Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મોંઘેરા મહેમાનોનું રાજકોટમાં સ્વાગત! ટીમ ઇન્ડિયાનું ગરબા અને રેડ કાર્પેટમાં કરાયું સ્વાગત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > મોંઘેરા મહેમાનોનું રાજકોટમાં સ્વાગત! ટીમ ઇન્ડિયાનું ગરબા અને રેડ કાર્પેટમાં કરાયું સ્વાગત
સ્પોર્ટ્સ

મોંઘેરા મહેમાનોનું રાજકોટમાં સ્વાગત! ટીમ ઇન્ડિયાનું ગરબા અને રેડ કાર્પેટમાં કરાયું સ્વાગત

Subham Agrawal
Last updated: June 22, 2023 11:06 pm
By Subham Agrawal
2 Min Read
Share
Expensive guests welcome in Rajkot! Welcome to Team India's Garba and Red Carpet
SHARE

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે એને જોવા માટે એકમાત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્રિકેટરસિકો મેચ જોવા ઊમટી પડતા હોય છે. આગામી 17 જૂનને શુક્રવારના રોજ SCA સ્ટેડિયમ પર ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T-20 મેચના ‘સાક્ષી’ બનવા માટે પણ ક્રિકેટરસિકો થનગની રહ્યા છે. આજથી રાજકોટ ‘ક્રિકેટમય’ બની ગયું છે, કારણ કે ક્રિકેટરો આજથી રાજકોટ આવી પહોંચ્યા છે.

Expensive guests welcome in Rajkot! Welcome to Team India's Garba and Red Carpet

ગઈકાલે વિશાખાપટ્ટનમમાં ત્રીજી T-20 મેચ રમ્યા બાદ બન્ને ટીમના ખેલાડીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ ખાતે રાજકોટની ઓળખ અને પરંપરા મુજબ ખેલૈયાઓએ ગરબે ઘૂમી કંકુ-તિલક અને ફૂલહારથી ભારતીય ટીમના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે બપોરે 1 વાગ્યે દક્ષિણ આફ્રિકાની ટીમ સ્ટેડિયમ પર પરસેવો પાડશે તો સાંજે 5 વાગ્યાથી ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પર પહોંચીને નેટ પ્રેક્ટિસ કરશે.

Expensive guests welcome in Rajkot! Welcome to Team India's Garba and Red Carpet

રાજકોટના SCA સ્ટેડિયમની પિચ બેટિંગ પિચ માનવામાં આવી રહી છે અને ભારત તેમજ દક્ષિણ આફ્રિકા એમ બન્ને ટીમમાં એક-એકથી ચડિયાતા બેટ્સમેન હોવાને કારણે અહીંની બેટિંગ ફ્રેન્ડલી પિચ પર રનોનું રમખાણ થશે એવી સંભાવનાને પણ નકારી શકાતી નથી. રાજકોટ આવી પહોંચેલા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ક્રિકેટરસિકોએ એરપોર્ટ ઉપરાંત હોટલની બહાર કલાકો સુધી ધામા નાખી દીધા હતા. કોઈ ક્રિકેટરસિક ખેલાડીની નજીક ન પહોંચી જાય એ માટે પોલીસ દ્વારા પણ સજ્જડ બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. એકંદરે આજથી ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રાજકોટમાં હોવાથી શહેર ક્રિકેટમય બની જવા પામ્યું છે.

Expensive guests welcome in Rajkot! Welcome to Team India's Garba and Red Carpet

રાજકોટમાં મેચ જોવા આવતા પ્રેક્ષકોને પોલીસતંત્ર દ્વારા સ્ટેડિયમનાં વિવિધ પ્રવેશદ્વારો પર ગોઠવવામાં આવેલા 18 ડોર ફ્રેમમાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર સાથે 35 કર્મચારીને તહેનાત કરાયા છે. અહીં લગેજ-સ્કેનર પણ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત બે ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સાથે મેડિકલની ટીમને પણ સ્ટેડિયમમાં રાખવામાં આવી છે. સ્ટેડિયમ અંદર તેમજ બહારની સુરક્ષા માટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 ઇન્સ્પેક્ટર, 40 સબ-ઇન્સ્પેક્ટર, 232 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, 64 મહિલા પોલીસને રાખવામાં આવ્યાં છે. બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની બે ટીમને રાખવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાના સ્ટારનો ખુલાસો: જ્યારે ઈશાન કિશનની યોગ્યતા પર ઉઠ્યા હતા સવાલ; હવે રાયપુરમાં રચ્યો ઇતિહાસ
IND vs SL ગોલ ટેસ્ટ: બીજા દિવસે કેવું રહેશે હવામાન? મેચના સમયમાં કરાયો ફેરફાર
જસપ્રીત બુમરાહ સિડનીમાં રચશે સૌથી મોટો ઈતિહાસ, તોડશે 51 વર્ષ જૂનો રેકોર્ડ
રે મિસ્ટેરિયોની પુત્રી આલિયા મિસ્ટેરિયો ટૂંક સમયમાં WWE માં ડેબ્યૂ કરવા તૈયાર
ICC રેન્કિંગ: શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું, હરમનપ્રીત કૌર આગળ વધી
- Advertisement -
TAGGED:cricketcricket teamrajkotteam arrive in rajkotteam indiawelcome with garabaworm welcome
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
iNDIA 2026 09 01T120352.016.jpg.webp
સન ફાર્મા સ્ટોક: સતત ત્રણ દિવસની તેજી બાદ લાગી બ્રેક, અમેરિકી ડીલના કારણે શેર 2% કરતાં વધુ તૂટ્યો
શેરમાર્કેટ
1766091283 Copy of Satya web temp.jpg.webp
જીવનમાં અશાંતિ અને મૂંઝવણનો અંત લાવવા માટે અચૂક વાંચો ગીતાના આ ખાસ વિચારો
ધર્મદર્શન
iNDIA 2026 09 01T122046.076.jpg.webp
શું એન્ઝાયટી (ચિંતા) ને કારણે વાળ ખરી શકે છે?
હેલ્થ
iNDIA 2026 09 01T121636.039.jpg.webp
ડ્રગ-રેઝિસ્ટન્ટ ઈન્ફેક્શનથી મૃત્યુનું જોખમ 50% સુધી વધ્યું: ICMR ના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Bcci 1603.jpg.webp
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટના દિગ્ગજોનું સન્માન: BCCI નમન એવોર્ડ્સ ૨૦૨૬ માં શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના છવાયા

By Gujju Media
4 Min Read
1779642795 Dharmishtha 12.jpg.webp
સ્પોર્ટ્સ

કૃણાલ પંડ્યાની એક્શન ન ગમતા ગુસ્સે થઈ SRH ની માલિક કાવ્યા મારન!

By Gujju Media
6 Min Read
Dharmishtha 2026 01 12T171851.022.jpg.webp
સ્પોર્ટ્સ

સસ્તામાં આઉટ થયો વૈભવ સૂર્યવંશી: ઇંગ્લેન્ડના બોલરનો બન્યો આસાન શિકાર, ચાહકો નિરાશ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?