Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે વધાર્યું સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે વધાર્યું સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર
એન્ટરટેઈન્મેન્ટ

બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે વધાર્યું સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
1 Min Read
Share
bhumi 1 1024x683 1
SHARE

ફેન્સના દિલ કેવી રીતે જીતવું, બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર ખુબ સારી રીતે જાણે છે. એક્ટ્રેસ પોતાની એક્ટિંગથી હંમેશા ફેન્સને ઈમ્પ્રેસ કરે છે, પરંતુ હવે ભૂમિ પેડનેકરના બિકીની લુકે સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર હાઈ કરી દીધું છે.

bhumi 1 1024x683 1

ભૂમિનો બર્થડે મંથ ચાલી રહ્યો છે. તે પોતાના બર્થ-ડે મંથની ખુશીનું જશ્ન મનાવી રહી છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિકીની ટોપમાં કેટલીક સિઝલિંગ તસ્વીરો શેર કરી છે. એક્ટ્રેસના બિકીની ટોપમાં ફોટોઝ જોઈ કોઈનો પણ શ્વાસ અટકી જશે.

- Advertisement -

bhumi 2 1024x683 1

ભૂમિ ફોટોમાં બિકીની ટોપ પહેરી કિલર લાગી રહી છે. એક્ટ્રેસે બિકીની ટોપને પ્રિન્ટેડ શ્રગ સાથે કેરી કર્યો છે. સિઝલિંગ લૂક સાથે એક્ટ્રેસે પોતાના વાળ બાંધેલા છે. ન્યુડ ગ્લોસી લિપ્સ્ટીકમાં ભૂમિ પેડનેકરનો અલગ અંદાજ જોવા લાયક છે.

- Advertisement -

bhumi 3 1024x683 1

ભૂમિએ આ લુકમાં ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે. આ તસ્વીરમાં એનો લુક, સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને અંદાજ ખુબ જ ચાર્મિંગ છે. ભૂમિએ પોતાના પરફેક્ટ લુકથી ચાહકોના દિલ જીતી લીધા છે. ચાહકો અભિનેત્રીની તસ્વીર પર તારીફોના પુલ બાંધી રહ્યા છે.

- Advertisement -

 

આ 5 ફિલ્મો જેને બનાવી દીપિકાને બોલીવુડની કવીન, ના જોઈ હોઈ તો તમે પણ જોઈ લેજો એક વાર
બોલિવૂડ લૉકડાઉન બાદ કેવી રીતે કામ કરશે? પ્રોડ્યૂસર્સ ગિલ્ડે બનાવ્યા નવા નિયમો
આ કારણે મીના કુમારીએ મુમતાઝના નામે પોતાનો કિંમતી બંગલો આપ્યો હતો, મૃત્યુ પહેલા લીધો મોટો નિર્ણય.
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના સેટ પરથી સામે આવ્યો ફર્સ્ટ લુક! જાણો સમય રૈનાના શોમાં કયા બોલિવૂડ કલાકારો આપશે સરપ્રાઈઝ
સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, શું દેશના રાજકારણમાં મચશે ખળભળાટ?
- Advertisement -
TAGGED:bhumi pednekarBOLLYWOODhotpic
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 62.jpg.webp
અબજોની કમાણી છતાં શેરમાં 40% નો કડાકો: Jain Resource ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં બગડી ગેમ?
શેરમાર્કેટ
1779959502 dharmishtha 1 7.jpg.webp
માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ
એન્ટરટેઈન્મેન્ટ
veg momos 2805.jpg.webp
ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ‘વેજ મોમોઝ’, આ રહી સૌથી સરળ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

3 1
અજબ ગજબજોક્સ

ભાઈ ના કહેશો અને અંકલ કહેવાની તો હિમત જ ના કરતાં…

By Gujju Media
3 Min Read
not drishyam or singham again this 2020 blockbuster film of ajay devgn is highest grossing won 16 awards
એન્ટરટેઈન્મેન્ટ

‘દ્રશ્યમ’ કે ‘સિંઘમ અગેન’ નહીં, આ અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, 16 એવોર્ડ જીત્યા

By Gujju Media
3 Min Read
zero
એન્ટરટેઈન્મેન્ટ

ઝીરો મૂવી રિવ્યુ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?