Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત – ફરાળી ચાટ Recipe
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત – ફરાળી ચાટ Recipe
ફૂડલાઈફ સ્ટાઈલ

સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત – ફરાળી ચાટ Recipe

Gujju Media
Last updated: August 30, 2018 7:50 am
By Gujju Media
2 Min Read
Share
ફરાળી ચાટ
SHARE

આપડે ઉપવાસ માં ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. અને આજે મેં પણ એક એક નવી વાનગી બનાવી છે,  જેનું નામ છે સાબુદાણા ની ખીચડી. તમે ઘરે સાબુદાણા ની ખીચડી તો બનાવો જ છો, તો આજે બનાવો તેનાથી વધારે સરસ અને ટેસ્ટી સાબુદાણા ની ખીચડી. કેમકે થોડી વસ્તુ વધારે નાખશો તો બજાર જેવી સાબુદાણા ની ખીચડી બની જશે.

તૈયારી નો સમય: 5 મિનીટ

સર્વ: 2 વ્યક્તિ માટે

- Advertisement -

ફરાળી ચાટ

સામગ્રી:

- Advertisement -
  • 2 કપ સાબુદાણા ની ખીચડી
  • 1/2 કપ ફરારી ચેવડો
  • 2 ચમચી શેકેલા શીંગદાણા નો અધકચરો ભુક્કો
  • 3 ચમચા દાડમ ના દાણા
  • 1/2 ચમચી લાલ મરચું
  • કોથમીર સમારેલી
  • 2 ચમચી આંબલી ની ચટણી
  • 1 ચમચી લીંબુ નો રસ

બનાવવાની રીત:

Step 1 : એક મોટા વાટકામાં સાબુદાણા ની ખીચડી અને ફરારી ચેવડો ઉમેરો.

- Advertisement -

Step 2 : હવે શીંગદાણા નો અધકચરો ભુક્કો ઉમેરો જો તમને ના ભાવે તો ના નાખવો

Step 3 : હવે તેમાં 2 ચમચા દાડમ ના દાણા નાખો.

- Advertisement -
- Advertisement -

Step 4 : તેમાં લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી ને સારી રીતે મિક્સ કરી દો.

Step 5 : તેને સેર્વિંગ બોલ માં કાઢી તેમાં કોથમીર & દાડમ ના દાણા થી ગાર્નિશ કરો.

Step 6 : હવે તેમાં આંબલી ની ચટણી કે લીંબુ નો રસ જે તમને ભાવે તે નાખી ને સર્વે કરો.

- Advertisement -

Step 7 : તૈયાર છે બજાર જેવી સાબુદાણા ખીચડી ની ચાટ…

ફૂલ રેસીપી વીડિઓ:

હેલો મારુ નામ સીમા રાણીપા છે. ને હું એક ગૃહિણી છું ને મને નવી ને અવનવી વાનગીઓ બનાવી બહુ ગમે અને હું બધી વાનગીઓ બહુ સારી જ બનવું એવું પણ નથી પણ જમવા જેવું તો બનાવી લવ છું.. હા હા હા. આપણા બધા સાથે કંઈક આવુજ થતું હશે પણ હું મારા અનુભવ પરથી તમને કહીશ કે વાનગીમાં શું ધ્યાન રાખો તો તમારી વાનગી પહેલી વારમાં પણ સારી જ બનશે. તો જોતા રહો ને મારી વાનગી ને like share & Subscribe કરતા રહો. જય શ્રી ક્રિષ્ના……

Facebook Link : https://www.facebook.com/kitchcook

kitchcook

 

શું તમે ક્યારેય ગાજરના ગુલાબ જાંબુ ખાધા છે? આ રેસીપી જોઈને તરત બનાવવાનું મન થઇ જશે!
ડાયાબિટીસને કુદરતી રીતે કંટ્રોલ કરવા માટેનો આ રહ્યો બેસ્ટ આહાર પ્લાન: જાણો શું ખાવું અને શું ટાળવું?
ફક્ત મોર્નિંગ વોક જ નહીં, પણ ડિનર પછી વોક કરવાથી પણ જબરદસ્ત ફાયદા થાય છે!
શું છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી? જાણો કઈ સ્થિતિમાં ઓપરેશન બની જાય છે અનિવાર્ય
હવે ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવી શેઝવાન ચટણી, જાણો ખાસ રેસિપી
- Advertisement -
TAGGED:sabudanasabudana ni khichadisabudana recipesabudana recipe gujaratiદાડમફરાળી ચાટશીંગદાણાસાબુદાણા ખીચડીસાબુદાણા ની ખીચડી
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

મીઠાઈ પર ચમકતી ચાંદીની વરખ બની શકે છે ઝેર? ખરીદતાં પહેલાં જાણી લો અસલી-નકલી પરખવાની સરળ ટ્રીક્સ!

By Gujju Media
6 Min Read
cancer
હેલ્થ

કેન્સરના પ્રારંભિક લક્ષણો શું છે? સમય પર ધ્યાન ન આપવાથી પડી શકે છે ભારે

By Gujju Media
2 Min Read
Dharmishtha 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

આંખોમાં સૂકાપણું અને નબળી ઇમ્યુનિટી? જાણો કયા વિટામિનની કમી હોઈ શકે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?