કંગના રનૌતે લોસ એન્જલસમાં ‘થલાઈવી’ ટીમ સાથે વહેલી દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યાં હતાં. કંગના હાલમાં લોસ એન્જલસમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકની તૈયારી કરી રહી છે……..કંગનાએ પોલ્કા ડૉટેડ વ્હાઈટ તથા બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તે ડાઈનિંગ ટેબલ પર ‘થલાઈવી’ ટીમની સાથે બેઠી હતી. કંગનાના ટેબલ પર લાઈટ શો જોવા મળ્યો હતો. અન્ય એક તસવીરમાં કંગનાની સાથે તેની બહેન રંગોલી પણ જોવા મળે છે. કંગનાની સાથે ફિલ્મના પ્રોડ્યૂસર્સ વિષ્ણુ ઈન્દુરી, બ્રિન્દ્રા પ્રસાદ તથા શૈલેષ આર સિંહ હતાં. આ ઉપરાંત કોસ્ચ્યુમ ડિઝાઈનર નીતા લુલ્લા પણ જોવા મળ્યાં હતાં.
કંગનાએ લોસ એન્જલસમાં સેલિબ્રેટ કરી દિવાળી

By
Chintan Mistry
1 Min Read

You Might Also Like
- Advertisement -
- Advertisement -
Popular News
- Advertisement -