Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પાકિસ્તાનના PM શાહબાઝનું નિવેદન:-ભારત સાથે દોસ્તી કરવી છે!ત્રણ યુદ્ધ કરીને અમે બરબાદ થઈ ગયા છીએ!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > પાકિસ્તાનના PM શાહબાઝનું નિવેદન:-ભારત સાથે દોસ્તી કરવી છે!ત્રણ યુદ્ધ કરીને અમે બરબાદ થઈ ગયા છીએ!

પાકિસ્તાનના PM શાહબાઝનું નિવેદન:-ભારત સાથે દોસ્તી કરવી છે!ત્રણ યુદ્ધ કરીને અમે બરબાદ થઈ ગયા છીએ!

Gujju Media
Last updated: August 3, 2023 10:56 am
By Gujju Media
1 Min Read
Share
SHARE

પાકિસ્તાન હવે ભારત સાથે દોસ્તી કરવા તૈયાર થઈ ગયું છે તેઓનું કહેવું છે કે યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી ભારત સાથે યુદ્ધ કરીને પાકિસ્તાનને જ નુકસાન થઈ રહ્યું છે.
ઈસ્લામાબાદમાં મિનરલ સમિટના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અમે અમારા દેશના હિત માટે અમારા પાડોશી સાથે વાત કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા, પરંતુ પરિણામ શું આવ્યું.
આ યુદ્ધોને કારણે દેશને ઘણું નુકસાન થયું છે અને દેશમાં ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા, નબળી આરોગ્ય વ્યવસ્થા અને સંસાધનોનો અભાવ ઉભો થયો છે.

શાહબાઝ શરીફે ઉમેર્યુ કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે પણ તે આક્રમક બનવા માટે નથી પરંતુ પોતાને બચાવવા માટે છે.
અમે નથી ઈચ્છતા કે ક્યારેય પરમાણુ યુદ્ધ થાય. તેમણે કહ્યું કે યુદ્ધથી કોઈને ફાયદો થતો નથી.

જોકે શાહબાઝ શરીફના આ નિવેદનને નિષ્ણાંતો ચાલ માની રહયા છે તેઓનું માનવું છે કે પાકિસ્તાન આ પ્રકારનું નિવેદન કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે અને વૈશ્વિક છબી બનાવવાનો પ્રયાસ કરે છે. આઈએમએફ અને વર્લ્ડ બેંકને ખુશ કરવા અને તેમનું ધ્યાન આકર્ષિત કરવા તેઓએ આ રમત રમી રહ્યું છે. પાકિસ્તાન પહેલા પણ ભારત સાથે વાતચીત કરવા માટે અમેરિકા સમક્ષ અજીજી કરી ચૂક્યું છે.

ધબકારા માત્ર જીવન માટે જ નહીં, કેન્સર મુક્ત શરીર માટે પણ જરૂરી: વાંચો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ.
જાણો, શા માટે શિયાળામાં ફળો અને શાકભાજીનું સેવન કરવું અનિવાર્ય છે?
ઊંઘતી વખતે મોઢામાંથી કેમ નીકળે છે લાળ? આ આદતને સામાન્ય ન સમજશો, જાણો તેની પાછળનું વિજ્ઞાન
વડાપ્રધાન મોદી આજે 50 હજારથી વધુ લોકોને નિમણૂક પત્ર આપશે, આ રાજ્યમાં થશે આયોજન
જાણો ક્યું છે વિશ્વનું પહેલું શહેર જે માસ્ક છોડી લેશે ખુલ્લી હવામાં શ્વાસ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

india 1 91.jpg.webp
ગેરંટીડ રિટર્ન આપવાના બહાને રોકાણકારો સાથે છેતરપિંડી! બે સંસ્થાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
શેરમાર્કેટ
CAR2.jpg.webp
વરસાદમાં કારમાં પાણી ભરાઈ ગયું? ગભરાશો નહીં, આ રીતે બચાવો તમારી લાખોની ગાડી!
ઓટોમોબાઇલ
stocks to watch 1.jpg.webp
Stocks to watch: જાણો આજે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે કયા શેરો છે લાઈમલાઈટમાં
શેરમાર્કેટ
Guru Gochar 1805.jpg.webp
૧૯ જુલાઈથી શરૂ થશે આ ૪ રાશિઓનો સુવર્ણ સમય
ધર્મદર્શન
india 1 33.jpg.webp
સલમાન ખાનનું ‘ગેલેક્સી’ છોડવાનો નિર્ણય: 52 વર્ષના જૂના ઘર સાથે જોડાયેલી યાદો અને સંઘર્ષની કહાની
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

digambar jain muni shantisagar maharaj sentenced to 10 years in prison
ગુજરાત

19 વર્ષની છોકરી પર બળાત્કારના કેસમાં દિગમ્બર જૈન મુનિ શાંતિસાગર મહારાજને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી

By Gujju Media
3 Min Read
most expensive paan
ભારત

ના હોય!! લખનૌનું આ અનોખું પાન, બ્રાન્ડેડ શૂઝ અને ચશ્મા સમાન કિંમત, અંદર ચાંદી અને બહાર 24 કેરેટ સોનું

By Gujju Media
3 Min Read
Dharmishtha 2026 01 23T170458.854.jpg.webp
સ્પોર્ટ્સ

બાબર આઝમની વાપસી પણ કેપ્ટનશિપ નહીં! આ ખેલાડીના હાથમાં સોંપાઈ પાકિસ્તાની ટીમની કમાન

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
હેલ્થ

મેનોપોઝ પછી હાર્ટ એટેકનો ખતરો વધે છે? જાણો મુખ્ય કારણો અને બચાવના ઉપાય

મેનોપોઝ: જ્યારે હૃદયના સ્વાસ્થ્યની વિશેષ સંભાળ જરૂરી છે મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક કુદરતી અને મહત્વપૂર્ણ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?