથી દૂર કરો આ આરોગ્ય સમસ્યાઓ!
રોગપ્રતિકારક ક્ષમતાને નબળી કરવાની સાથે જાણો શરીરના ક્યા ક્યા ભાગમાં અસર કરે છે કોરોના વાયરસ
પાણી ગરમ કે ઠંડુ – શરીર માટે શું છે વધુ શ્રેષ્ઠ?
શું તમે પણ કરો છો આ 6 ભૂલો? આજથી જ બદલો આ આદતો નહિતર કિડની થઈ શકે છે ફેઈલ
ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત
- Advertisement -
TAGGED:BatiDaal-BatiDal Bati RecipeHow to make Dal BatiMakai BatiRajasthaniRajasthani BatiRajasthani Daal-Batiદાલ બાટીદાળ બનાવવાની રીતબાટી ની દાલ
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

how to make tasty amla juice easy recipe to follow at home87
લાઈફ સ્ટાઈલ

ફિટનેસ માટે ઘરે જ બનાવો આમળાનો જ્યુસ, સ્વાદ વધારવા માટે અનુસરો આ રેસીપી

By Gujju Media
2 Min Read
Dharmishtha 52.jpg.webp
ફૂડ

ભીના ગોળને કેવી રીતે સાચવવો: તેને યોગ્ય રીતે સૂકવવા અને સંગ્રહિત કરવાની સરળ ટિપ્સ!

By Gujju Media
3 Min Read
chana23.jpg.webp
લાઈફ સ્ટાઈલ

જાણો દરરોજ કાળા ચણા ખાવાના અદ્ભુત ફાયદા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?