Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જુઓ શાહરૂખ ખાનની લાડલીની લેટેસ્ટ તસવીરો, ફરી એકવાર સ્ટનિંગ અંદાજમાં જોવા મળી સુહાના ખાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > જુઓ શાહરૂખ ખાનની લાડલીની લેટેસ્ટ તસવીરો, ફરી એકવાર સ્ટનિંગ અંદાજમાં જોવા મળી સુહાના ખાન
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જુઓ શાહરૂખ ખાનની લાડલીની લેટેસ્ટ તસવીરો, ફરી એકવાર સ્ટનિંગ અંદાજમાં જોવા મળી સુહાના ખાન

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
SUHANA KHAN HOT PIC 1 2
SHARE

સુપરસ્ટાર શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન કોઇને કોઇ કારણથી ચર્ચમાં રહે છે,સુહાના બોલીવુડ સ્ટાર્સના બોલ્ડ કિડ્સમાંથી એક છે. સુહાના ખાન અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. સુહાનાના આ બોલ્ડ અંદાજની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તહેલકો મચાવી દે છે.

SUHANA KHAN HOT PIC 1 11

સુહાના સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની દરેક મોમેન્ટની લેટેસ્ટ તસવીરો સાથે ફેન્સને અપડેટ કરતી રહે છે.

- Advertisement -

SUHANA KHAN HOT PIC 1 9

તાજેતરમાં જ ફરી એકવાર આ હસીનાની સ્ટનિંગ તસવીરો જોવા મળી.અને આ તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહી છે, તેને સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

- Advertisement -

suhana khan

તસવીરોમાં હસીનાનો ખૂબ જ બોલ્ડ અને કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. તેની આ તસવીરોને જોઇ ફેન્સના હોશ ઉડી ગયા છે.

- Advertisement -

SUHANA KHAN HOT PIC 1 10

સુહાના બહુ જલદી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં સુહાના કોઇ કસર છોડવા ઇચ્છતી નથી. આ જ કારણે સુહાના કૉલેજના દરેક પ્લેમાં ભાગ લે છે અને પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે.

- Advertisement -
- Advertisement -

SUHANA KHAN HOT PIC 1 6

જણાવી દઇએ કે સુહાના ખાન હાલ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં જ્યારે શાહરૂખ ખાનને તેની દિકરીના ફિલ્મી કરિયર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તેની દિકરી અભિનયની દુનિયામાં જરૂર આવશે પરંતુ તેનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ. આ ઉપરાંત શાહરૂખે કહ્યું હતું કે સુહાનાએ હજુ 3-4 વર્ષ સુધી અભિનયની તાલીમ લેવાની જરૂર છે.

બોક્સ ઓફિસ પર નોલનની ‘ધ ઓડિસી’નું તોફાન, માત્ર 5 દિવસમાં બની ભારતની બીજી સૌથી મોટી હોલીવુડ ફિલ્મ
ક્યારે સિનેમાઘરોમાં આવશે પ્રભાસની ‘કલ્કી 2’? ડિરેક્ટર નાગ અશ્વિને શૂટિંગ અને રિલીઝ પ્લાનનો કર્યો મોટો ખુલાસો
ભાગ્યશ્રીનો મોટો ખુલાસોઃ દોઢ વર્ષથી પતિથી અલગ હતી, કહ્યું, એ વિચારીને આજે પણ મને ડર લાગે છે.
બધું છોડીને આ ફિલ્મ માટે પાછા ફર્યા અક્ષય કુમાર, ‘વેલકમ ટુ ધ જંગલ’નો ક્લાઇમેક્સ શરૂ
જ્યારે અનુરાગે સલમાનને તેમની છાતી પર વાળ ઉગાડવા કહ્યું તો, પ્રોડ્યુસરને તેમને કાચ ફેંકી માર્યો, જાણો આખી વાત વિશે.
- Advertisement -
TAGGED:BOLLYWOOD NEWSHOTPHOTOSSRKSUHANAKHAN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Kanya Pujan 2.jpg.webp
નવરાત્રીમાં આ ભૂલ ન કરતા! કન્યા પૂજન પહેલા જાણી લો આ ખાસ નિયમો અને દેવીઓના સ્વરૂપ
ધર્મદર્શન
The Dirty Picture 2 2.jpg.webp
15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!
એન્ટરટેઈન્મેન્ટ
Caramel Rice Kheer 2.jpg.webp
ખીરમાં લાવો નવો ટ્વિસ્ટ, આ નવરાત્રી ઘરમાં બનાવો ક્રિમી કેરેમેલ રાઈસ ખીર
ફૂડ
- Advertisement -

You Might Also Like

neither rupali ganguly nor hina khan rajan shahi is biggest fan of this trp queen1
એન્ટરટેઈન્મેન્ટ

અનુપમા કે અક્ષરા નહીં, રાજન શાહી ઇન્ડસ્ટ્રીની આ ‘ટેલિવિઝન ક્વીન’ના ચાહક છે, તેમને પોતાનો આદર્શ કહે છે

By Gujju Media
2 Min Read
BeFunky collage 14
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લૉકડાઉન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર બતાવ્યો પોતાની હોટનેશ જાદુ

By Palak Thakkar
1 Min Read
SRK 5e86c5ab4e2a5
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના વાયરસ સામેની લડાઇમાં બોલિવુડના કિંગખાને આપ્યું આર્થિક યોગદાન

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?