Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > ભજન > શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

Gujju Media
Last updated: August 19, 2026 8:28 pm
By Gujju Media
3 Min Read
Share
shirdi sai baba
SHARE

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન

 

શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન.
શિરડી ગામે શુભ સુંદર ગામ, શ્રી સાંઈબાબાનું છે યાત્રા ધામ.

શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રકટ, જેને પૂજે આજ આખું જગત.
અપૂર્વ સાંઈબાબાનો મહિમાય, ગુણગાન સહુ બાબાના ગાય.
નીમ વૃક્ષ ની છાંયે પ્રગટ્યા બાળ, થયી ગયી ત્યાં એક મીઠી ડાળ.
પ્રગટ્યા હતા ત્યારે શ્રી બાળ, ચૌદ વરસ ના સુકોમણ બાળ.

- Advertisement -

સાંઈબાબાની જુઓ લીલાય, કે કડવો લીમડો મીઠો થાય.
વદન સૌમ્ય વળી તેજ અપાર, તિલક લલાટ પર દીપે શ્રીકાર
શિર પર જટાનું ઝાઝું જૂથ, બાબા મધુર વદે વાણી શ્રીમુખ
માતા પિતા નહિ જેને સાર, સાંઈ મનાયા ઈશ્વરી અવતાર.

પૂજાય સદા બાબા ઘર ઘર, વસી ગયા તે સહુનાં અંતર.
ઠરતાં નીરખી બાબાને નયન, પૂજ્ય ભાવ જાગે સહુના મન.
પ્રગટ્યા અયોની કંઈ અવતાર, ભૂતળથી પ્રગટ્યા સાઈ શ્રીકાર.
કોઈ કહે શંભુ ભોળા મહાદેવ, કોઈ કહે સાંઈ સ્વરૂપે દત્તાત્રેય.

- Advertisement -

કોઈ કહે આતો છે શ્રીરામ, કોઈ ભજે પીર-ઓલિયા નામ.
જે જે સ્વરૂપે ભજતા જન, તે તે સ્વરૂપે સાઈ દે દર્શન.
બાબા સાઈ છે એવા સિદ્ધ, સંકટ ટાળી આપે છે નવનીધ.
જેણે મન જેવી ઈચ્છા કરી, સાઈ બાબા તે પુરણ કરી.

નાત-જાત ના નહિ જેને ભેદ, સરવે પ્રત્યે સરખું હેત.
ગણે એક પિતાના સહુ બાળ, ભેદભાવની તોડી રે જાળ.
રટે રોગી તો રોગ જ જાય, ભજે દુ:ખી તો દુ:ખ જ જાય.
કૃપાવંત સાઈ રહે સદાય, ઉદી તણો એવો મહિમા.

- Advertisement -

દુજો ધર્મ નહિ, નહિ જુદો પંથ, સર્વ ધર્મ સમાન એ બાબાનો મત.
અંતરયામી બાબા સાઈ કૃપાળુ, ભક્તો ની વહાર કરે છે તત્કાળ.
અઢાર વરણ એ બાબાને ભજે, શુભ ગુરુવારે તો ખાસ જ પૂજે.
પતિત તાર્યા બાબાએ ધણા, ભક્તો માટે ન રાખી કંઈ મળા.

સાઈ નામે ટળતા સહુ દુ:ખ, સાઈ નાને મળતા સહુ સુખ.
સાઈ નામનો એવો મહિમાય, રંક રાય સહુ પડતા પાય.
સાઈ નામે લઇ કરે ગુરુવાર, તેનો થઇ જાય બેડો પાર.
નવલી ભેટ ધરે ભક્તો નિત, પણ બાબાનું નહિ તેમાં ચિત.

- Advertisement -
- Advertisement -

ધરે કફની ને બાંધે શિર, દુ:ખી જનની તે હરતા પીર.
ભક્ત ધરે જે મેવા મિષ્ઠાન, પ્રસાદમાં વહેંચે તે સાઈ સુજાણ.
પોતે ભિક્ષા લાવી કરે આહાર, સાદું ભોજન લે એ જ પ્રકાર.
સાઈબાબા સિદ્ધ શક્તિને ભંડાર, વિના તેલ દીપ પ્રગટાવ્યા નિર્ધાર.

બાબા નિત્ય એ કરતા ઉપદેશ, રંક ઉપર રોષ ન કરશો લેશ.
શ્રધા રાખી કરો પુણ્ય ને દાન, ભાળી ભૂખ્યાને કરજો અન્નદાન.
સત્ય વદો નીતિમય રાખો જીવન, અધર્મથી નવ રળજો ધન.
રટણ કો મંત્ર આ એક જ મન, શ્રી સાઈનાથ શરણં મમ:

નવ-એકવીસ ગુરુવાર જે કરે, એકસો આઠ વાર મંત્ર જપ કરે.
સાઈ કૃપાથી દુ:ખ દારિદ્રય જાય, સુખ શાંતિ જીવનમાં થાય.

- Advertisement -
આજ મારા મંદિરીયા મા મ્હાલે શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન
અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ… ભજન
શંભુ શરણે પડી… શિવ ભજન | Shambhu Sharane Padi… shiv bhajan
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
- Advertisement -
TAGGED:chalisa
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 10 02T195726.266.jpg.webp
સસ્તા ઘર કેમ નથી બની રહ્યા? મોંઘવારી અને ૫૦% ટેક્સ કેવી રીતે તોડી રહ્યા છે મધ્યમ વર્ગનું ઘરનું સ્વપ્ન?
બિઝનેસ
Tulsi Plant.jpg.webp
ઘરમાં કઈ દિશામાં રાખવો જોઈએ તુલસીનો છોડ? જાણી લો આ સાચા નિયમો
ધર્મદર્શન
Udta Teer Movie 2.jpg.webp
આયુષમાન ખુરાનાની ‘ઉડતા તીર’ની રિલીઝ ડેટમાં મોટો ફેરફાર, નવી તારીખ જાહેર
એન્ટરટેઈન્મેન્ટ
spinach corn pulao 0210.jpg.webp
ઓછી મહેનતે ઝટપટ બનાવો પૌષ્ટિક વાનગી
ફૂડ
peanuts2.jpg.webp
આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ મગફળી, સ્વાસ્થ્યને થઈ શકે છે મોટું નુકસાન!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

bhajan
ભજન

તારી એક એક પળ જાય લાખની… ગુજરાતી ભજન

By Gujju Media
2 Min Read
krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media
3 Min Read
govinda
ભજન

કૃષ્ણ ગોવીંદ ગોવીંદ ગોપાલ નંદલાલ.. કૃષ્ણ ભજન

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?