Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પીએમ હાઉસમાં જોવા મળ્યા બોલિવૂડ સિતારા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > પીએમ હાઉસમાં જોવા મળ્યા બોલિવૂડ સિતારા
એન્ટરટેઈન્મેન્ટ

પીએમ હાઉસમાં જોવા મળ્યા બોલિવૂડ સિતારા

Chintan Mistry
Last updated: October 22, 2019 6:33 am
By Chintan Mistry
1 Min Read
Share
Capture 1
SHARE

મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ જગતની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા આમિર ખાન, શાહરૂખ ખાન સહિત બોલિવુડની કેટલીક દિગ્ગજ હસતીઓ આ ઈવેન્ટમાં સામેલ થઈ અને ગાંધીજી સાથે જોડાયેલા કાર્યક્રમોને લઈ પોતાના મંતવ્યો આપ્યા હતાં…..

Our film and entertainment industry is diverse and vibrant.

Its impact internationally is also immense.

Our films, music and dance have become very good ways of connecting people as well as societies. 

Here are more pictures from the interaction today. pic.twitter.com/711sKni29l

— Narendra Modi (@narendramodi) October 19, 2019

આ ઈવેન્ટમાં ફિલ્મ અભિનેતા આમિર ખાને કહ્યું હતું કે, બાપુના વિચારોને પ્રચારિત કરવા માટે પીએમ મોદીના પ્રયાસોની હું સરાહના કરું છું. ક્રિએટિવ લોકો તરીકે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. હું પીએમ મોદીને વિશ્વાસ અપાવું છું કે અમે આ દિશામાં કંઈ કરવાનો પ્રયાસ કરીશું……એટલું જ નહીં આમિર ખાન અને શાહરૂખ ખાનનો એક વીડિયો પણ પીએમએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. જેમાં બંને અભિનેતા પીએમ મોદીની પહેલના વખાણ કરી રહ્યા છે. આ સિવાય નાન પડદાની દિગ્ગજ હસતી એકતા કપૂર અને એક્ટ્રેસ કંગનાએ પણ વીડિયો દ્વારા પીએમ મોદીની પહેલના વખાણ કર્યાં છે.

- Advertisement -

Thank u @narendramodi for hosting us & having such an open discussion on #ChangeWithin & the role artistes can play in spreading awareness of the msgs of The Mahatma. Also the idea of a University of Cinema is extremely opportune! pic.twitter.com/kWRbNk3xzo

— Shah Rukh Khan (@iamsrk) October 19, 2019

શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
કાનૂની વિવાદમાં ફસાયેલી નંદમુરી બાલકૃષ્ણની ‘અખંડા 2’, હવે ક્યારે થશે રિલીઝ?
માત્ર 6 વર્ષ સુધી તબ્બુની મોટી બહેને ફિલ્મોમાં કર્યું હતું કામ
હવે જાહેર થયું! શેરશાહ ફિલ્મ માટે કિયારા અડવાણી નહીં, પણ આ અભિનેત્રી મેકર્સની પહેલી પસંદ હતી.
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 07 15T084814.107.jpg.webp
IBMના નબળા પરિણામોથી ઇન્ફોસિસ અને વિપ્રોના ADR તૂટ્યા, જાણો પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સહિતના કયા શેરો પર જોખમ?
શેરમાર્કેટ
Surya gochar 0605.jpg.webp
સૂર્યનું કર્ક રાશિમાં મહાગોચર, આ ૪ રાશિઓ પર દેવી લક્ષ્મી વરસાવશે અપાર કૃપા
ધર્મદર્શન
NTR2.jpg.webp
શું જૂનિયર NTR રાજનીતિમાં આવશે? અભિનેતાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું!
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 78.jpg.webp
શું તમે પણ પાવ ભાજીના શોખીન છો? તો વરસાદમાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી બેસ્ટ પાવ ભાજી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1778256223 dharmishtha 1 27.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

Awarapan 2: સની દેઓલને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી! રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની સૌથી મોટી ડીલ

By Gujju Media
4 Min Read
1771493902 dharmishtha 1 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રશ્મિકા-વિજયની જોડી હવે સાચા જીવનમાં બનશે જીવનસાથી! જાણો કેવું છે તેમનું લક્ઝુરિયસ વેડિંગ ઇન્વિટેશન કાર્ડ

By Gujju Media
3 Min Read
BeFunky collage 30
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ઓટોમોબાઇલ

Hyundai car Discounts: નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ કાર પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ

Creta થી લઈને i20 સુધી, હ્યુન્ડાઈની આ કારો પર મળી રહી છે બમ્પર છૂટ, કિંમતમાં વધારા…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?