Author: Subham Agrawal

This queen used to bathe with milk of 700 donkeys for beauty! The 'hunting' of men for laughter

રાજા અને રાજકુમારોની વાર્તાઓ તો તમે ઘણી સાંભળી હશે. જેણમે પોતાની તાકાત અને બુદ્ધિના દમ પર દુનિયામાં ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ આજે અમે તમને એક એવી રાણી વિશે જણાવી રહ્યા છે, જે ખુબ જ સુંદર હોવાની સાથે બુદ્ધિશાળી પણ માનવામાં આવતી હતી. તેણે એકલા હાથે રાજ કર્યું હતું. તે રાણીનું નામ છે ક્લિયોપેટ્રા. ક્લિયોપેટ્રાએ મિસ્ર પર 51 BC થી 30 BC સુધી પ્રાચીન મિસ્ર પર શાસન કર્યું હતું. જોકે, તેમના મોત બાદ રોમન સામ્રાજ્યએ દેશને નિયંત્રણમાં લીધો હતો. ક્લિયોપેટ્રા તે સમયની દુનિયાની સૌથી સુંદર રાણી કહેવાતી હતી. પોતાની સુંદરતા જાળવી રાખવા માટે તે દરરોજ 700 ગધેડીના દૂધથી સ્નાન કરતી…

Read More
This pink diamond caused discussions in the world! Know what is special about this

આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે. આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી…

Read More
In the WhatsApp feature update, you will be able to see the message even after it has been deleted

વ્હોટ્સએપ માટે કંપની નવાં-નવાં ફીચર્સ લાવતી રહે છે. આ વખતે વ્હોટ્સએપ એક નવાં ફીચર પર કામ કરી રહી છે, જે તમારાં ડિસેબલ મેસેજ પણ દેખાડશે. આ પહેલાં યૂઝર્સ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ સુધીની સમયમર્યાદામાં મેસેજ ડિલીટ કરી શકતા હતાં, પરંતુ આ ફીચર બાદ મેસેજ ડિલીટ નહીં થાય. જ્યારે તમે ચેટમાં ડિસઅપિરિંગ મેસેજની સેવા ઓન કરો છો ત્યારે પસંદ કરેલી સમય મર્યાદા પછી તમામ ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ ડિલીટ થઈ જાય છે. ‘કેપ્ટ મેસેજ’ ફિચર આ સેવામાં હવે થોડો બદલાવ લાવ્યા છે. ચેટ્સમાં અમુક એવી વસ્તુઓ હોય છે, કે જે ખૂબ જ મહત્વની હોચ છે અને તેને સાચવીને…

Read More
ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ https://www.gujjumedia.in/a-crew-member-in-flight-is-never-a-coffee-father-you-will-be-surprised-to-know-the-reason

જો તમે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી હોય, તો તમે સફર દરમિયાન ચા-કોફી  પીધી હશે. પરંતુ શું તમે ક્યારેય ફ્લાઇટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઇટ દરમિયાન ચા કે કોફી પીતા જોયા છે? કદાચ નહિ જ જોયા હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રૂ મેમ્બર્સ ક્યારેય ફ્લાઇટની અંદર ચા-કોફી પીતા નથી. આ પાછળનું કારણ જાણીને તમે પણ આગળથી ફ્લાઇટમાં ચા-કોફી મંગાવતા પહેલા અનેક વાર વિચારશો. તમને જણાવી દઈએ કે, એક ફ્લાઈટ એર હોસ્ટેસ સિએરા મિસ્ટે આ રહસ્ય જણાવ્યું છે. સિએરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ટિકટોક એકાઉન્ટ પર તેના 31 મિલિયન ફોલોઅર્સ છે. તે ઘણીવાર ફ્લાઇટ અને તેના…

Read More
Men must eat two cloves a day! There will be many benefits

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. લવિંગનુ સેવન કરવાના ફાયદા  દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે. જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી…

Read More
What is Jalabhishek done to Lord Shiva? Here's the reason

ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે. કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે. ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય…

Read More
No one is ready to work despite the one crore salary of the sweeper!

સફાઈ કામદારનો પગાર ખૂબ ઓછો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઇ રહ્યાં છે, જ્યાં સફાઈ કામદારનુ કામ કરનારા લોકોને બમ્પર પગાર મળી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ, સફાઈ કામદારની નોકરી માટે ત્યાં 8 લાખ રૂપિયા દર મહિને પેકેજ મળી રહ્યું છે. ત્યારબાદ પણ કોઈ ત્યાં કામ કરવા રાજી નથી. મીડિયાના એક રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયામાં હાલમાં સફાઈ કામદારની ભારે કમી છે. જેના કારણે સફાઈ કામદારના પગારમાં વધારો જોવા મળી રહ્યો છે. સફાઈ કામદારની કમી હોવાથી અનેક કંપનીઓ સફાઈ કામદારોને એકસ્ટ્રા રજાની સાથે અનેક સુવિધાઓ આપી રહી છે. સ્થિતિ એવી છે કે એક કંપની સફાઈ કામદારની…

Read More

મોટાભાગના ઘરોમાં ડુંગળીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ડુંગળીમાંથી બનેલા ભજીયા  પણ સવારના નાસ્તામાં  ખૂબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય નાસ્તામાં ઓનિયન રિંગ્સ ટ્રાય કરી છે. જો નહિ તો આજે અમે તમને ઓનિયન રિંગ્સ બનાવવાની એક સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. ઘણીવાર ઘરમાં એક જ નાસ્તો ખાવાથી કંટાળો આવે છે. આવી સ્થિતિમાં તે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગે છે. જો તમે પણ એવું જ અનુભવી રહ્યા છો, તો ડુંગળીમાંથી બનાવેલી રિંગ્સ એક શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને થોડા જ સમયમાં ઓનિયન રીંગ્સ તૈયાર…

Read More
Homemade coconut oil shampoo for hair care

જો તમે વાળના સ્વાસ્થ્યને સુધારવા માંગો છો, તો ઘરેલું ઉપચાર કરતાં વધુ સારું કંઈ કામ નથી. તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ નથી હોતું અને તે ખરેખર તમને લાભ આપે છે. નાળિયેરનું તેલ વાળ માટે કેટલું સારું છે તે કહેવાની કદાચ જરૂર નથી, કારણ કે તે વાળને લાંબા અને ઘાટા બનાવે છે અને વાળને પોષણ પણ આપે છે, પરંતુ એકવાર નારિયેળ તેલનું શેમ્પૂ પણ અજમાવી શકાય છે, કારણ કે નારિયેળના તેલમાં લોરિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. , જે નેચરલ ક્લીન્સર માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આપણે ઘરે નાળિયેર તેલનો શેમ્પૂ કેવી રીતે બનાવી શકીએ, જેથી વાળની ​​તંદુરસ્તી પહેલા…

Read More
Pay special attention to this when using GMAIL! Otherwise the account will be blocked

Gmail એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ છે. વિશ્વભરમાં દરરોજ લાખો લોકો આ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરે છે. Gmail દ્વારા તેનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન દરેક યુઝરે કરવું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો, તો Gmail તમારા પર પગલાં લઈ શકે છે અને તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકી શકે છે. Gmailમાં ત્રણ સરળ નિયમો છે, જો તમે તેનું પાલન નહીં કરો તો તમારું એકાઉન્ટ પર હંમેશા માટે પ્રતિબંધ લાગી જશે. તેથી, હવેથી તમે Gmailમાં લોગ ઇન કરો ત્યારે આ ત્રણ સરળ નિયમોને ધ્યાનમાં જરૂર રાખો. સતત ઈ-મેલ મોકલશો…

Read More