Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’
અજબ ગજબ

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

Subham Agrawal
Last updated: July 30, 2022 7:06 pm
By Subham Agrawal
2 Min Read
Share
This queen used to bathe with milk of 700 donkeys for beauty! The 'hunting' of men for laughter
SHARE

રાજા અને રાજકુમારોની વાર્તાઓ તો તમે ઘણી સાંભળી હશે. જેણમે પોતાની તાકાત અને બુદ્ધિના દમ પર દુનિયામાં ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ આજે અમે તમને એક એવી રાણી વિશે જણાવી રહ્યા છે, જે ખુબ જ સુંદર હોવાની સાથે બુદ્ધિશાળી પણ માનવામાં આવતી હતી. તેણે એકલા હાથે રાજ કર્યું હતું. તે રાણીનું નામ છે ક્લિયોપેટ્રા.

This queen used to bathe with milk of 700 donkeys for beauty! The 'hunting' of men for laughter

 

- Advertisement -

ક્લિયોપેટ્રાએ મિસ્ર પર 51 BC થી 30 BC સુધી પ્રાચીન મિસ્ર પર શાસન કર્યું હતું. જોકે, તેમના મોત બાદ રોમન સામ્રાજ્યએ દેશને નિયંત્રણમાં લીધો હતો. ક્લિયોપેટ્રા તે સમયની દુનિયાની સૌથી સુંદર રાણી કહેવાતી હતી. પોતાની સુંદરતા જાળવી રાખવા માટે તે દરરોજ 700 ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. સુંદરતાની સાથે સાથે તે ઘણી બુદ્ધિશાળી પણ હતી.

This queen used to bathe with milk of 700 donkeys for beauty! The 'hunting' of men for laughter

- Advertisement -

ગ્રીક રિપોર્ટરના અહેવાલ અનુસાર, ક્લિયોપેટ્રા મિસ્રની ભાષા શીખનાર પહેલી ટોલેમી શાસક હતી. તેમનાથી પહેલાના તમામ લોકો માત્ર ગ્રીક બોલતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે, તેને 8 ભાષાઓનું જ્ઞાન હતું. તે સરળતાથી ઇથોપિયન, હીબ્રુ, અરામાઇક, અરબી, સિરિયાક, મેડિયન, પાર્થિયન અને લેટિન ભાષા બોલતી હતી. ક્લિયોપેટ્રા નામ પ્રાચીન ગ્રીક શબ્દ kléos પરથી આવે છે. જેનો અર્થ છે મહિમા. ક્લિયોપેટ્રાના પિતા ટોલેમી XII હતા. જ્યારે તેની માતા ક્લિયોપેટ્રા વી ટ્રિફેના હતી. જ્યારે તેમના પિતાનું નિધન થયું તે સમયે ક્લિયોપેટ્રા 18 વર્ષની હતી.

This queen used to bathe with milk of 700 donkeys for beauty! The 'hunting' of men for laughter

- Advertisement -

ક્લિયોપેટ્રાની રાજનીતિ, સંપર્ક બનાવવાની કળા અને સતત બદલાવ કરવાની ક્ષમતાએ તેને પ્રાચીન દુનિયાની એકમાત્ર મહિલા શાસક બનાવી હતી. તે એક ચતુર નેતા હતી. આ કારણ હતું કે તે ખુબ જ જલદીથી કોઈપણ સાથે જોડાઈ જતી અને તેના બધા રહસ્યો જાણી લેતી હતી. તે પુરૂષો સાથે સંબંધ બનાવી સરળતાથી તેમના રહસ્યો જાણી લેતી હતી.  ક્લિયોપેટ્રાનું નિધન માત્ર 39 વર્ષની વયે થયું હતું. પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે આજ સુધી એક રહસ્ય છે. તેમનું નામ ઇતિહાસમાં એક એવા વ્યક્તિત્વ તરીકે નોંધાયેલું છે જે રહસ્યોથી ભરેલી હતી.

 

- Advertisement -
- Advertisement -

 

જાણો કેવી રીતે નક્કી થાય છે નેશનલ હાઈવે નંબર?
9 છોકરીઓ સાથે કર્યા લગ્ન! હવે ભાઈને સાચવવામાં પડી રહ્યો છે પરસેવો
પ્લાસ્ટ પ્રદુષણનો મળી ગયો વિકલ્પ! આ કીડા થર્મોકોલ અને પ્લાસ્ટિકનો ખોરાક તરીકે કરે છે ઉપયોગ
લે બોલો આ ઉંદર 10 તોલા સોનાની ચોરી ગયો!
ફ્રાંસ બનાવી રહ્યું છે સૂર્ય! જો બનાવવા સફળ રહ્યા તો જાણો કેવા મળશે લાભ
- Advertisement -
TAGGED:bathe with milk of 700 donkeysmithsomgqueenQueen Cleopatra
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

honda2.jpg.webp
26 ઓક્ટોબરે લોન્ચ થશે Hyundaiની નવી SUV Bayon, જાણો કિંમત અને ધમાકેદાર ફીચર્સ
ઓટોમોબાઇલ
Sabudana papad 1610.jpg.webp
બજારમાંથી મોંઘા પાપડ ખરીદવાનું ભૂલી જશો: ઘરે જ બનાવો માર્કેટ જેવા સાબુદાણા પાપડ
ફૂડ
Mental Heart Health2.jpg.webp
સવારની શરૂઆત મોબાઇલથી કરો છો? માનસિક તણાવ અને હૃદયના સ્વાસ્થ્ય અંગે જાણો નિષ્ણાતોની સલાહ
હેલ્થ
iNDIA 92.jpg.webp
Breast Cancer Awareness: દર મહિને નિયમિત રીતે કરો સ્તનની તપાસ, સમયસરની સાવચેતી જ કેન્સરથી બચાવશે
લાઈફ સ્ટાઈલ
1792171897 team india.jpg.webp
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શ્રેયસ અય્યરની વાપસી!
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

443114 angry couple
અજબ ગજબજાણવા જેવું

લોકડાઉનમાં પતિ કરતો હતો વારંવાર સેક્સની ડીમાન્ડ, કંટાળેલી પત્નીએ શું કર્યું?

By Chintan Mistry
1 Min Read
Tattoos can be done this way too! The girl angrily got 70 tattoos on her body
અજબ ગજબ

ટેટુ આમ પણ કરાય! યુવતીએ ગુસ્સામાં પોતાના શરીરમાં કરી નાખ્યા 70 ટેટુ

By Subham Agrawal
2 Min Read
Let's talk !!! Sheep sentenced to life in prison for killing woman
અજબ ગજબ

લે બોલો!!! મહિલાની હત્યા કેસમાં ઘેટાને આપવામાં આવી જેલની સજા

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?