Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Lava O2
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > 50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Lava O2
ગેજેટ

50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Lava O2

Gujju Media
Last updated: March 26, 2024 9:58 pm
By Gujju Media
2 Min Read
Share
Lava O2
SHARE

દેશી સ્માર્ટફોન બ્રાંડ Lava નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ Lava O2 ને ભારતમાં લોન્ચ કર્યો છે. બ્રાંડનો આ હેંડસેટ Lava O1 ના સક્સેસર તરીકે લોન્ચ થયો છે.

Contents
  • Lava O2ની કિંમત
  • Lava O2 ના સ્પેસિફિકેશન
  • Lava O2 નો કેમેરો અને બેટરી

સ્માર્ટ ફોનમાં પ્રીમિયમ AG ગ્લાસ ડિઝાઈન છે. સિક્યોરિટી માટે કંપનીએ આ ફોનમાં સાઈડ માઉંટેડ ફિંગરપ્રિંટ સેંસર આપ્યા છે. આ ફોન એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જેઓ ઓછી કીંમતમાં આકર્ષક લુક અને ડિઝાઈનનો ફોન ખરીદવા માંગે છે.

Lava O2ની કિંમત

લાવાએ આ ફોનને માત્ર એક કોન્ફિગ્રેશનમાં લોન્ચ કર્યો છે. ફોનના 8 જીબી રેમ પ્લસ 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કીંમત 8499 રુપિયા છે. ઈંટ્રોડક્ટરી પ્રાઈઝમાં આ ફોન તમને 7999 માં પણ મળી શકે છે. કારણ કે તેના પર 500 રુપિયા ડિસ્કાઉંટ મળી રહ્યું છે.

- Advertisement -

આ સ્માર્ટફોનની સેલ 27 માર્ચથી એમેઝોન અને લાવાના સ્ટોર પરથી શરુ થશે. સ્માર્ટફોન 3 કલર ઓપ્શન સાથે મળશે. જેમાં ઈંપીરિયલ ગ્રીન, મેજેસ્ટિક પર્પલ અને રોયલ ગોલ્ડ કલર મળશે.

Lava O2 2

- Advertisement -

Lava O2 ના સ્પેસિફિકેશન

Lava O1 માં 6.5 ઈંચની એલસીડી સ્ક્રીન છે. જે રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. તેમાં પંચ હોલ કટઆઉટ મળે છે. તેમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળે છે. સ્ટોરેજને માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે.

Lava O2 નો કેમેરો અને બેટરી

સ્માર્ટ ફોન એન્ડ્રોઈડ 13 પર બેસ્ડ છે. કંપની સાથે બે વર્ષનો સિક્યોરિટી પૈચ પણ આપશે. સ્માર્ટફોનમાં 50 MP મેન લેંસવાળો ડુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જ્યારે ફ્રંટમાં 8MP નો સેલ્ફી કેમેરા છે.

- Advertisement -

ડિવાઈસને પાવર આપવા માટે 5000 mAH ની બેટરી આપવામાં આવી છે જે 18W ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 3.5mm ઓડિયો જૈક હોલ પણ છે.

હવે ChatGPT પણ બતાવશે પર્સનલ એડ્સ! તમારી ચેટ પરથી નક્કી થશે જાહેરાતો, જાણો પ્રાઈવસી પર શું થશે અસર?
Jioના રિચાર્જમાં હવે Google Geminiનો જાદુ! ₹2025ના પ્લાન સાથે મેળવો પ્રીમિયમ બેનિફિટ્સ
આ ભૂલને કારણે મારુતિ સુઝુકીએ લાખો બલેનો અને વૅગર-આરને મંગાવી પાછી
સસ્તો CCTV કેમેરા તમારી પ્રાઇવસી કરી શકે છે લીક, ખરીદતા પહેલા જાણો આ 5 વાતો
હવે 24 કલાક AC ચલાવો, બિલ આવશે ઝીરો! જાણો આ સ્માર્ટ સોલર ફોર્મ્યુલા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 7.jpg.webp
શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!
શેરમાર્કેટ
chemotherapy 1106.jpg.webp
કીમોથેરાપી મોંઘી થતાં સામાન્ય માણસ માટે કૅન્સર સામેની લડાઈ બની વધુ આકરી
હેલ્થ
1781028170 dharmishtha 1 16.jpg.webp
રેસ્ટોરન્ટમાં પાસ્તા સાથે બ્રેડ કેમ પીરસવામાં આવે છે? જાણો તેની પાછળનું ખાસ કારણ
લાઈફ સ્ટાઈલ
અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં સાત દિવસમાં 28% ની ધમાકેદાર તેજી
શેરમાર્કેટ
Mathari 0606.jpg.webp
ઘઉંના લોટ અને રવામાંથી બનાવો એકદમ ક્રિસ્પી મસાલા મઠરી; નોંધી લો સરળ રીત
ફૂડ
- Advertisement -

You Might Also Like

1771854735 Copy of Satya web temp 32.jpg.webp
ગેજેટ

1 લાખનો ફોન હવે ₹86,990માં, Oppo Find X8 Pro પર મળી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ

By Gujju Media
5 Min Read
1775341501 Copy of Satya web temp 27.jpg.webp
ગેજેટ

સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યો છે ‘પાવર હાઉસ’, Vivo T5 Pro 5Gની કિંમત જાણીને થશે આનંદ

By Gujju Media
5 Min Read
1778921319 Copy of Satya web temp 1.jpg.webp
ગેજેટ

હવે પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી! ફ્લિપકાર્ટ પર શરૂ થઈ બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?