Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બાળકને ખોળામાં લઈને આ લેડી કોન્સ્ટેબલ ચંદીગઢની સડકો પર કરી રહી હતી ડ્યુટી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > બાળકને ખોળામાં લઈને આ લેડી કોન્સ્ટેબલ ચંદીગઢની સડકો પર કરી રહી હતી ડ્યુટી
અજબ ગજબભારત

બાળકને ખોળામાં લઈને આ લેડી કોન્સ્ટેબલ ચંદીગઢની સડકો પર કરી રહી હતી ડ્યુટી

Aryan Patel
Last updated: December 31, 2021 4:18 am
By Aryan Patel
3 Min Read
Share
2 59 768x538 1
SHARE

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખરેખરમાં એક મહિલા કોન્સ્ટેબલનો છે, જે એક બાળકને ખોળામાં લઈને પોતાની ફરજ બજાવી રહી છે. આ મહિલા કોન્સ્ટેબલનું નામ પ્રિયંકા છે અને આ ટ્રાફિક પોલીસ છે. પ્રસારિત થઈ રહેલા પ્રિયંકાના વીડિયોમાં આ મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ ટ્રાફિકને કંટ્રોલ કરતી વખતે બાળકને ખોળામાં ઊંચકીને સ્પષ્ટપણે જોઈ શકાય છે, હવે આ મામલે નવો વળાંક આવ્યો છે, પ્રિયંકા સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.

1 89 768x541 1

સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રસારિત થઈ રહેલ મહિલા કોન્સ્ટેબલનો વીડિયો 5 માર્ચ, રવિવારની સવારે શૂટ કરવામાં આવ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતા એક રાહદારીએ જોયુ કે મહિલા કોન્સ્ટેબલ તેના બાળકને ખોળામાં લઈને પોતાની ફરજ બજાવી રહી હતી. આથી તેમણે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જે ઘણો પ્રસારિત પણ થયો હતો, આ વીડિયો પ્રસારિત થતા જ પ્રિયંકા માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ.

- Advertisement -

3 35 768x537 1

જ્યારે આ મહિલા કોન્સ્ટેબલનો આ વીડિયો બનાવવામાં આવ્યો, ત્યારે તેઓ ચંદીગઢમાં 15/16/23/34 રોડ પર પોતાની ફરજ બજાવી રહી હતી. શુક્રવાર 11:00: તેનો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રસારિત થયો હતો. જે પણ યુઝર્સે મહિલા કોન્સ્ટેબલને તેના બાળકને ખોળામાં લઈને, આટલી ઉત્સાહથી પોતાની ફરજ બજાવી જોઈ, તેણે આ મહિલાની પ્રશંસા કરી.

- Advertisement -

કોન્સ્ટેબલ પ્રિયંકાને પણ ખબર ન હતી કે આ પ્રસારિત વિડિયો તેની ફરજ માટે ઘણી જ મુશ્કેલી ઊભી કરશે. હવે, આ વીડિયોના કારણે પ્રિયંકાને વિભાગીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે. વિભાગીય પૂછપરછમાં જાહેરાત થઈ છે કે, આ મહિલા અધિકારીની ફરજ સવારે 8:00 વાગ્યે સેક્ટર 15, 16, 23 અને 34 પર હતી, પણ અહીં મહિલા અધિકારી પોતાની ફરજ બજાવવા માટે 3 કલાક મોડી 11.00 વાગ્યે પહોંચી હતી. તે પણ જ્યારે એ મહિલા કોન્સ્ટેબલ અધિકારીઓએ તેને ફોન પર બોલાવી. અધિકારીઓનું કહેવું છે કે, પ્રિયંકા પહેલા તેના બાળકને તેમની બાહોમાં લઈને સેક્ટર 29ની ઓફિસે પહોંચી હતી. ત્યાં હાજર પ્રિયંકાના ઉચ્ચ અધિકારીઓએ તેણીને રજા લેવાનું સૂચન કર્યું હતું, પણ પ્રિયંકાએ રજા લેવાનો ઇનકાર કરતા બાળકને હાથમાં લઈને તેની ફરજ બજાવવા પહોંચી હતી.

2 59 768x538 1

- Advertisement -

સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા પ્રિયંકાના વીડિયોમાં તેનો સાથી કોન્સ્ટેબલ પણ કહેતા સાંભળવા મળી રહ્યો છે કે, સ્ત્રી કોન્સ્ટેબલે જે બાળકને તેના ખોળામાં ઊંચક્યો છે તે તેનું પોતાનું બાળક છે. અહેવાલ અનુસાર, મહિલા કોન્સ્ટેબલનું કહેવું છે કે, તેનું બાળક ખૂબ નાનું છે અને તે તેની માતા વગર રહી શકે તેમ નથી. જ્યારે બાળક ખૂબ રડવા લાગે છે, ત્યારે મહિલાનો પતિ તે જગ્યાએ પહોંચે છે, જ્યાં તેની માતા બાળક સાથે ડ્યુટી કરી રહી હતી. જે પછી બાળક મહિલાના ખોળામાં આવીને શાંત થઈ જાય છે અને પછી પરિવાર અને બાળકના પિતા તેને ઘરે લઈ જાય છે. હવે આ તમામ મામલે વિભાગની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

ITLF angry with Amit Shah’s statement on Manipur
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા વિશ્વના એકમાત્રે એવા નેતા જેઓને વ્હાઈટ હાઉસ ટ્વિટર ઉપર કર્યા છે ફોલો.
“તમે વકાલત કેવી રીતે કરી શકો છો?” : સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો કેસના દોષિતને પૂછ્યું
ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે
બુલેટ જેવી સ્પીડ, ભારતના પાડોશી દેશે બનાવી છે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન, સ્પીડ જાણીને ચોંકી જશો!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Gujju Media Feature Photo 85
ભારત

Year Ender 2024: દેશે આ વર્ષે ખોયા સુશીલ મોદી-યેચુરી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ, બાબા સિદ્દીકીની હત્યાએ સૌને ચોંકાવી દીધા

By Gujju Media
3 Min Read
07 09 2023 passport1 23524145.webp
ભારત

Passport Online Apply: હવે તમે ઘરે બેઠા જ બનાવી શકશો પાસપોર્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

By Gujju Media
3 Min Read
26 07 2023 gyan mudra benefits f 23482043.webp
ભારત

Gyan Mudra Benefits: ક્રોધને શાંત કરવાની સાથે જ્ઞાન મુદ્રા તણાવ, નિંદ્રા જેવી અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે.

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?