Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નિક જોનસે 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા?, નિક જોનસે આપ્યો શાનદાર જવાબ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > નિક જોનસે 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા?, નિક જોનસે આપ્યો શાનદાર જવાબ
બોલીવુડ

નિક જોનસે 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા?, નિક જોનસે આપ્યો શાનદાર જવાબ

Palak Thakkar
Last updated: February 27, 2020 6:35 am
By Palak Thakkar
2 Min Read
Share
PRIYANKA NICK 6
SHARE

બોલિવુડની સાથે હોલિવુડમાં પણ જે જોડી ખૂબ ચર્ચામાં રહે છે એ છે નિક જોનસ અને પ્રિયંકા ચોપડા બન્નેની તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આમતો બન્નેની આ ક્યુટ જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે.નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના ફેન્સ ખાલી ઇન્ડિયામાં નહિ પરંતુ આખા વર્લ્ડમાં ફેમસ છે.

PRIYANKA NICK 8

 

- Advertisement -

 

પરંતુ આ જોડીને હમેશા એક પ્રશ્ર્ન કરવામાં આવે છે કે નિક જોનસે પોતાનાથી 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા? આ વાતને લઈને બન્ને ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા આવ્યા છે. પરંતુ આજના જમાનામાં આવ વાત એટલું મહત્વ નથી ધરાવતી. પરંતુ ફેન્સના આ સવાલનો જવાબ હવે નિક જોનસે આપ્યો છે.

- Advertisement -

PRIYANKA NICK 5

હકીકતે નિક જોનસ 27 વર્ષનો છે અને પ્રિયંકા ચોપડા 37 વર્ષની છે. નિક જોનસ આ સમયે એક સિંગિંગ રિઆલિટી શો જજ કરી રહ્યો છે. આજ શોની બીજી જજ કૈલી ક્લાર્કસને નિક જોનસને મજાકીયા અંદાજમાં તેના અને પ્રિયંકા ચોપડા વચ્ચેની વચ્ચે એજ ડિફ્રન્સ પર સવાલ કર્યો.

- Advertisement -

priyanka nick PHOTO

 

- Advertisement -
- Advertisement -

નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની જોડી બોલિવુડની સાથે હોલિવુડમાં પણ ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ તેમના મનમાં એક સવાલ હંમેશા રહે છે કે નિક જોનસે પોતાનાથી 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા? આ વાતને લઈને બન્ને ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા આવ્યા છે. પરંતુ આજના જમાનામાં આવ વાત એટલું મહત્વ નથી ધરાવતી. પરંતુ ફેન્સના આ સવાલનો જવાબ હવે નિક જોનસે આપ્યો છે.

PRIYNAK NICK

કૈલીએ નિકને પુછ્યુ- મારી ઉંમર 37 વર્ષની છે, તમારી તો કદાચ 27 છે ને? હવે કૈલીએ નિકને આ સલાવ તેની મજાક ઉડાવવા કર્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે નિક તેને આ સવાલનો રોકડો જવાબ પકડાવી દેશે. કૈલીના આ સવાલ પર એક્ટર અને સિંગર નિકે જણાવ્યું કે મારી પત્નીની ઉંમર 37 વર્ષ છે અને મને તે વાતથી કોઈ મુશ્કેલી નથી. હું આ વાતને લઈને ખૂબ કુલ છું.

- Advertisement -

PRIYANKA NICK 10

નિક જોનસના આ જવાબથી ફેન્સ ખૂબ ઈમ્પ્રેસ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા પણ આ મુદ્દા પર પહેલા ઘણી વખત જવાબ આપી ચુકી છે.

 

 

‘બાહુબલી’ની ‘દેવસેના’એ બિકીનીમાં મચાવ્યો તરખાટ
પતિથી છૂટાછેડા પછી ‘પુષ્પા’ એક્ટ્રેસ સાથે ગંદી વાતો કરી લોકોએ કહ્યું કે, સેકન્ડ હેન્ડ આઈટમ.
આ 7 બોલિવૂડ કલાકારો તેમની ફિટનેસથી વૃદ્ધાવસ્થાને આ રીતે માત આપી રહ્યા છે, આજે પણ તેઓ યુવાનોના આઇકોન છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 20 વર્ષ, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ મેસેજ
સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન
- Advertisement -
TAGGED:lovenick jonaspriyanka chopraWEEDING
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

tigerjackieshroff 69679184 1044327455959120 5849957260966851125 n 1 e1573120991173
બોલીવુડ

ટાઈગર શ્રોફનો ડાન્સ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ

By Chintan Mistry
1 Min Read
neha 2
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સિંગર નેહા કક્કરે કરી આ મોટી જાહેરાત,સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે લીધો આ નિર્ણય

By Palak Thakkar
2 Min Read
PicsArt 01 28 01.13.19 scaled
બોલીવુડ

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?