Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કર્યો તલવાર દાવ,રવિન્દ્ર જાડેજાના વિડિયોએ સોશિયલ મિડિયામાં મચાવી ધૂમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કર્યો તલવાર દાવ,રવિન્દ્ર જાડેજાના વિડિયોએ સોશિયલ મિડિયામાં મચાવી ધૂમ
સ્પોર્ટ્સ

લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કર્યો તલવાર દાવ,રવિન્દ્ર જાડેજાના વિડિયોએ સોશિયલ મિડિયામાં મચાવી ધૂમ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
1 Min Read
Share
maxresdefault 17
SHARE

હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આમ આદમીથી માંડીને સેલિબ્રિટીને પણ પોતાના ઘરની અંદર રહેવાની ફરજ પડી છે.ત્યારે અવાર નવાર કોઈ સેલીબ્રીટી દ્વારા પોતાના ઘરના અથવા તો પોતાની કામકાજ અંગેના વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતા હોય છે. ત્યારે આવો જ કંઈક એક વિડીયો ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર એવા રવિન્દ્ર જાડેજાએ પણ અપલોડ કર્યો છે.

https://www.instagram.com/p/B-4gYNJjjVq/?utm_source=ig_web_copy_link

રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરની ટેરેસ પર તલવાર ફેરવતા હોય તેઓ એક વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો તેમને પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. તો સાથે જ આ વિડીયોમાં તેમણે ગીત બેગ્રાઉન્ડ તરીકે મૂક્યું છે બ્લોક બસ્ટર ફિલ્મ એવી બાહુબલી નું. જેનું ગીત છે ‘તલવારે જબ વો લહેરાયે’, ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ આ પ્રકારનો વિડીયો પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કરતા ગણતરીની મિનિટોમાં બે હજારથી પણ વધુ વિડીયો શેર થયો છે, તો સાથે જ હજારોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ પણ આ વીડિયોને મળી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને તેના ધર્મ પત્ની અનુષ્કા શર્માનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં વિરાટ કોહલીના હેર કટીંગ તેની પત્ની અનુષ્કા શર્મા કરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો તેમાં જોવા મળ્યા હતા.

- Advertisement -
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટા સમાચાર, જૂન માસમાં શાળાઓ ન ખૂલે તેવી શક્યતા
હરાજી કયા સમયે શરૂ થશે? કઈ ટીવી ચેનલ અને મોબાઈલ એપ પર તે લાઈવ આવશે? બધું જાણો
કોરોના કહેર વચ્ચે આ ટેલિકોમ કંપનીએ જાહેર કર્યો સ્પેશિયલ પ્લાન, ખાસ વર્ક ફોર્મ હોમ પ્લાનની કરવામાં આવી જાહેરાત
ઈશાન કિશનનો દબદબો અને અભિષેકનું ગેરફોર્મ: શું સુપર 8 માં ઓપનિંગ જોડીમાં થશે ફેરફાર?
૧૫ વર્ષની ઉંમરે સિનિયર ટીમમાં ડેબ્યુ: આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર વૈભવ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
- Advertisement -
TAGGED:coronacricketduringlockdownlockdonwravindrajadejatalwar
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1781230542 dharmishtha 1 15.jpg.webp
સ્પોર્ટ્સ

બેન સ્ટોક્સને ભાવનાત્મક સંન્યાસ ન લેવાની સલાહ: નાસિર હુસૈન બન્યા સ્ટોક્સના ઢાલ

By Gujju Media
4 Min Read
dharmishtha 1 2026 03 14T164915.204.jpg.webp
સ્પોર્ટ્સ

પાકિસ્તાની બોલરને લાગી ગંભીર ઈજા, સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો

By Gujju Media
2 Min Read
types of body
હેલ્થ

લોકડાઉનના કારણે બ્યૂટીપાર્લર બંધ છે પરંતુ ચિંતાના કરો જાણો ઘરે જ વેક્સ બનાવવાની સરળ રીત

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?