
માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કૂષ્માંડા…. દેવી કૂષ્માંડા કરે છે તમામ વ્યાધિનો નાશ
માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કુષ્માંડા…..નવરાત્રીના ચોથા દિવસે માં દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હતો અને સૃષ્ટિ સંપૂર્ણ શૂન્ય હતી, ત્યારે આદ્યશક્તિ માતા દુર્ગાએ ઉદર સ્વરૂપમાં બ્રહ્માંડની રચના કરી હતી. આ કારણે માતાજીનું ચોથું સ્વરૂપ કુષ્માંડા […]