Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દેરાણી-જેઠાણી બાધતા બાધતા પડી ગટરમાં ! વિડીયોમાં લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > દેરાણી-જેઠાણી બાધતા બાધતા પડી ગટરમાં ! વિડીયોમાં લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ
અજબ ગજબ

દેરાણી-જેઠાણી બાધતા બાધતા પડી ગટરમાં ! વિડીયોમાં લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ

Subham Agrawal
Last updated: June 18, 2022 8:14 pm
By Subham Agrawal 2 Min Read
Share
Derani-Jethani fell into the gutter! People are making comments in the video
SHARE

રાજસ્થાનના અજમેરમાં આવેલ બ્યાવરમાં પ્રોપર્ટીના વિવાદને લઈને બંને પક્ષ આમને સામને આવી ગયા. આ દરમિયાન બંને તરફથી ચાર મહિલાઓ પણ એકબીજા સાથે સામ સામે આવી હતી. સ્થિતિ એવી બની કે અંદરો અંદર લડતી  ચારેય મહિલા પેટ્રોલ પંપ નજીક પસાર થતી ગટરમાં પડી ગયા હતા. કાદવ-કીચડ વચ્ચે પણ તેમની વચ્ચે મારપીટ ચાલુ જ રહી હતી અને એકબીજાના વાળ પકડીને લડતી હતી. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પોલીસ પહોચી અને ઝઘડો શાંત પાડ્યો હતો અને બંને પક્ષને પોલીસ મથકે લઇ ગયા હતા.

Derani-Jethani fell into the gutter! People are making comments in the video

શહેરના ટાટગઢ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પર પ્રોપટીના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે સંઘર્સ થઈ હતી. આ ઝઘડામાં બંને પક્ષની મહિલાઓ પણ સામેલ થઇ ગઈ અને મારપીટ ચાલુ કરી દીધી અને ત્યાં પેટ્રોલ પંપની બહારથી પસાર થતી ગટરમાં પડી ગઈ હતી. દુર્ગંધ અને ગંદા નાળામાં પણ બંને એકબીજાના વાળ પકડીને લડતી રહી. આ દરમિયાન એક બાજુથી એક યુવકે ગટરમાં છલાંગ લગાવીને એક મહિલા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ જોઇને બીજી તરફના શખ્સે પણ ગટરની ઉપરથી જ ઉગ્ર લાતોથી યુવકને મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન  ત્યાંથી પસાર થતા લોકોએ રેસ્ક્યુ કરીને ગટરમાં પડી ગયેલી મહિલાઓને બહાર કાઢી હતી.

- Advertisement -

https://twitter.com/FactTheFactory/status/1537663623283154944?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1537663623283154944%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fdevrani-jethani-fell-in-the-drain-while-fighting-video-gone-viral

 

- Advertisement -

ઘટનાની માહિતી મળતા સ્થળ પર શહેર પોલીસ પહોચી ગઈ હતી અને બન્ને પક્ષોને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં બંને તરફથી અને એકબીજા તરફથી એકબીજા સામે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદો અંગે કેસની તપાસ કરી રહી છે. શહેરના પોલીસ અધિકારી સુરેન્દ્રસિંહ જોધાએ જણાવ્યું હતું કે નાયરા પેટ્રોલ પંપના માલિક નરેન્દ્રકુમાર આર્ય અને તેના પરિવારની વિધવા સંગીતા કુમાવત વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલે છે. ગુરુવારે સાંજે આ જ વિવાદને લઈને પરિવારના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં બંને પક્ષના લોકો પણ ઘાયલ થયા હતા. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

You Might Also Like

ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર વચ્ચે શું તફાવત છે, બેમાંથી કયું વધુ ખતરનાક છે?

ગજબ! મહેસાણાથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, અંતિમ સંસ્કાર પછી વ્યક્તિ પહોંચ્યો પોતાની જ પ્રાર્થના સભામાં

આ બેક્ટેરિયા ગણિતની સમસ્યાઓ હલ કરશે! વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ચમત્કાર

25% પગાર વધારાથી પણ આ કર્મચારીઓ ખુશ નથી, શું છે મામલો? – SATYA DAY

Kajari Teej 2024 Moonrise Time: જાણો તમારા શહેરમાં ચંદ્રોદયનો સમય.

- Advertisement -
TAGGED:fall downfightfight girl falldowngirl fightVideovideo viral
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

R
અજબ ગજબ

એક કરોડપતિ જે કચરો ઉપાડે છે, 10 ઘરોનો માલિક છે, તેની પાસે અઢળક સંપત્તિ છે, પરંતુ કચરો ઉપાડીને ખાય છે!

By Gujju Media 2 Min Read
jd
અજબ ગજબ

કાચની જેમ સાફ, જમીન પર પડેલા પથ્થરો પણ દેખાય છે, આવી અનોખી નદી તમે ક્યારેય જોઈ છે? વીડિયો વાયરલ થઈ રહ્યો છે

By Gujju Media 3 Min Read
fuk
અજબ ગજબ

Why Are Hit Films Called ‘blockbusters’?, આ શબ્દ કેવી રીતે બન્યો? જવાબ ભાગ્યે જ કોઈને ખબર હશે

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?