Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Shukra Gochar 2024: શુક્ર અને ગુરુની યુતિથી સર્જાશે ગજલક્ષ્મી રાજયોગ, 12 માંથી 3 રાશિઓને થશે અચાનક ધન લાભ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Shukra Gochar 2024: શુક્ર અને ગુરુની યુતિથી સર્જાશે ગજલક્ષ્મી રાજયોગ, 12 માંથી 3 રાશિઓને થશે અચાનક ધન લાભ
ધર્મદર્શન

Shukra Gochar 2024: શુક્ર અને ગુરુની યુતિથી સર્જાશે ગજલક્ષ્મી રાજયોગ, 12 માંથી 3 રાશિઓને થશે અચાનક ધન લાભ

Gujju Media
Last updated: May 15, 2024 7:14 pm
By Gujju Media
3 Min Read
Share
shukra gochar
SHARE

Shukra Gochar 2024: પંચાંગ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય અંતરાલ પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી શુભ યોગ અને કેટલીક વાર રાજયોગ બનતા હોય છે. આવા યોગ અને યુતિની અસર દેશ, દુનિયાની સાથે લોકોને પણ થાય છે. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ મે મહિનો ખાસ રહેવાનો છે. મે મહિનામાં શક્તિશાળી ગ્રહો રાશિ પરિવર્તન કરશે.

Contents
  • મેષ રાશિ
  • કુંભ રાશિ
  • મકર રાશિ

મે મહિનાની શરુઆતમાં એટલે કે 1 મે ના રોજ દેવગુરુ બૃહસ્પતિએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો. હવે 19 મે ના રોજ શુક્ર પણ વૃષભ રાશિ પ્રવેશ કરશે. શુક્રના વૃષભ રાશિમાં પ્રવેશથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. આ રાજયોગથી કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જાશે. ખાસ તો 3 રાશિઓના જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલતી હતી તે હવે દુર થવા લાગશે.

dhan labh 1

- Advertisement -

જ્યારે પણ બે શુભ ગ્રહો એક રાશિમાં હોય છે ત્યારે શુભ યોગ સર્જાતા હોય છે. આવા શુભ યોગ રાશિચક્રની દરેક રાશિ માટે અસરકારક ગણાય છે. ઘણી રાશિને આ યોગ દરમિયાન લાભ થાય છે તો કેટલીક રાશિએ સંભાળીને રહેવું પડે છે. જો કે 19 મે થી જે રાજયોગ સર્જાવાનો છે તે લાભકારક સાબિત થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગજલક્ષ્મી રાજયોગને શુભ ગણવામાં આવે છે. આ યોગની અસર થશે એટલે 3 રાશિના લોકોના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાશે.

આ રાશિના લોકોને કરિયરમાં સફળતા મળશે અને વેપાર પણ વધશે. તો ચાલો તમને જણાવીએ વૃષભ રાશિમાં ગુરુ અને શુક્રની યુતિથી કઈ કઈ રાશિઓનો લાભ થશે અને 19 મે પછીનો સમય તેમના માટે કેટલો શુભ હશે.

- Advertisement -

મેષ રાશિ

મેષ રાશિ માટે ગજલક્ષ્મી રાજયોગ લાભકારક સાબિત થશે. કારણ કે આ રાજયોગ મેષ રાશિના ધન અને વાણીના ભાવમાં બની રહ્યો છે. આ રાજયોગની અસરથી વાણીમાં પ્રભાવ વધશે. વાણીથી લોકો ઈંપ્રેસ થશે. પ્રેમ સંબંધોમાં મીઠાસ આવશે. પરિવારના લોકો સાથે સામંજસ્ય વધશે. અચાનક મોટો ધન લાભ થશે. આ સમય દરમિયાન કારોબારમાં સારી કમાણી થશે. ધન, સંપત્તિમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાશે. માન, સમ્માનમાં વધારો થશે. વેપારીઓને અટકેલું ધન પરત મળશે.

gajalaksmi rajyog

- Advertisement -

કુંભ રાશિ

ગજલક્ષ્મી રાજયોગ બનવાથી સારા દિવસોની શરુઆત થશે. રાજયોગ કુંભ રાશિના ચતુર્થ ભાવમાં થશે. તેથી આ રાશિના લોકોને ભૌતિક સુખ પ્રાપ્ત થશે. નવી પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. બધી યોજનાઓ સફળ થશે. અગાઉ કરેલું રોકાણ સારું રિટર્ન આપશે. આ સમય દરમિયાન માન, સમ્માન અને પ્રતિષ્ઠા વધશે. માતા સાથે સંબંધ સુધરશે.

મકર રાશિ

ગજલક્ષ્મી રાજયોગ મકર રાશિ માટે પણ અનુકૂળ સિદ્ધ થશે. કારણ કે આ રાજયોગ કુંડળીના પંચમ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન સંતાન સંબંધિત શુભ સમાચાર મળશે. તમારા પરિવારના સૌથી બુદ્ધિમાન વ્યક્તિ તમને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો રસ્તો બતાવશે. યોગ્ય સલાહથી તમે સફળતા તરફ આગળ વધશો. આ સમય દરમિયાન સંબંધોમાં પ્રેમ વધશે. સમયે સમયે આકસ્મિક ધન લાભ થતો રહેશે.

- Advertisement -
- Advertisement -
ઇંગ્લેન્ડમાં બાળકોને કેકની જગ્યાએ શા માટે આપવામાં આવે છે કોલસો? જાણો સાન્તાક્લોઝની આ જૂની અને રસપ્રદ વાર્તા
આચાર્ય ચાણક્યના આ સૂત્રો તમને મોટી મુસીબતમાંથી બચાવશે
ઘરમાં રહેલો તૂટેલો કાચ બની શકે છે મોટી બરબાદીનું કારણ, સુખ-શાંતિ માટે અપનાવો આ ઉપાય
પૌષ પુત્રદા એકાદશીએ આજે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો સમય નોંધી લો
ઉત્પન્ના એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે? અહીં જાણો સાચી તારીખ અને શુભ સમય
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

saraswati s 650 011515112606
ધર્મદર્શન

નવમાં દિવસે કરવામાં આવે છે સિદ્ધિદાત્રીની પૂજા…અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે સિદ્ધિદાત્રી માં

By Gujju Media
2 Min Read
Copy of Satya web temp 35 1.jpg.webp
ધર્મદર્શન

સુખી અને સફળ જીવન માટે મહાત્મા વિદુરના 7 નિયમોને અપનાવો

By Gujju Media
7 Min Read
1776206743 Copy of Satya web temp 29.jpg.webp
ધર્મદર્શન

આ 5 પાપો કરવાથી મૃત્યુ પછી પણ આત્માને નથી મળતી શાંતિ, ગરુડ પુરાણમાં છે કઠોર ચેતવણી

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?