Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રજનીકાંત અને ઐશ્વર્યા રાયની જોડી ફિલ્મી પડદે મચાવશે ધૂમ! આ ફિલ્મમાં જોવા મળશે સાથે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > રજનીકાંત અને ઐશ્વર્યા રાયની જોડી ફિલ્મી પડદે મચાવશે ધૂમ! આ ફિલ્મમાં જોવા મળશે સાથે
બોલીવુડ

રજનીકાંત અને ઐશ્વર્યા રાયની જોડી ફિલ્મી પડદે મચાવશે ધૂમ! આ ફિલ્મમાં જોવા મળશે સાથે

Subham Agrawal
Last updated: June 8, 2022 5:42 pm
By Subham Agrawal
1 Min Read
Share
The duo of Rajinikanth and Aishwarya Rai will make a splash on the screen! Along with will be seen in this movie
SHARE

રજનીકાંત અને ઐશ્વર્યા રાયની જોડીએ રોબો ફિલ્મમાં ધૂમ મચાવી હતી. હવે આ બંને સ્ટાર થલાઈવર 169 નામની ફિલ્મમાં ફરી સ્ક્રીન પર સાથે દેખાશે. રોબોમાં ઐશ્વર્યાએ વિજ્ઞાની રજનીકાંતની મેડિકલ સ્ટુડન્ટ પ્રેયસીની ભૂમિકા ભજવી હતી. બંનેની કેમિસ્ટ્રીને લોકોએ ખાસ પસંદ કરી હતી. 12 વર્ષ પછી આ બંને સ્ટાર ફરી સાથે આવી રહ્યાં છે. થલાઈવર 169 ફિલ્મમાં ઐશ્વર્યાને રજનીકાંતની પત્નીની ભૂમિકા માટે કરારબદ્ધ કરાવમાં આવી છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર ઘોષણા થઈ નથી.

The duo of Rajinikanth and Aishwarya Rai will make a splash on the screen! Along with will be seen in this movie

ઐશ્વર્યાનો તમિલ ફિલ્મો સાથે ખાસ નાતો છે. તેની પહેલી ફિલ્મ મણિરત્નમે દિગ્દર્શિત કરેલી ઈરુવર હતી. એ પછી હિંદીમાં પણ ડબ થયેલી મૂળ તમિલ ફિલ્મ જિન્સ તેની કમર્શિઅલ સકસેસ મેળવનારી પહેલી ફિલ્મ બની હતી.

- Advertisement -

The duo of Rajinikanth and Aishwarya Rai will make a splash on the screen! Along with will be seen in this movie

આ ફિલ્મના અન્ય કલાકારોમાં રામ્યા મોહન અને પ્રિયંકા અરૂલ મોહનનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ મોટાભાગે આવતાં વર્ષે રિલીઝ થશે. ઐશ્વર્યાની પોનિયિન સેલ્વમ ફિલ્મની રાહ જોવાઈ રહી છે. મણિરત્નમની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

- Advertisement -
આજના ફેમસ એક્ટર્સ, ક્યારેક કરતા હતા ફિલ્મોમાં નાના-નાના રોલ. તમે જાતે જ જોઈ લો
પિતા સુપરસ્ટાર હતા, પણ પુત્રને મજૂર બનાવવામાં આવ્યો હતો, એક સમયે રાજ કપૂર બોમ્બે ટોકીઝમાં મજૂર તરીકે કામ કરતા હતા.
‘ભાઈજાન’ સલમાન ખાને ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો! પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે માંગી કાયદાકીય મદદ
શા માટે સાઉથ ફિલ્મ બોલીવુડને પછાડી રહ્યું છે? કંગના રનૌતે જણાવ્યું 3 મોટા કારણ, જાણીને ગર્વ થશે.
ગૂગલ મેપમાં ટૂંક સમયમાં સંભળાઈ શકે છે બોલિવુડના આ દિગ્ગજ અભિનેતાનો અવાજ
- Advertisement -
TAGGED:aishvarya raiBOLLYWOODMOVIEnew movierajanikantwork together
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Ponmagal Vandhal hpcr8ion.com
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એમેઝોન પ્રાઈમ વિડિયો આજે તેની ડિરેકટ ટુ ઓટીટી ફિલ્મ “પોનમગલ વંધલ” નું પેહલું ડિજિટલ પ્રીમિયર કરશે હોસ્ટ.

By Palak Thakkar
2 Min Read
Anushka sharma 17.01.22 1 700x440 1
બોલીવુડ

પતિ વિરાટનો પત્ર જોઈને પત્ની અનુષ્કા શર્મા થઈ ગઈ ખૂબ જ ભાવુક, નોટ શેર કરીને લખી ઘણી વાતો.

By Aryan Patel
3 Min Read
880625 imtiazali madhubala
બોલીવુડ

મધુબાલાના જીવન પર ફિલ્મ બનાવશે ઈમ્તિયાઝ અલી

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?